ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» જે ઈવેન્ટમાં થયું હતું પિતાનું મોત ત્યાં જ આ બિહારી છોકરીએ મળવ્યો ગોલ્ડ|Shooter Shreyasi Singh Won The Gold Medal

  જે ઈવેન્ટમાં થયું હતું પિતાનું મોત તેમાં જ મળવ્યો ગોલ્ડ મેડલ, જાણો આ બિહારી લેડી શૂટરની STORY

  divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 03:52 PM IST

  શ્રેયસીએ કહ્યું કોચે મને ખૂબ કડક ટ્રેનિંગ આપી હતી, તેના કારણે હું કોમનવેલ્થ ગેમમાં સારુ પર્ફોમ કરી શકી
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   પટના: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમમાં બિહારની શૂટર શ્રેયસી સિંહ ગોલ્ડ મેડલ જીતી ગઈ છે. શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ કોમ્પીટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 96+2 નો સ્કોર કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા શ્રેયસીએ તેની સફળતાનો શ્રેય કોચ, માતા અને બહેનને આપ્યો છે. શ્રેયસીએ જણાવ્યું કે, ઘણી તકલીફો પછી પણ મારી માતાએ મને હંમેશા સપોર્ટ કર્યો છે અને તેથી જ હુ સફળ થઈ શકી છું. શ્રેયસી પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની દીકરી છે. શ્રેયસી નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, હું શૂટિંગ કરવા માગુ છું. નોંધનીય છે કે, 2010માં તેના પિતા કોમનવેલ્થ ગેમની ઈવેન્ટમાં ગયા હતા અને ત્યાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું.

   કોચે આપેલી ટ્રેનિંગ કામ આવી

   - શ્રેયસીએ જણાવ્યું કે, કોચે મને ઘણી કડક ટ્રેનિંગ આપી હતી અને તેના કારણે તે સફળતા મેળવી શકી છે. શ્રેયસી પહેલાં પણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે.
   - આ વખતે વધારે મહેનત કરવી પડી અને કોમ્પિટીશન પણ વધારે હતી. ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્મા કાક્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તેના માટે થોડું સરળ હતું. પરંતુ અંતે મને મારી ટ્રેનિંગ જ કામ આવી હતી.

   પિતાનું હતુ સપનું

   - વર્ષ 2014માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ બ્રોન્ઝ જીત્યો હતો. બિહારના જમુઈથી 12 કિમી દૂર ગિધૌરમાં શ્રેયસીનું ગામ આવેલું છે.
   - શ્રેયસીના પિતા સ્વ. દિગ્વિજ્ય સિંહનું સપનું હતું કે, તેમના ગામમાં એક રાયફલ રેન્જ બને. દાદાની પણ એવી ઈચ્છા હતી. શ્રેયસીના પિતા ઘણાં વર્ષો સુધી નેશનલ રાઈફલ એસોસિયેશનના અધ્યક્ષ રહ્યા હતા.

   એમબીએની વિદ્યાર્થીની છે શ્રેયસી

   - શ્રેયસીનો જન્મ 29 ઓગસ્ટ 1991ના રોજ થયો હતો. તેણે હંસરાજ કોલેજમાંથી બીએ કર્યું છે. હાલ તે એમબીએ કરી રહી છે.
   - જ્યારે શ્રેયસી નવમાં ઘોરણમાં હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, તે શૂટિંગ કરવા માગે છે. ત્યારે પિતાએ કહ્યું હતું કે, હું ડિરેક્ટલી કોઈ સપોર્ટ નહીં કરું. અન્ય બાળકોની જેમ જજ કોમ્પિટીશનમાં ભાગ લેવો પડશે. ત્યારે શ્રેયસીએ તેની રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.
   - શ્રેયસી તેની સફળતાનો શ્રેય તેના કોચને આપે છે. તેના જણાવ્યા પ્રમાણે કોચ પીએસ સોઢીએ તેની ટેક્નીકમાં સુધારો કર્યો છે.
   - તે નેશનલ ચેમ્પિયનમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હવે તે પિતાનું સપનું પુરૂ કરવાની મહેનત કરી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • શ્રેયસીએ કહ્યું કોચે મને ખૂબ કડક ટ્રેનિંગ આપી હતી, તેના કારણે હું કોમનવેલ્થ ગેમમાં સારુ પર્ફોમ કરી શકી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  • કોમનવેલ્થ ગેમમાં બિહારની શૂટર શ્રેયસી સિંહ ગોલ્ડ મેડલ જીતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોમનવેલ્થ ગેમમાં બિહારની શૂટર શ્રેયસી સિંહ ગોલ્ડ મેડલ જીતી

  • શ્રેયસીએ કોચને આપ્યો સફળતાનો શ્રેય
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રેયસીએ કોચને આપ્યો સફળતાનો શ્રેય

  • શ્રેયસી નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, હું શૂટિંગ કરવા માગુ છું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રેયસી નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, હું શૂટિંગ કરવા માગુ છું.

  • 2010માં તેના પિતા કોમનવેલ્થ ગેમની ઈવેન્ટમાં ગયા હતા અને ત્યાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   2010માં તેના પિતા કોમનવેલ્થ ગેમની ઈવેન્ટમાં ગયા હતા અને ત્યાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું.

   પટના: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમમાં બિહારની શૂટર શ્રેયસી સિંહ ગોલ્ડ મેડલ જીતી ગઈ છે. શ્રેયસી સિંહે મહિલાઓની ડબલ ટ્રેપ કોમ્પીટિશનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 96+2 નો સ્કોર કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીડિયા સાથે વાત કરતા શ્રેયસીએ તેની સફળતાનો શ્રેય કોચ, માતા અને બહેનને આપ્યો છે. શ્રેયસીએ જણાવ્યું કે, ઘણી તકલીફો પછી પણ મારી માતાએ મને હંમેશા સપોર્ટ કર્યો છે અને તેથી જ હુ સફળ થઈ શકી છું. શ્રેયસી પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની દીકરી છે. શ્રેયસી નવમાં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, હું શૂટિંગ કરવા માગુ છું. નોંધનીય છે કે, 2010માં તેના પિતા કોમનવેલ્થ ગેમની ઈવેન્ટમાં ગયા હતા અને ત્યાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું.

   કોચે આપેલી ટ્રેનિંગ કામ આવી

   - શ્રેયસીએ જણાવ્યું કે, કોચે મને ઘણી કડક ટ્રેનિંગ આપી હતી અને તેના કારણે તે સફળતા મેળવી શકી છે. શ્રેયસી પહેલાં પણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે.
   - આ વખતે વધારે મહેનત કરવી પડી અને કોમ્પિટીશન પણ વધારે હતી. ઓસ્ટ્રેલિયાની શૂટર અમ્મા કાક્સનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તેના માટે થોડું સરળ હતું. પરંતુ અંતે મને મારી ટ્રેનિંગ જ કામ આવી હતી.

   પિતાનું હતુ સપનું

   - વર્ષ 2014માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ બ્રોન્ઝ જીત્યો હતો. બિહારના જમુઈથી 12 કિમી દૂર ગિધૌરમાં શ્રેયસીનું ગામ આવેલું છે.
   - શ્રેયસીના પિતા સ્વ. દિગ્વિજ્ય સિંહનું સપનું હતું કે, તેમના ગામમાં એક રાયફલ રેન્જ બને. દાદાની પણ એવી ઈચ્છા હતી. શ્રેયસીના પિતા ઘણાં વર્ષો સુધી નેશનલ રાઈફલ એસોસિયેશનના અધ્યક્ષ રહ્યા હતા.

   એમબીએની વિદ્યાર્થીની છે શ્રેયસી

   - શ્રેયસીનો જન્મ 29 ઓગસ્ટ 1991ના રોજ થયો હતો. તેણે હંસરાજ કોલેજમાંથી બીએ કર્યું છે. હાલ તે એમબીએ કરી રહી છે.
   - જ્યારે શ્રેયસી નવમાં ઘોરણમાં હતી ત્યારે તેણે પિતાને કહ્યું હતું કે, તે શૂટિંગ કરવા માગે છે. ત્યારે પિતાએ કહ્યું હતું કે, હું ડિરેક્ટલી કોઈ સપોર્ટ નહીં કરું. અન્ય બાળકોની જેમ જજ કોમ્પિટીશનમાં ભાગ લેવો પડશે. ત્યારે શ્રેયસીએ તેની રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું હતું.
   - શ્રેયસી તેની સફળતાનો શ્રેય તેના કોચને આપે છે. તેના જણાવ્યા પ્રમાણે કોચ પીએસ સોઢીએ તેની ટેક્નીકમાં સુધારો કર્યો છે.
   - તે નેશનલ ચેમ્પિયનમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. હવે તે પિતાનું સપનું પુરૂ કરવાની મહેનત કરી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • વર્ષ 2014માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ બ્રોન્ઝ જીત્યો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2014માં ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં શ્રેયસીએ બ્રોન્ઝ જીત્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જે ઈવેન્ટમાં થયું હતું પિતાનું મોત ત્યાં જ આ બિહારી છોકરીએ મળવ્યો ગોલ્ડ|Shooter Shreyasi Singh Won The Gold Medal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top