ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દુષ્કર્મના આરોપી દાતી મહારાજે પોતાને નિર્દોષ ગણાવ્યાં | Daati Maharaj said not accuse the girl because she has always been my daughter

  ફાંસીએ લટકી જઈશ પણ નારીનું અપમાન નહીં કરું- દાતી મહારાજ; પીડિતાને ગણાવી દીકરી

  Divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 04:25 PM IST

  ફાંસી પર ચડી જઈશ પરંતુ કોઈ નારીનું અપમાન નહીં કરું; મને કોઈ ફસાવી રહ્યું છે. પોલીસને તપાસમાં સાથ આપીશ- દાતી મહારાજ
  • દુષ્કર્મના આરોપી દાતી મહારાજે પોતાને નિર્દોષ ગણાવતાં પીડિતાને દીકરી સમાન ગણાવી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુષ્કર્મના આરોપી દાતી મહારાજે પોતાને નિર્દોષ ગણાવતાં પીડિતાને દીકરી સમાન ગણાવી (ફાઈલ)

   નવી દિલ્હીઃ દુષ્કર્મના આરોપમાં ઘેરાયેલાં શનિધામના સંસ્થાપક દાતી મહારાજ ઉર્ફે મદન લાલ રાજસ્થાનીએ ગુરૂવારે પોતાને નિર્દોષ ગણાવતાં પીડિતાને દીકરી સમાન ગણાવી છે. તેઓએ કહ્યું કે ફાંસી પર ચડી જઈશ પરંતુ કોઈ નારીનું અપમાન નહીં કરું, સાથે જ તેમને ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત દાતી મહારાજે પોલીસ તપાસમાં યોગ્ય સહયોગ આપવાની પણ વાત કરી છે.

   દાતી મહારાજે પોતાના બચાવમાં વધુ શું કહ્યું?

   - દાતી મહારાજે કહ્યું કે, "હું નારી શક્તિ માટે કામ કરું છું. હું તેમની વિરૂદ્ધ ક્યારેય ન હતો. તપાસ પોલીસ પાસે છે અને હું પોલીસની સાથે છું. પોલીસ બોલાવશે તો ઠીક નહીંતર હું તેમની સામે હાજર થઈ જઈશે."
   - મામલો સામે આવ્યાં બાદ દાતી મહારાજ ગાયબ થઈ ગયા હતા. તે અંગે તેમના સમર્થક અને આશ્રમના લોકો મૌન હતા.
   - જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી દાતી મહારાજ પાલી આશ્રમમાં છુપાયેલા છે.
   - મીડિયાએ જ્યારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો દાતી મહારાજે પોતે રેકોર્ડ કરેલી એક ઓડિયો ક્લિપ વ્હોટ્સ અપ પર મોકલી હતી.
   - દાતી મહારાજે ક્લિપમાં પોતાના પર લાગેલા રેપ અને કુકર્મના આરોપોને પાયા વગરના ગણાવ્યાં હતા. સાથે જ સ્પષ્ટ કર્યું કે તેઓ તે દરમિયાન દિલ્હીથી બહાર હતા.

   વાંચોઃ પત્નીના બર્થડે પર જ પતિની થઇ ક્રૂરતાથી હત્યા, રૂમની દીવાલો પર છે લોહીના છાંટા

   દાતી મહારાજ પર શું છે આરોપ?

   - નવી દિલ્હીમાં મંગળવારે 25 વર્ષની એક યુવતીએ દાતી મહારાજ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
   - પીડિતાએ દાવો કર્યો છે કે દાતી મહારાજ સહિત ચાર લોકોએ તેના પર રેપ કર્યો અને બાદમાં કુકર્મ પણ કર્યું.
   - પીડિતાએ આ ખુલાસો સાકેત સ્થિત કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવવા દરમિયાન કર્યો હતો.
   - દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચના અધિકારીઓના કહેવા મુજબ પીડિતા BCAની વિદ્યાર્થિની છે.

   પીડિતાએ શું ફરિયાદ કરી?

   -પીડિતાએ નિવેદનમાં કહ્યું કે, 9 જાન્યુઆરી, 2016નાં રોજ શનિધામ સાથે જોડાયેલી નીતૂ તેને ચરણ સેવા માટે દાતી મહારાજ પાસે લઈ ગયી હતી.
   - જ્યાં તેની સાથે અશોક, અર્જુન તેમજ નીમા જોશીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
   - 2016માં તેને રાજસ્થાનના પાલી સ્થિત આશ્રમ લઈ જવામાં આવી હતી, જ્યારે 2008માં તેને રાત્રિ સેવા અને ચરણ સેવા માટે પસંદ કરવામાં આવી હતી.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 25 વર્ષની એક યુવતીએ દાતી મહારાજ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   25 વર્ષની એક યુવતીએ દાતી મહારાજ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે (સિમ્બોલિક ઈમેજ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દુષ્કર્મના આરોપી દાતી મહારાજે પોતાને નિર્દોષ ગણાવ્યાં | Daati Maharaj said not accuse the girl because she has always been my daughter
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `