ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Shah then lied his translator's tongue, saying that Modi did nothing for the poor

  શાહ પછી તેના અનુવાદકની જીભ લપસી, કહ્યું મોદીએ ગરીબો માટે કંઇ કર્યું નથી

  Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 10:41 AM IST

  અમિત શાહે આ પહેલા ભૂલથી ભાજપની યેદિયુરપ્પા સરકારને સૌથી ભ્રષ્ટ કરાર કર્યો હતો.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગ્લોર: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપર નિશાના સાધે છે પણ ક્યારેક ક્યારેક ઉંધુ થઇ જાય છે. ભાજપ અધ્યક્ષે એક સભામાં આડે હાથ લેતા રાજ્યની કૉંગ્રેસ સરકારને ગરીબ અને દલિત વિરોધી બતાવ્યું પણ તેમના અનુવાદકે ભૂલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને નકામી બતાવી દીધી.

   આ પહેલા મંગલવારે અમિત શાહે ભૂલથી ભાજપની યેદિયુરપ્પા સરકારને સૌથી ભ્રષ્ટ કરાર કર્યો હતો. હવે કૉંગ્રેસ નેતા તક ઝડપી લેતા શાહ અને તેમના અનુવાદકના ભૂલને વાયરલ કરવાનું શુરુ કર્યું છે. કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 12 મેઇના દિવસે મતદાન થશે અને 15 મેઇ પરિણામ આવશે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shah then lied his translator's tongue, saying that Modi did nothing for the poor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top