ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» શરીર અને ગળું કાપીને ફેંકી દીધી યુવતીને| Severely Injured Girl Admitted In Icu

  શરીર અને ગળું કાપીને ફેંકી દીધી યુવતીને, થોડા દિવસ પછી થવાના હતા લગ્ન

  divyabhaskar.com | Last Modified - Apr 15, 2018, 07:00 AM IST

  બિહારના ગયા જિલ્લાના ડોભી પોલીસ સ્ટેશનમાં કરમૌની- ઘંઘવા ગામમાં રહેતી યુવતી અંજલી કુમારીનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું
  • અંજલિની હત્યાનો કરાયો પ્રયત્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજલિની હત્યાનો કરાયો પ્રયત્ન

   ગયા: બિહારના ગયા જિલ્લાના ડોભી વિસ્તારમાં અન્તર્ગત કરમૌની-ઘંઘવા ગામમાં રહેતી યુવતી અંજલી કુમારીનું કોઈએ અપહરણ કરી લીધું હતું. હાથ-પગ બાંધીને તેના શરીર ઉપર ઘણી જગ્યાએ બ્લેડથી કાપા પાડવમાં આવ્યા હતા. અંતે તેને મરેલી સમજીને રસ્તાના છેડે ફેંકી દીધી હતી. ગ્રામીણોએ તેને ગયાના અનુગ્રહ નારાયણ મગધ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. ત્યાંથી તેને સારી સારવાર માટે બુધવારે પીએમસીએચ મોકલી દેવામાં આવી હતી. પીએમસીએચના આઈસીયૂના વોર્ડમાં દાખલ અંજલી અત્યારે પણ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

   વિદ્યાર્થીનીનો વીડિયો પણ થઈ રહ્યો છે વાયરલ

   સોશિયલ સાઈટ પર વિદ્યાર્થીની અંજલીનો કથિત વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવતી ઘાયલ હાલતમાં પડી છે અને દર્દથી તડપી રહી છે. વીડિયો ખૂબ દર્દનાક અને મનને હચમચાવી દે તેવો છે. વીડિયો જોઈને છોકરીના પરિવારજનોને ઘટનાની માહિતી મળી હતી.

   ખરીદી કરવા માટે નીકળી હતી, પરત જ ન આવી

   છોકરીના ભાઈ બલરામ પાસવાને જણાવ્યું કે, 20 એપ્રિલે તેની બહેનના લગ્ન થવાના હતા. સોમવારે તે લગ્નની ખરીદી માટે ઘરેથી નીકળી હતી, પરંતુ સમયસર ઘરે પહોંચી નહતી. કોઈએ તેનું અપહરણ કરી લીધું અને બ્લેડથી તેના ઉપર ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. મંગળવારે તે ઔરંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગંભીર ઘાયલ સ્થિતિમાં મળી હતી. ગામના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડી હતી. તેના શરીર ઉપર ઘણી જગ્યાએ બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના ગળામાંથી બ્લેડ ફસાયેલી હાલતમાં મળી આવી હતી. તેના હાથ-પગ કોઈએ દોરડાથી બાંધી દીધા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • અંજલિના શરીર ઉપર કોઈએ બ્લેડથી ઘા માર્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજલિના શરીર ઉપર કોઈએ બ્લેડથી ઘા માર્યા

  • અંજલિના ભાઈએ આપી ઘટનાની માહિતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજલિના ભાઈએ આપી ઘટનાની માહિતી

  • અંજલિનું અપહરણ કરવામાં આવ્યું છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજલિનું અપહરણ કરવામાં આવ્યું છે

  • અંજલિની સ્થિતિ ગંભીર છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંજલિની સ્થિતિ ગંભીર છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: શરીર અને ગળું કાપીને ફેંકી દીધી યુવતીને| Severely Injured Girl Admitted In Icu
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top