ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Second phase of Budget session in Parliament TDP protest for special catagory to Andhra

    બજેટ સત્ર: આંધ્રને વિશેષ દરજ્જા મામલે હોબાળો, રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 11:52 AM IST

    ટીએમસીએ પીએનબી ફ્રોડ મામલે રાજ્યસભાને રૂલ 168 હેઠળ નોટિસ આપી
    • TDP ના સાંસદોએ સંસદ પરિસરમાં આંધ્રને વિશેષ દરજ્જાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      TDP ના સાંસદોએ સંસદ પરિસરમાં આંધ્રને વિશેષ દરજ્જાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.

      નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કામાં આજે પણ સંસદમાં હોબાળો થયો. ટીએમસીએ પીએનબી ફ્રોડ મામલે રાજ્યસભાને રૂલ 168 હેઠળ નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિષેશ દરજ્જો આપવાના મામલે YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો છે. આ મામલે ટીડીપી સાંસદ વાય. એસ. ચૌધરીએ રાજ્યસભા સ્થગિત કરવા માટે (એડજોર્નમેન્ટ મોશન નોટિસ) નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપીના સાંસદોએ તેમજ YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ સંસદના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. તે સાથે જ ટીએમસીના સાંસદોએ ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનોને પરિણામે લોકસભા 12 વાગ્યા સુધી અને રાજ્ય સભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે

      સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 5 માર્ચથી શરૂ થયો છે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.

    • TMC ના સાંસદોએ સંસદ પરિસરમાં ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      TMC ના સાંસદોએ સંસદ પરિસરમાં ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.

      નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કામાં આજે પણ સંસદમાં હોબાળો થયો. ટીએમસીએ પીએનબી ફ્રોડ મામલે રાજ્યસભાને રૂલ 168 હેઠળ નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિષેશ દરજ્જો આપવાના મામલે YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો છે. આ મામલે ટીડીપી સાંસદ વાય. એસ. ચૌધરીએ રાજ્યસભા સ્થગિત કરવા માટે (એડજોર્નમેન્ટ મોશન નોટિસ) નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપીના સાંસદોએ તેમજ YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ સંસદના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. તે સાથે જ ટીએમસીના સાંસદોએ ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનોને પરિણામે લોકસભા 12 વાગ્યા સુધી અને રાજ્ય સભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે

      સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 5 માર્ચથી શરૂ થયો છે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.

    • YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ આંધ્રને વિશેષ દરજ્જાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ આંધ્રને વિશેષ દરજ્જાની માંગને લઇને વિરોધ પ્રદર્શન કર્યું.

      નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કામાં આજે પણ સંસદમાં હોબાળો થયો. ટીએમસીએ પીએનબી ફ્રોડ મામલે રાજ્યસભાને રૂલ 168 હેઠળ નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિષેશ દરજ્જો આપવાના મામલે YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો છે. આ મામલે ટીડીપી સાંસદ વાય. એસ. ચૌધરીએ રાજ્યસભા સ્થગિત કરવા માટે (એડજોર્નમેન્ટ મોશન નોટિસ) નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપીના સાંસદોએ તેમજ YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ સંસદના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. તે સાથે જ ટીએમસીના સાંસદોએ ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનોને પરિણામે લોકસભા 12 વાગ્યા સુધી અને રાજ્ય સભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે

      સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 5 માર્ચથી શરૂ થયો છે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.

    • YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો. (ફાઇલ)
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો. (ફાઇલ)

      નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કામાં આજે પણ સંસદમાં હોબાળો થયો. ટીએમસીએ પીએનબી ફ્રોડ મામલે રાજ્યસભાને રૂલ 168 હેઠળ નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિષેશ દરજ્જો આપવાના મામલે YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ વિજય સાંઇ રેડ્ડીએ રાજ્યસભામાં અટેન્શન મોશન કોલ આપ્યો છે. આ મામલે ટીડીપી સાંસદ વાય. એસ. ચૌધરીએ રાજ્યસભા સ્થગિત કરવા માટે (એડજોર્નમેન્ટ મોશન નોટિસ) નોટિસ આપી. આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને ટીડીપીના સાંસદોએ તેમજ YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ સંસદના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. તે સાથે જ ટીએમસીના સાંસદોએ ઇલેક્ટોરલ રિફોર્મ્સને લઇને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ પ્રદર્શનોને પરિણામે લોકસભા 12 વાગ્યા સુધી અને રાજ્ય સભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે

      સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 5 માર્ચથી શરૂ થયો છે, જે 6 એપ્રિલ સુધી ચાલશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Second phase of Budget session in Parliament TDP protest for special catagory to Andhra
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `