ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Search operation in Anantnag Hakura 3 terrorists killed by security forces

    J&K: અનંતનાગમાં સુરક્ષાદળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર

    divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 10:12 AM IST

    વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે, એટલે સેનાની શોધખોળ ચાલુ છે
    • અનંતનાગના હકુરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓ ઠાર માર્યા.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અનંતનાગના હકુરામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓ ઠાર માર્યા.

      શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.

      કાશ્મીરના રહેવાસી હતા આતંકીઓ

      - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા. તેમની ઓળખ શ્રીનગરના ઇસા ફાજલી, અનંતનાગના રહેવાસી સૈયદ ઓવૈસી અને સબ્જાર અહેમદ સોફી તરીકે થઇ છે.

      - પોલીસને ઘટનાસ્થળ પરથી એકે-47 રાઇફલ્સ, પિસ્તોલ અને ગ્રેનેડ સહિત ઘણા હથિયારો મળી આવ્યા છે.
      - પોલીસના સ્ટેટમેન્ટ પ્રમાણે, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક તો હાલમાં જ સૌરામાં આવેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં એક કોન્સ્ટેબલનું મોત થઇ ગયું હતું.

      આ જ મહિને માર્યો ગયેલો જૈશનો માસ્ટરમાઇન્ડ વકાસ

      - ઉલ્લેખનીય છે કે આ જ મહિને સુરક્ષાદળોએ સુંજવા કેમ્પ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મુફ્તી વકાસને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. વકાસે 10 ફેબ્રુઆરીના રોજ ચાર આતંકીઓને મોકલીને સુંજવાન આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો, જેમાં 6 જવાન સહિત એક નાગરિક શહીદ થઇ ગયો હતો.

    • સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી.

      શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.

      કાશ્મીરના રહેવાસી હતા આતંકીઓ

      - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા. તેમની ઓળખ શ્રીનગરના ઇસા ફાજલી, અનંતનાગના રહેવાસી સૈયદ ઓવૈસી અને સબ્જાર અહેમદ સોફી તરીકે થઇ છે.

      - પોલીસને ઘટનાસ્થળ પરથી એકે-47 રાઇફલ્સ, પિસ્તોલ અને ગ્રેનેડ સહિત ઘણા હથિયારો મળી આવ્યા છે.
      - પોલીસના સ્ટેટમેન્ટ પ્રમાણે, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક તો હાલમાં જ સૌરામાં આવેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં એક કોન્સ્ટેબલનું મોત થઇ ગયું હતું.

      આ જ મહિને માર્યો ગયેલો જૈશનો માસ્ટરમાઇન્ડ વકાસ

      - ઉલ્લેખનીય છે કે આ જ મહિને સુરક્ષાદળોએ સુંજવા કેમ્પ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મુફ્તી વકાસને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. વકાસે 10 ફેબ્રુઆરીના રોજ ચાર આતંકીઓને મોકલીને સુંજવાન આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો, જેમાં 6 જવાન સહિત એક નાગરિક શહીદ થઇ ગયો હતો.

    • સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું.

      શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ સોમવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સેનાને અનંતનાગના હકુરા વિસ્તારમાં કેટલાંક આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. તે પછી અહીંયા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશન દરમિયાન જ છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. સેના તરફથી જવાબી ફાયરિંગમાં ત્રણ આતંકીઓ ઠાર થઇ ગયા. મળતી માહિતી પ્રમાણે, વિસ્તારમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. એટલે સેનાની શોધખોળ ચાલુ છે.

      કાશ્મીરના રહેવાસી હતા આતંકીઓ

      - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા. તેમની ઓળખ શ્રીનગરના ઇસા ફાજલી, અનંતનાગના રહેવાસી સૈયદ ઓવૈસી અને સબ્જાર અહેમદ સોફી તરીકે થઇ છે.

      - પોલીસને ઘટનાસ્થળ પરથી એકે-47 રાઇફલ્સ, પિસ્તોલ અને ગ્રેનેડ સહિત ઘણા હથિયારો મળી આવ્યા છે.
      - પોલીસના સ્ટેટમેન્ટ પ્રમાણે, માર્યા ગયેલા આતંકીઓમાંથી એક તો હાલમાં જ સૌરામાં આવેલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર થયેલા હુમલામાં સામેલ હતો. આ હુમલામાં એક કોન્સ્ટેબલનું મોત થઇ ગયું હતું.

      આ જ મહિને માર્યો ગયેલો જૈશનો માસ્ટરમાઇન્ડ વકાસ

      - ઉલ્લેખનીય છે કે આ જ મહિને સુરક્ષાદળોએ સુંજવા કેમ્પ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર મુફ્તી વકાસને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. વકાસે 10 ફેબ્રુઆરીના રોજ ચાર આતંકીઓને મોકલીને સુંજવાન આર્મી કેમ્પ પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો, જેમાં 6 જવાન સહિત એક નાગરિક શહીદ થઇ ગયો હતો.

    • એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરના રહેવાસી હતા.

    • હકુરાના વિઝ્યુઅલ્સ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      હકુરાના વિઝ્યુઅલ્સ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Search operation in Anantnag Hakura 3 terrorists killed by security forces
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `