ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» લગ્નના 12 વર્ષ પછી જન્મેલી 7 વર્ષની દીકરીનું મોત| Bus Accident In Himachal Pradesh

    લગ્નના 12 વર્ષે જન્મેલી 7 વર્ષની દીકરીનું મોત, અજાણ મા હોસ્પિટલ રૂમની બહાર કરતી રહી પ્રાર્થના

    divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:09 AM IST

    હિમાચલમાં સ્કૂલ બસની આ પ્રથમ મોટી ઘટના, બસ એક્સિડન્ટમાં 23 બાળકો સહિત 27ના મોત
    • સાત વર્ષની મૃતક રિયા
      +11 બીજી સ્લાઈડ્સ જુઓ
      સાત વર્ષની મૃતક રિયા

      નૂરપુર: નૂરપુરના વજીર રામ સિંહ પઠાનિયા હાઈ પબ્લિક સ્કૂલ બસનો એક્સિડન્ટ થતા 23 બાળકો સહતિ 27 લોકોના મોત થયા છે. 23 બાળકોમાં 13 છોકરાઓ અને 10 છોકરીઓ, 2 ટીચર,એખ ડ્રાઈવર અને લીફ્ટ લીધી હતી તેવી પણ એક મહિલા સામેલ હતી. બસમાં કુલ 37 લોકો હતા. સોમવારે લગભગ 4.30 વાગે સ્કૂલ છૂટ્યા પછી સ્કૂલ બસ બાળકોને ઘરે મુકવા જઈ રહી હતી. ચેલી ગામ નજીક સાંકડા રસ્તામાં એક મોટરસાઈકલ વાળાને સાઈડ આપતી વખતે આ અકસ્માત થયો હતો. બસે તેનું નિયંત્રણ ગુમાવી દીધું હોવાથી તે 200 ફૂટ ઉંડી ખાઈમાં પડી ગઈ હતી. ઘટનામાં ડ્રાઈવર સેવા નિવૃત સૈનિક મદન સિંહ સહિત 22 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે બાકીના લોકોને નૂરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

      મા હોસ્પિટલ રૂમની બહાર પ્રાર્થના કરી રહી હતી

      આ એક્સિડન્ટમાં 7 વર્ષની રિયાનું પણ મોત થઈ ગયું હતું અને અમનદીપ હોસ્પિટલમાં તેમની માતા લીલા દેવી દીકરીની સલામતી માટે 3 કલાકથી પ્રાર્થના કરી રહી હતી. જ્યારે તેમને ખબર પડી કે તેમની દીકરી હવે નથી રહી ત્યારે તેઓ બુમો પાડી પાડીને રડવા લાગ્યા હતા. રડતા રડતા તેઓ બોલ્યા હતા કે 12 વર્ષ પછી દીકરીનો જન્મ થયો હતો અને ભગવાને એક જ ઝટકામાં અમારી બધી ખુશીઓ લઈ લીધી. લીલા દેવીએ જણાવ્યું કે, રિયા પહેલાં ધોરણમાં ભણતી હતી. સાંજે 4 વાગે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરી એડ્મિટ છે. ગામના લોકો સાથે હું હોસ્પિટલ પહોંચી. ત્યારે લોકોએ તેમની દીકરી ઠીક હોવાની વાત કરી હતી. તે હોસ્પિટલ રૂમની બહાર દીકરીની સલામતી માટે પ્રાર્થના કરતી હતી. સાંજે સાત વાગે હોસ્પિટલના શબગૃહમાં જ્યારે દીકરીની ઓળખ કરવા માટે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તેમના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. પિતા રઘુવીર સિંહ મજૂરી કરીને પરિવાર ચલાવે છે. તેમણે જણાવ્યું કે, અમારે લગ્ન પછી 12 વર્ષ સુધી કોઈ સંતાન નહતું તો અમે તેને ભગવાનની મરજી માની લીધી હતી હવે અમે કેવી રીતે જીવીશું તે અમને નથી ખબર.

      દીકરીને જીવતી જોઈને થઈ રાહત

      ઘાયલ દીકરીને જોઈ અવનીની માતા સરલા દેવીએ કહ્યું કે, મારી દીકરીને જીવતી જોઈને મને ઘણી રાહત થઈ. પરંતુ મારી ભત્રીજીની હજી કોઈ માહિતી મળી નથી. સરલા દેવીએ જણાવ્યું કે, તેમની દીકરી ચોથા ધોરણમાં ભણે છે. ચાર વાગે ગામના પંચાયતે જણાવ્યું કે, બસ ખાઈમાં પડી ગઈ છે અને બધા બાળકો ખાઈમાં પડીગયા છે. અવની સાથે મારી ભત્રીજી પણ તે જ બસમાં હતી. સાંતે સાત વાગે મારી દીકરીને આઈસીયુમાં દાખલ અવસ્થામાં મને બતાવી પણ વધારે કોઈ માહિતી નથી આપી.

      દીકરાની રાહ જોતી રહી કાર્તિની મા

      - હિમાચલના સુલ્યાલીમાં રહેતા કાર્તિકની માતા સીમાએ જણાવ્યું કે, હું બપોરે અઢી વાગે ગેટ પર ઊભી રહીને દીકરાની રાહ જોતી હતી. તેમને ખબર જ નહતી કે દીકરાનું મોત થઈ ગયું છે. હોસ્પિટલમાંથી ફોન આવ્યો એટલે હું પહેલાં એકલી જ હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે મને હોસ્પિટલના પ્રશાસને કહ્યું કે, મારા દીકરાનો ઈલાજ આઈસીયુમાં ચાલી રહ્યો છે. સાંજે સાત વાગે જ્યારે મારા પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમણે જાણ કરીકે દીકરાનું મોત થઈ ગયું છે.

      2015 મોડલની હતી સ્કૂલબસ

      - ખાનગી સ્કૂલ એડમિનિસ્ટ્રેશનના મેનેજર બિટ્ટુએ જણાવ્યું કે બસનું મોડલ 2015નું હતું, જેનું પાસિંગ 30 એપ્રિલ સુધી વેલિડ હતું. બસનું ઇન્શ્યોરન્સ માર્ચ 2018માં જ કરાવવામાં આવ્યું હતું.
      - બસ ડ્રાઇવર મદન સિંહ (60) 13 વર્ષોથી સ્કૂલબસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે સેવાનિવૃત્ત થઇને ઘરે આવ્યો હતો. ઘરે આવતા જ તેમણે સ્કૂલબસ ચલાવવાની નોકરી શરૂ કરી હતી.
      - 35 વિદ્યાર્થીઓ ચક્કી દરિયાના કુઠેડા, સંગોતા, ક્યોડા તેમજ ઠેહડા ગામના હતા, જેમાંથી મોટાભાગના સોમવારે પહેલી જ વાર સ્કૂલે ગયા હતા.

      બાઇકને સાઇડ આપી અને ત્યાંથી જ લથડી બસ

      - હોસ્પિટલમાં દાખલ થયેલા વિદ્યાર્થી રણવીરે જણાવ્યું કે, "બસ જ્યારે ચેલી પાસે પહોંચી તો એક બાઇક સવાર આવી રહ્યો હતો. બસે તેને સાઇડ આપી અને ત્યારબાદ બસ ઢાંકથી નીચે તરફ લથડી ગઇ. બસનો દરવાજો ખુલ્લો હોવાનો કારણે હું બહાર પડી ગયો. ત્યારબાદ લાકડીનો આધાર લઇને ઉપર પહોંચ્યો."

    • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: લગ્નના 12 વર્ષ પછી જન્મેલી 7 વર્ષની દીકરીનું મોત| Bus Accident In Himachal Pradesh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top