Home » National News » Desh » The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7

SC/ST આંદોલન: કલાકોમાં જ સળગી ઉઠ્યો દેશ, PHOTOSમાં જુઓ હિંસક પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 11:15 AM

12 રાજ્યોમાં દલિત સંગઠનોએ કરી હિંસા, 14ના મોત, મધ્યપ્રદેશમાં સૌથી વધારે હિંસા- 7ના મોત

 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +29બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્ક: એસસી-એસટી એક્ટ અંતર્ગત તાત્કાલિક ધરપકડ વિશે સુપ્રીમ કોર્ટના પ્રતિબંઘના વિરોધમાં દલિત સંગઠનોએ 12 રાજ્યોમાં હિંસા અને તોડફોડ કરી હતી. આ હિંસામાં કુલ 14 લોકોના મોત થયા હતા. પોલીસકર્મીઓ સહિત 150થી વધારે લોકો ઘાયલ થયા હતા. 12 રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને યુપીની સ્થિતિ વધારે ખરાબ હતી. મધ્યપ્રદેશમાં સાત લોકોના ગોળી વાગવાથી મૃત્યુ થયા હતા. તેમાં ગ્વાલિયરમાં ત્રણ, ભિંડમાં ત્રણ અને મુરૈનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. યુપી-બિહારમાં ત્રણ-ત્રણ અને રાજસ્થાનમાં પણ એકનું મોત થયું હતું. તેમાં એમ્બ્યુલન્સ રોકવાના કારણે યુપીમાં એક વૃદ્ધ અને બિહારમાં એર નવજાત બાળકનું મોત થયું હતું. ઘણી બધી જગ્યાએ ટ્રેનો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં થઈને 100થી વધારે ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

  બંધની ક્યાં થઈ કેવી અસર

  બંધની ક્યાં ક્યાં અસર

  1. રાજસ્થાન: બાડમેરમાં દલિત સંગઠનો અને કરણી સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં 25 લોકો ઘાલ થયા હતા. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અહીં કરણી સેના બંધના સમર્થનમાં ઉતરી હતી, જેનો દલિત સંગઠને વિરોધ કર્યો હતો. બીજી બાજુ ભરતપુરમાં મહિલાઓએ હાથમાં લાકડી લઈને રોડ-રસ્તા ઉપર વિરોધ નોંધાવ્યો હતો. અલવરમાં એક મકાનમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે ખેર્થલમાં થયેલી હિંસામાં એક પ્રદર્શનકાર્તાનું મોત થયું છે. પુષ્કરમાં ઘણાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે.

  2. મધ્ય પ્રદેશ: ગ્વાલિયર, ભિંડ અને મુરૈનામાં વધારે હિંસા થઈ છે. ગ્વાલિયરમાં હિંસામાં 3 લોકોના મોત થયા છે. ટોલ પ્લાઝામાં પણ તોડ-ફોડ કરવામાં આવી છે. રસ્તા ઉપર વાહન સળગાવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભિંડના મહેગાંવ અને ગોહદમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રેદશના ઇન્દોર, સિવની, રતલામ, ઉજ્જૈન, ઝાબુઆ અને જબલપુરમાં બંધને મિશ્ર પ્રતિસાર મળ્યો છે.

  - ગ્વાલિયરમાં 2, ભિંડમાં 2, ડબરામાં 1 અને મુરૈનામાં 1ની મોત નિપજ્યાં છે.

  3. પંજાબ: દરેક સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને બેન્ક બંધ કરી દેવામાં આવી છે. સીબીએસઈની 10માં અને 12માં ધોરણની એક્ઝામ પાછી ઠેલવામાં આવી છે. રાતે 11 વાગ્યા સુધી બસ અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાબળોએ 12 હજાર વધારાનું સૈન્ય સુરક્ષા માટે તહેનાત કર્યું છે.

  4. બિહાર: મધુબની, આરા, ભાગલપુર અને અરરિયામાં ટ્રેનો રોકવામાં આવી. મોતિહારીમાં તોડફોડ. વૈશાલીમાં પ્રદર્શનકારીઓ દ્વારા એમ્યુલન્સ રોકવામાં આવી. માતા ઘણી બુમો પાડતી રહી પણ પ્રદર્શનકારીઓએ રસ્તો ન આપતા એક નવજાત બાળકનું મોત થયું.

  5. ઉત્તર પ્રદેશ: મેરઠ, ગોરખપુર, સહારનપુર, હાપુડ, બિજનૌર, મુઝફ્ફરનગર, મથુરા અને આગરા સહિત ઘણાં જિલ્લા પ્રદર્શનકારીઓએ હોબાળો કર્યો હતો. મથુરા, હાપુડ અને મેરઠમાં પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ સાથે વાહનો અને પોલીસ સ્ટેશનમાં પણ આગ લગાડવામાં આવી હતી. ઓગ ઓલવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો.

  6. ઓરિસ્સા- પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી.

  7. ઝારખંડ- રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યા. ઘણી જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી. પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજારો બંધ કરાવ્યા હતા. રાંચીમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જમશેદપુરમાં એક ટ્રકમાં આગ લગાવવામાં આવી હતી.

  8. ગુજરાત: અંદાજે પાંચ જિલ્લાઓમાં વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ ટ્રેન રોકવામાં આવી હતી. અમદાવાદમાં એક યુવકે તેના હાથની નસ કાપીને આંબેડકરની પ્રતિમા પર સ્લોગન લખવાનો પ્રયત્ન કર્યો હતો. 20થી વધારે સરકારી બસો અને ગોડીઓની તોડફોડ કરવામાં આવી હતી.

  9. હરિયાણા: નેશનલ હાઈવે-1 બંધ કરી દેવામાં આવ્યો. કૈથલમાં રોડવેઝ ડેપોમાં ઘુસી ગયા હતા. અહીં ટીકિટ કાઉન્ટર પર તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ એક ટ્રેન એન્જિન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુસેલ પણ છોડ્યા હતા.

  10. છત્તીસગઢ: રાજ્યમાં દવાની દુકાનોને બાદ કરતા આખુ બજાર બંધ કરાવવામાં આવ્યું છે. ઘણાં જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓએ જબરજસ્તી બજાર બંધ રખાવ્યા હતા. અહીં હિંસાની કોઈ માહિતી મળી નથી.

  આગળની સ્લાઈડમાં જુઓ હિંસાની તસવીરો

 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +28બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +27બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +26બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +25બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +24બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +23બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +22બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +21બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +20બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +19બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +18બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +17બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +16બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +15બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • The violence of Dalit organizations in 12 states, 14 deaths; Highest in MP 7
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ