ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» SC says central govt may give reservation to SC ST employees in Promotion

  SC/ST કર્મચારીઓને અંતિમ ચુકાદા આવે ત્યાં સુધી પ્રમોશનમાં આરક્ષણ આપી શકે સરકાર: સુપ્રીમ

  divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 01:17 PM IST

  સરકાર કાયદા હેઠળ એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે
  • SC/ST કર્મચારીઓને અંતિમ ચુકાદા આવે ત્યાં સુધી પ્રમોશનમાં આરક્ષણ આપી શકે સરકાર: સુપ્રીમ
   SC/ST કર્મચારીઓને અંતિમ ચુકાદા આવે ત્યાં સુધી પ્રમોશનમાં આરક્ષણ આપી શકે સરકાર: સુપ્રીમ
   નવી દિલ્હી: એસસી/એસટીના પ્રમોશનમાં આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે જ્યાં સુધી બંધારણીય બેન્ચ તેના પર આખરી ફેંસલો ન આપે, ત્યાં સુધી સરકાર તેમાં આરક્ષણ લાગુ કરી શકે છે. સરકાર તરફથી એડિશનલ સોલિસીટર જનરલ મનિન્દર સિંહે કોર્ટને કહ્યું કે કર્મચારીઓને પ્રમોશન આપવું સરકારની જવાબદારી છે. તેના પર કોર્ટે કહ્યું કે સરકાર કાયદા હેઠળ એસસી/એસટી કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે. પ્રમોશનમાં આરક્ષણને લઇને વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશના કારણે ઘણા વિભાગોમાં સરકારી કર્મચારીઓના પ્રમોશનના મામલા લટકેલા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SC says central govt may give reservation to SC ST employees in Promotion
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `