ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળો શૂટર CWGમાં જીત્યો ગોલ્ડ| Sanjeev Rajput Gold Medalist Of CWG criminal Background

  ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળો શૂટર CWGમાં જીત્યો ગોલ્ડ: લાગ્યો છે રેપનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 02:49 PM IST

  50 મીટર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીતનાર સંજીવ રાજપૂત હરિયાણાનો છે
  • 50 મીટર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીતનાર સંજીવ રાજપૂત પર ક્રિમિનલ આરોપ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   50 મીટર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીતનાર સંજીવ રાજપૂત પર ક્રિમિનલ આરોપ

   યમુનાનગરઃ શૂટર સંજીવ રાજપૂતે ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. તે 50 મીટર રાઇફલમાં વિનર રહ્યા. હરિયાણાના જગાદરીના સંજીવ પર ડિસેમ્બર 2016માં એક સાથી નેશનલ લેવલ મહિલા શૂટરે રેપનો આરોપ લગાવ્યો હતો.

   ડ્રગ્સવાળું ડ્રિંક પીવડાવી રેપ કરવાનો આરોપ

   - ડિસેમ્બર 2016માં એક મહિલા શૂટરે આરોપ લગાવ્યો હતો કે સંજીવ રાજપૂતનું તેની સાથે અફેર હતું અને તેણે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. હિજેવાડી પોલીસ સ્ટેશનમાં મહિલા શૂટરે જણાવ્યું હતું કે, હું નેશનલ ચેમ્પિયનશીપ દ્વારા દિલ્હીના SAI શૂટિંગ રેન્જમાં પ્રેક્ટિસ કરી રહી હતી. સંજીવ રાજપૂત મને કોચિંગ આપતા હતા. ઘટનાના દિવસે સંજીવ મારા ચાણક્યપુરી સ્થિત ઘરે આવ્યો હતો અને તેઓએ મને એક ડ્રિંક ઓફર કર્યું હતું, જેમાં ડ્રગ્સ મેળવેલી હતી. ડ્રિંક પીધા બાદ હું બેહોશ થઈ ગઈ એન ત્યારે સંજીવે મારી પર દુષ્કર્મ કર્યું.
   - પોલીસ ફરિયાદ બાદ મહિલાનું મેડિકલ એક્ઝામિનેશનલ કરવામાં આવ્યું હતું, જેમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી.

   પિતા લગાવતા હતા રેકડી

   - સંજીવ રાજપૂત જગાદરીના રહેવાસી છે. તેમના પિતા કૃષ્ણલાલ રાજપૂત જગાદરીમાં ફૂડ આઇટમ્સનો ખુમચો લગવતા હતા.
   - સ્થાનિક એસડી સ્કૂલથી ઇન્ટરમીડિએટ કર્યા બાદ તેઓએ NDA દ્વારા ઇન્ડિયન નેવું જોઈન કર્યું હતું.
   - હાલમાં સંજીવ ઇન્ડિયન નેવીમાં માસ્ટર ચીફ પેટી ઓફિસરની પોસ્ટ પર કાર્યરત છે.
   - સંજીવના લગ્ન થઈ ગયા છે અને તે એક દીકરીનો પિતા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • હાલ એક દીકરીનો પિતા છે સંજીવ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ એક દીકરીનો પિતા છે સંજીવ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળો શૂટર CWGમાં જીત્યો ગોલ્ડ| Sanjeev Rajput Gold Medalist Of CWG criminal Background
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top