ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Salman Khan will be sent to Jodhpur court where Asaram Bapu is also Imprisoned

  'બાપુ' - 'ભાઈ'ની જોડીઃ આસારામ અને સલમાન રહેશે એક જ જેલમાં!

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 05:11 PM IST

  વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાનને દોષી જાહેર કર્યો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   જોધપુર: વીસ વર્ષ જૂના કાળિયારના શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આજે અભિનેતા સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે. આ મામલે સલમાનને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટથી સલમાનને સીધો જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ પણ સગીરા સાથે બળાત્કારના મામલે જોધપુરની જેલમાં છેલ્લાં 5 વર્ષથી સજા કાપી રહ્યા છે. તેઓ 2013થી જોધપુરની જેલમાં બંધ છે. જોધપુર જેલની બેરેક -1 માં સલમાન ખાનને રાખવામાં આવશે, જ્યારે આસારામ બાપુ બેરેક -2માં બંધ છે. બંને જેલમાં પાડોશીઓ બનશે.

   જેલમાં ખાલી કરાવવામાં આવ્યા 2 બેરેક

   - અહેવાલ છે કે જોધપુર સેન્ટ્રલ જેલની બેરેક નંબર 1 અને 2 ખાલી કરાવી દેવામાં આવી છે.
   - રિપોર્ટ્સ મુજબ, જે બેરેકમાં સલમાન ખાનને રાખવામાં આવશે ત્યાંની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સેન્ટ્રલ જેલની બહાર પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.
   - ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ વર્ષે જાન્યુઆરીમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
   - તેના કારણે પણ જોધપુર પોલીસ સલમાનની સુરક્ષાને લઈને સતર્ક છે.
   - જો સલમાન કહેશે તો તેને એકલો રહેવા માંગે છે તો જેલ પ્રશાસન તેની પર વિચાર કરી શકે છે.

   આસારામ પર છે દુષ્કર્મનો આરોપ

   - આસારામ 3 ઓગસ્ટ, 2013થી જોધપુર જેલમાં બંધ છે. સુરતમાં રહેતી સગીરાએ આસારામ પર આરોપ લગાવ્યો હતો કે, તે જ્યારે અમદાવાદના આસારામ આશ્રમમાં રહેતી હતી તે દરમિયાન તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું.

   - ઉલ્લેખનીય છે કે આસારામ ઉપરાંત, તેમના પુત્ર નારાયણ સાંઇ ઉપર પણ બહેનો સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. આસારામ તેમના આશીર્વાદ લેવા આવનાર છોકરીઓ સાથે છેડતી કરતા હતા.

   સુપ્રીમ કોર્ટે લગાવી હતી ગુજરાત સરકારને ફટકાર

   - રેપ કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. તે સાથે જ આસારામ સામે રેપ કેસમાં ધીમી કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી પણ કાઢી હતી.

   - સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ કર્યો હતો કે, હજુ સુધી પીડિતાની પૂછપરછ શા માટે કરવામાં આવી નથી? કોર્ટે ગુજરાત સરકારને આ વિશે એક એફિડેવિટ દાખલ કરીને જવાબ આપવા કહ્યું પણ કહ્યું હતું.

  • કાળિયાર શિકાર કેસમાં સલમાનને થઇ 5 વર્ષની જેલ. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાળિયાર શિકાર કેસમાં સલમાનને થઇ 5 વર્ષની જેલ. (ફાઇલ)

  • આસારામ બાપુ છેલ્લા 5 વર્ષથી જોધપુર જેલમાં બંધ છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસારામ બાપુ છેલ્લા 5 વર્ષથી જોધપુર જેલમાં બંધ છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Salman Khan will be sent to Jodhpur court where Asaram Bapu is also Imprisoned
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top