ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કાળિયાર શિકાલ મામલે સલમાનની સજા સામે ઘણાં સવાલ|Blackbuck Poaching Case

    કાળિયાર કેસઃ સલમાનને મળેલી સજા મામલે ઊભા થયા આ સવાલો

    divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 02:29 PM IST

    સલમાન ખાનના વકીલે દલીલ કરી છે કે , અભિનેતાને દંડ કરીને મિસાલ આપવી યોગ્ય નથી
    • કાળિયાર કેસમાં સલમાનને પાંચ વર્ષની જેલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાળિયાર કેસમાં સલમાનને પાંચ વર્ષની જેલ

      નેશનલ ડેસ્કઃ કાળિયાર શિકારના મામલે જોધપુરની નીચલી કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની સજા આપી છે જ્યારે અન્ય પાંચ આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દીધા છે. સલમાનને 5 વર્ષની સજાની સાથે રૂ. 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જજે તેમના નિર્ણયમાં લખ્યું છે કે, કાળિયાર શિકાર મામલે સલમાન ખાન દોષિત છે. કોર્ટે લખ્યું છે કે, સલમાન ખાન એક અભિનેતા છે અને આ પ્રમાણેનો વ્યક્તિ જો સંરક્ષિત કાળીયારનો શિકાર કરશે તો અન્ય લોકો પણ આ દિશામાં પ્રેરિત થઈ શકે છે. એમ પણ આ દિવસોમાં વન્યજીવોને મારવાની ઘટનાઓ વધી રહી છે. જોકે સલમાન ખાનને અન્ય આરોપીઓની જેમ શંકાનો લાભ ન આપીને કડક સજા કરવામાં આવી છે.

      અભિનેતા છે એટલે સજા આપવી એવું ન હોય- વકીલ

      - સલમાન ખાનના વકીલે દલીલમાં કહ્યું હતું કે, સલમાન ખાન અભિનેતા છે તેથી તેને સજા આપવી જોઈએ તે માનસિકતા ખોટી છે. કોર્ટનું કામ મિસાલ આપવા માટે સજા આપવાનું નથી. સલમાન અભિનેતા છે તેથી તેને સજા આપીને મિસાલ કાયમ કરવી તે યોગ્ય નથી.
      - આ નિર્ણયમાં સૈફઅલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. કારણકે સરકારી વકીલ તેમના દોષ સાબીત કરી શક્યા નથી. સાક્ષીઓના નિવેદનમાં પણ આ વાત સાબીત થઈ નથી કે શિકાર કરવામાં આ લોકોએ સલમાન ખાનને પ્રોત્સાહન આપ્યું હતું.

      સમાન તર્ક હોય લાગુ

      - સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે રાતના 2.00 વાગ્યે જોધપુરથી 30 કિમી દૂર કાંકાણી ગામના ગુરુ જંભેશ્વર નગર પાસે સલમાન ખાનની સાથે બાકીના સ્ટાર્સ શું કરી રહ્યા હતા.
      - ચુકાદામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ સ્ટાર્સના કારણે અનેક લોકોનું ઘર ચાલે છે. આ લોકો ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા છે.
      - તેમને સજા થવાથી ઘણા લોકોને નુકસાન થઈ શકે છે. સલમાન ખાનના વકીલનું કહેવું હતું કે આ તર્ક સલમાન ઉપર પણ લાગુ પડવો જોઈએ.

      હરણ સુધી કેવી રીતે પહોંચ્યો સલમાન?

      - બીજી તરફ, દુષ્યંત સિંહ નામાનો વ્યક્તિ જે તમામ લોકોને હરણના શિકાર માટે કાંકાણી ગામ લઈને ગય હતો, તેને પણ છોડી મૂકવામાં આવ્યો છે.
      - હવે સવાલ ઊભો થઈ રહ્યો છે કે સલમાન ખાનને કેવી રીતે ખબર પડી કે ગામમાં હરણ છે.
      - જો સ્થાનિક વ્યક્તિએ ન જણાવ્યું હોય તો મુંબઈથી આવીને સલમાન ખાન તે ગામમાં કેવી રીતે પહોંચ્યો.
      - એવામાં દુષ્યંત સિંહનું દોષમુક્ત હોવા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

      આર્મ્સ એક્ટમાં નિર્દોષ તો શિકાર કેવી રીતે કર્યો?

      - આર્મ્સ એક્ટ હેઠળ ચાર્જ ફ્રેમ થવાના કારણે જ 18 વર્ષ બાદ આ કેસમાં સુનાવણી શરૂ થઈ શકી હતી. જે હથિયારોથી સલમાને બે કાળિયારના શિકાર કર્યા, તેમાં જ જો આર્મ્સ એક્ટમાં તે નિર્દોષ જાહેર થાય તો પછી શિકાર સલમાન ખાને શેનાથી કર્યો?
      - આર્મ્સ એક્ટમાં નિર્દોષ સાબિત થવાનો આ કેસમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ ગ્રાઉન્ડ પર જોધપુર હાઈકોર્ટે સલમાન ખાનને ઘોડા ફાર્મ મથાનિયામાં બે કાળિયાર શિકાર મામલામાં નિર્દોષ છોડ્યો હતો. નિચલી કોર્ટે આ મામલામાં પણ સલમાન ખાનને છોડીને બાકી તમામ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
      - હાઈકોર્ટે પૂછ્યું હતું કે જ્યારે બાકી તમામ આરોપી નિર્દોષ છે તો શું સલમાન ખાન પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો. જાતે જ બંદુક ચલાવી રહ્યો હતો અને મુંબઈથી આવીને પોતાને રસ્તો શોધતા-શોધતા ઘોડા ફાર્મ મથાનિયા પહોંચ્યો હતો. આ મામલામાં પણ આ સવાલ ઊભા થઈ શકે છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    • કાળિયાર કેસમાં સલમાનને દોષિત જાહેર કરાયો
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાળિયાર કેસમાં સલમાનને દોષિત જાહેર કરાયો

    • સલમાનની જામીન પર આજે સુનાવણી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સલમાનની જામીન પર આજે સુનાવણી

    • સલમાન ખાનને કાલ રાતથી જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સલમાન ખાનને કાલ રાતથી જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કાળિયાર શિકાલ મામલે સલમાનની સજા સામે ઘણાં સવાલ|Blackbuck Poaching Case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top