• Home
  • National News
  • Latest News
  • National
  • જેલમાં સલમાનની વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈ ગુસ્સે થયા આસારામ| Ashmar was angry seen watching Salmans VIP treatment in jail

સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કાઢી ઝાટકણી

કાળા હરણ શિકાર મામલે દોષિત સલમાન જોધપુર સેન્ટ્રલ જેલમાં બે રાત રહી ચૂક્યો છે

divyabhaskar.com | Updated - Apr 07, 2018, 03:20 PM
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે

સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કાઢી ઝાટકણી.સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કાઢી ઝાટકણી.સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કાઢી ઝાટકણી.સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કાઢી ઝાટકણી.સલમાનની VIP ટ્રીટમેન્ટ જોઈ ભડક્યા આસારામ, ઓફિસરોની કરી ઝાટકણી. કાળા હરણ શિકાર મામલે દોષિત સલમાન ખાન જોઘપુર સેન્ટ્રલ જેલમાં બે રાત પસાર કરી ચૂક્યો છે. જામીન વિશે હવે સોમવારે ચુકાદો આવે તેવી શક્યતા છે. જોકે જેલમાં તેની દિનચર્યા અને લાઈફ સ્ટાઈલ બિલરુલ એક કેદી જેવી નહતી.

જોધપુર: કાળા હરણ શિકાર મામલે દોષિત સલમાન ખાન જોઘપુર સેન્ટ્રલ જેલમાં બે રાત પસાર કરી ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેલમાં તેની દિનચર્યા અને લાઈફ સ્ટાઈલ બિલકુલ એક કેદી જેવી નહતી. બીજા દિવસે શુક્રવારે પણ સલમાન ખાને કેદીનો ડ્રેસ નહતો પહેર્યો અને જેલનું ખાવાનું નહતું ખાધું. શુક્રવારે પણ આખો દિવસ તે જિન્સ અને ટી-શર્ટમાં જ હતો. સલમાને શુક્રવારે પ્રિટી ઝિન્ટા અને બહેનો સાથે મુલાકાત કરી હતી. ઓટોગ્રાફ માટે જેલ સ્ટાફની પણ ભીડ ભેગી થઈ હોવાથી રેપનો આરોપી આસારામ ભડકી ગયો હતો. તેણે જેલના કર્મચારીઓને કહ્યું હતું કે, કદી મારી તો ખબર પૂછવા પણ નથી આવતા.

જેલ ઓફિસરે કર્યો આ ખુલાસો

સલમાન ખાનને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે તેવી વાત ફેલાતા જેલ ઓફિશિયલે ખુલાસો કર્યો છે કે, જેલમાં મોબાઈલ ફોન કે સેલ્ફીને મંજૂરી આપવામાં આવી નથી. બહારથી પણ કોઈ ફૂડ જેલની અંદર લાવવામાં આવતું નથી. સલમાન ખાનને પણ જેલ ઓથોરિટી દ્વારા જ ભોજન આપવામાં આવે છે.

મચ્છરોએ સલમાનને કરી દીધા પરેશાન


- આ પહેલાં ગુરુવારની રાત સલમાન માટે મુશ્કેલીઓથી ભરેલી હતી. સ્ટ્રેસના કારણે સલમાન ખાન વારંવાર સિગરેટ પીધા કરતો હતો. રાત્રે જેલ બેરેકની બહાર પંખા લગાવવામાં આવ્યા હતા પરંતુ મચ્છરો ખૂબ વધારે હોવાથી તે આખી રાત ઉંઘી શક્યો નહતો. મોડી રાતે મચ્છરોથી બચવાની ટ્યૂબ લગાવ્યા પછી સલમાન ખાનને ઉંઘ આવી હતી.
- શુક્રવારે સવારે જેલના નિયમ પ્રમાણે તેને ચણા અને ચા ઓફર કરવામાં આવી તો તેણે ના પાડી દીધી હતી પછી તેણે ચૂપચાપ બ્લેક કોફી અને બહારથી નાસ્તો મંગાવીને કર્યો હતો.

પ્રિટી ઝિન્ટા સાથે થઈ અડધો કલાક સુધી મુલાકાત

- સવારે સલમાનની મિત્ર અને એક્ટ્રેસ પ્રિટી ઝિન્ટા સલમાનને મળવા જેલમાં પહોંચી હતી. અહીં તેણે અડધો કલાક સુધી સલમાન સાથે વાતો કરી હતી. આ ઉપરાંત સલમાનની બહેન અર્પિતા અને અલવીરા પણ સલમાનને મળવા જેલમાં પહોંચ્યા હતા.
- આ સિવાય સલમાન આખો દિવસ જેલકર્મીઓ અને તેમના બાળકોને મળવામાં અને ઓટોગ્રાફ્સ આપવામાં વ્યસ્ત રહે છે.

આસારામે બુમો પાડી- મને તો કોઈ દિવસ મળવા નથી આવતા


- બેરેકમાં સલમાનને મળવા, ઓટોગ્રાફ લેવા જેલના સુપરીટેન્ડેન્ટ, સંતરી અને સુરક્ષાકર્મીઓ આવતા રહ્યા હતા. બાજુના બેરેકમાં બંધ આસારામને આ બધુ ગમ્યુ નહી. તેથી તે બુમો પાડીને જેલ કર્મીઓને કહેતો હતો કે, મને તો કોઈ દિવસ મળવા નથી આવતા. આ સિલિબ્રિટી છે તેથી તેને મળવા માટે આવી રહ્યા છો.
- જેલની બહાર પણ સલમાનના સમર્થકોની ભીડ ભેગી થઈ હતી. તેમને જ્યારે ખબર પડી કે સલમાન ખાનને જામીન નહીં મળે ત્યારે તેઓ નિરાશ પણ થઈ ગયા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

પિર્ટી ઝિન્ટા ગાડીની સીટમાં સુઈ ગઈ હતી
પિર્ટી ઝિન્ટા ગાડીની સીટમાં સુઈ ગઈ હતી
અલવીરા જેલ સ્ટાફ સાથે સેલ્ફી લઈ રહી હતી
અલવીરા જેલ સ્ટાફ સાથે સેલ્ફી લઈ રહી હતી
સલમાન ખાને તેના ફેન્સને આપેલો ઓટોગ્રાફ
સલમાન ખાને તેના ફેન્સને આપેલો ઓટોગ્રાફ
સલમાનને સજા સંભળાવનાર જજ દેવ ખત્રી
સલમાનને સજા સંભળાવનાર જજ દેવ ખત્રી
સલમાન ખાનના વકીલ મહેશ
સલમાન ખાનના વકીલ મહેશ
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે
કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે
જેલમાં સલમાનની વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈ ગુસ્સે થયા આસારામ| Ashmar was angry seen watching Salmans VIP treatment in jail
X
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છેસલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
પિર્ટી ઝિન્ટા ગાડીની સીટમાં સુઈ ગઈ હતીપિર્ટી ઝિન્ટા ગાડીની સીટમાં સુઈ ગઈ હતી
અલવીરા જેલ સ્ટાફ સાથે સેલ્ફી લઈ રહી હતીઅલવીરા જેલ સ્ટાફ સાથે સેલ્ફી લઈ રહી હતી
સલમાન ખાને તેના ફેન્સને આપેલો ઓટોગ્રાફસલમાન ખાને તેના ફેન્સને આપેલો ઓટોગ્રાફ
સલમાનને સજા સંભળાવનાર જજ દેવ ખત્રીસલમાનને સજા સંભળાવનાર જજ દેવ ખત્રી
સલમાન ખાનના વકીલ મહેશસલમાન ખાનના વકીલ મહેશ
સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છેસલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છેકાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે
જેલમાં સલમાનની વીઆઈપી ટ્રીટમેન્ટ જોઈ ગુસ્સે થયા આસારામ| Ashmar was angry seen watching Salmans VIP treatment in jail
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App