ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» સલમાન ખાનની જામીનપર આજે લેવાશે નિર્ણય| Salman Blackbuck Poaching Case

    સલમાનના જામીન પર કાલે આવશે ચુકાદો, આજની રાત પણ રહેશે જેલમાં

    divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 02:28 PM IST

    બાકીના અન્ય આરોપી સૈફ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરાયા
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      જોધપુરઃ 20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાનની જામીન અરજી પર જોધપુરની સેશન્સ કોર્ટમાં શુક્રવારે સુનાવણી જઈ. જજ રવિન્દ્ર કુમાર જૈને કહ્યું કે રેકોર્ડ જોયા બાદ જ આ મામલામાં કાલે સુનાવણી થશે. આ પહેલા સલમાનના વકીલોએ 51 પાનાની જામીન અરજી દાખલ કરી હતી. જેમાં 54 પોઇન્ટ્સને આધાર બનાવ્યા હતા. સીજેએમ કોર્ટે સલમાનને ગુરુવારે દોષિત કરાર કરતા 5 વર્ષ જેલ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 3 વર્ષથી વધુ સજા થઈ હોવાના કારણે સલમાનને ટ્રાયલ કોર્ટથી બેલ નહીં મળે. તેના વકીલોએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે પરંતુ જજે તાત્કાલીક ચુકાદો આપવાની ના કરી દીધી હતી.

      કોર્ટમાંથી જામીન ન મળ્યો તો શું?

      - સેશન્સ કોર્ટમાં જો શનિવાર જામીન મંજૂર થયા તો સલમાન જેલમાંથી મુક્ત થઈ શકે છે. પરંતુ જામીન નકારવામાં આવ્યા તો તેણે હાઈકોર્ટ જવું પડશે અને એવી સ્થિતિમાં વીકેન્ડ હોવાના કારણે તેણે એક દિવસ વધુ જેલમાં રહેવું પડશે. પછી સોમવારે જ હાઈકોર્ટમાં અપીલ કરી શકશે.
      - ઉલ્લેખનીય છે કે, આ મામલામાં સલમાન ઉપરાંત અન્ય આરોપીએ સૈફ અલી ખાન, તબ્બૂ, સોનાલી બેન્દ્ર અને નીલમને સંદેહનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

      સલમાનને આપવામાં આવી છે 5 વર્ષની સજા

      20 વર્ષ જૂના કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન સિવાયના બાકીના સ્ટાર્સ સૈફ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સલમાન ખાનને 3 વર્ષ કરતા વધારે સજા હોવાથી તેને કોર્ટમાંથી સીધા જામીન મળી શક્યા નથી. સલમાન ખાનને હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. સલમાનના વકીલ દ્વારા ગઈ કાલે જ જામીન અરજી કરી દેવામાં આવી હતી. દલીલો સાંભળ્યા પછી કોર્ટે ચુકાદો સુરક્ષીત રાખ્યો છે અને હવે આ વિશે શનિવારે ચુકાદો આપવામાં આવશે.

      સલમાનના વકીલને મળી રહી છે ધમકી

      સલમાન ખાનના વકીલે કોર્ટમાં હાજર થતાં પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, મને ગઈ કાલથી ધમકી ભર્યા મેસેજીસ અને ફોન આવી રહ્યા છે કે, હું આજે જામીનની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહું.

      આ મામલે સલમાન પર કેટલા કેસ? તેમાં શું થયું?

      - આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઈફલ પણ મળી આવી હતી. પરંતુ આ હથિયારોના લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.

      ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો હતો શિકાર

      - સલમાન પર જોધપુર ઘોડા ફાર્મ હાઉસમાં ભવાન ગામમાં 27-28 સપ્ટેમ્બર 1998ની રાતે હરણના શિકારનો આરોપ છે. કાંકાણી ગામમાં 1 ઓક્ટોબર અને 2 કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. દરેક કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી છે.

      કેટલા કેસમાં સજાની સુનાવણી થઈ, કેટલા કેસમાં બાકી?

      1) કાંકાણી ગામ કેસ- આ મામલે આજે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સલમાન ખાનને આ કેસમાં 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કર્યો છે.

      2) ઘોડા ફાર્મ હાઉસ કેસ- 10 એપ્રિલ 2006ના સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા આપી હતી. ત્યારે સલમાન ખાન હાઈકોર્ટ ગયા હતા. 25 જુલાઈ 2016ના રોજ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.

      3) ભવાદ ગામ કેસ: સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરી 2006ના રોજ સલમાન ખાનને દોષિત જાહેર કરીને એક વર્ષની જેલની સજા આપી હતી. હાઈકોર્ટે આ મામલે તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

      4) આર્મ્સ કેસ: 18 જાન્યુઆરી 2017એ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સલમાન હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે

    • સલમાન ખાનના વકીલ મહેશ બોરા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      સલમાન ખાનના વકીલ મહેશ બોરા

    • કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: સલમાન ખાનની જામીનપર આજે લેવાશે નિર્ણય| Salman Blackbuck Poaching Case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top