ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» જીવન-મોતની જંજાળમાંથી છૂટવા માગે છે સાધુ| Saint Mortification From 12 Years In Jaipur

  જીવન-મોતની જંજાળમાંથી છૂટવા માગે છે સાધુ, ભીષણ ગરમીમાં કરી રહ્યા છે અગ્ની પરિક્ષા

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 11:49 AM IST

  સાધુ 12 વર્ષથી જંગલમાં પાણી, અગ્નિ અને એક પગે ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે
  • 45 ડિગ્રી ગરમીમાં અગ્નિ પાસે તપસ્યા કરી રહ્યા ઠે સાધુ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   45 ડિગ્રી ગરમીમાં અગ્નિ પાસે તપસ્યા કરી રહ્યા ઠે સાધુ

   સરમથુરા: કુદરતનો નિયમ છે કે, જેનો ધરતી પર જન્મ થયો છે તેનું મૃત્યુ નક્કી જ છે. પરંતુ રાજસ્થાનના ધૌલપુર પાસે ચંદ્રાવલીમાં તપસ્યા કરી રહેલા સાધુ ઈશ્વરના નિયમને બદલવા માગે છે. આ સાધુ છેલ્લા 12 વર્ષથી જંગલમાં જળ, પાણી અને ખડાસુરી લઈને તપસ્યા કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે, તેમને જન્મ-મરણમાંથી મુક્તિ મળી જાય. તેમના આ તપસ્યા જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.

   આવો જાણીએ શું છે ઘટના?

   ગરમીમાં અગ્ની, શિયાળામાં પાણી અને ચોમાસામાં એક પગે ઊભા રહીને કરે છે તપસ્યા
   - આ સાધુનો ઉદ્દેશ જાણવા માટે ભાસ્કર.કોમે તેમની સાથે વાત કરી ત્યારે ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.
   - સાધુનું નામ દામોદરદાસ છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ જીવન-મરણની જાળમાંથી છુટવા માટે છેલ્લા 12 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે. તપસ્યાની શરૂઆત હજ્જપુરીથી થઈ હતી.
   - આ 12 વર્ષમાં સાધુએ રાજસ્થાનના ખૈરારા, ખુઆનું તળાવ, દદરૌની, માનપુરા, ઈન્દોર, ક્ષુશાલપુર સહિત મલ્લપુરા મંદિરમાં તપસ્યા કરી ચૂક્યા છે.
   - તેમના જણાવ્યા પ્રમાણે તેઓ વર્ષમાં એક વાર ચાર મહિનાની તપસ્યા કરે છે. તપસ્યાની પસંદગી ઋતુ પ્રમાણે કરવામાં આવે છે.
   - સાધુએ જણાવ્યું કે, તેઓ ગરમીની સીઝનમાં અગ્નિ, શિયાળાની ઋતુમાં પાણી અને વરસાદની સિઝનમાં એક પગે ઊભા રહીને તપસ્યા કરે છે.

   45 ડિગ્રી તાપમાનમાં ચાવીને પહોંચી રહ્યા છે લોકો

   - આગ ઝરતી ગરમીમાં લોકોનું ઘરેથી નીકળવું મુશ્કેલ છે. ત્યારે અંધવિશ્વાસના પગલે લોકો દૂર દૂરથી સાધુની તપસ્યા જોવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
   - ચંદ્રાવલીના સમાધ મંદિરમાં 45 ડિગ્રીથી વધારે ગરમીની સિઝનમાં મહિલા, પુરુષ અને નાના બાળકો ઘણાં કિમી ચાલીને ત્યાં પહોંચી રહ્યા છે.
   - આટલું જ નહીં શ્રદ્ધાળુ મંગળગીતો ગઈને સાધુની પરિક્રમા પણ કરી રહ્યા છે. તે ઉપરાંત ધુણીમાં છાણા આપીને પુણ્ય કમાવવાનું શ્રેય પણ લઈ રહ્યા છે. પરંતુ સાધુનો હેતુ અત્યાર સુધી કોઈ જાણતુ નથી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • લોકો અગ્નીમાં છાણા નાખીને પુણ્ય મેળવી રહ્યા છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોકો અગ્નીમાં છાણા નાખીને પુણ્ય મેળવી રહ્યા છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જીવન-મોતની જંજાળમાંથી છૂટવા માગે છે સાધુ| Saint Mortification From 12 Years In Jaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `