ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Baba occupy 300 Acer land in Forest in Alwar, Rajasthan

  300 વીઘા જમીન પર બાબાઓએ કર્યો કબજો, બોર્ડ પર લખ્યું- અંદર ઘૂસ્યા તો થશે ખરાબ હાલત

  Narendra Singh/Robin Beniwal | Last Modified - Mar 09, 2018, 04:56 PM IST

  જે જમીન પર બાબાઓએ કબજો કર્યો છે ત્યાં ગામના લોકો તેમને ખસેડવા જાય તો તેમને બાબાનો ડર લાગે છે
  • જંગલ પર બાબાઓએ કર્યો કબજો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   જંગલ પર બાબાઓએ કર્યો કબજો

   અલવર: સરકાર સરિસ્કાના જંગલોથી ગામોને બહાર કાઢી રહી છે. અત્યાર સુધી 4 ગામના લોકોને સરિસ્કાના જંગલમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ તે જ જંગલમાં 200થી વધારે બાબા અને તેમના ચેલા ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે. તેમણે જંગલમાં મંદિર-મજારના નામથી પાકા ઘર બનાવી દીધા છે. પરંતું ત્યાં કોઈ ભક્ત પણ નથી અને ત્યાં કોઈ પૂજા પણ નથી થતી. જ્યારે ભાસ્કર.કોમે તેની તપાસ કરી ત્યારે વધારે ચોંકવનારા સત્યો પણ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આસ્થાના નામે સરિસ્કામાં અંદાજે 300 વીઘાથી વધુ જમીન પર બાબાઓએ કબજો કરી લીધો છે. કોઈ આ જમીન પર ચરસ-ગાંજાની ખેતી કહી રહ્યા છે તો કોઈ અહીં વિદેશી જાતના કુતરાના ખરીદ-વેચાણનો ધંધો કરી રહ્યા છે.

   સ્થાનિક ગ્રામીણોને એન્ટ્રી બંધ કરવામાં આવી

   - શ્રદ્ધાળુઓથી વધારે અહીં નશાખોર અને સટ્ટોડિયાએ અડ્ડો જમાવ્યો છે. સરિસ્કા કોર એરિયાના રાઈકા ગામમાં તો બલવીર દાસ નામના બાબાએ અહીં વનવિભાગ, પોલીસ અને સ્થાનિક ગામના લોકોની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ મુકી દીધો છે. વનભૂમી પર વાડ કરીને તેના ઉપર તાળુ લગાવી દીધું છે અને ચેતવણી આપતું બોર્ડ લગાવ્યું છે કે, અહીં ઘુસવાનો પ્રયત્ન કરશો તો તમારી સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવશે. સરિસ્કાના કોર અને બફર એરિયામાં એક વર્ષમાં ગેરકાયદેસર ધર્મસ્થળોની સંખ્યા વધી ગઈ છે. બફર એરિયામાં 12 વીધા જમીન પર કબજો કરનાર એક બાબાનું એટલા સુધી કહેવું છે કે, અમને કઈ વાતનો ડર હોય. બાબાઓની તો સરકાર છે. તે જ અમારી રક્ષા કરે છે, તેમણે અમારા માટે ઘણું કર્યું છે.

   મંજૂરી વગર પ્રવેશ લેવો નહીં, પછી જે થાય તેની જવાબદારી તમારી પોતાની રહેશે

   સરિસ્કાના કોર એરિયા રાઈકામાં બલવીર દાસ મીણા નામના બાબાએ નક્સલીઓની જેમ ત્રણ કિલોમીટર પહાડી વિસ્તાર પર કબજો કરી લીધો છે. બે પહાડોની વચ્ચે એક પાકી દિવાલ બનાવી દીધી છે. તેની અંદર તેણે મંદિર અને આશ્રમ બનાવ્યા છે. અહીં તે તેની કહેવાતી ડિવોર્સી દીકરી અને તેના દીકરા સાથે રહે છે. બાબાએ અહીં બોર્ડ પર ચેતવણી આપતા લખ્યું છે કે, મંજૂરી વગર અંદર પ્રવેશ લેશો તો ખરાબ વ્યવહાર થશે અને તેની જવાબદારી તમારી પોતાની જ રહેશે. ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે, જો અહીં કોઈ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો બાબા ગાળો બોલે છે, પથ્થરો મારે છે અને ફાયરિંગ પણ કરી દે છે. એક વ્યક્તિને તો તેણે ગોળી મારી પણ દીધી હતી.

   સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ગેરકાયદેસર મંદિરો અને આશ્રમ બનાવી દીધા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેરકાયદેસર મંદિરો અને આશ્રમ બનાવી દીધા

  • બાબાઓએ જંગલોમાં પાકા મકાનો બનાવી દીધા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાબાઓએ જંગલોમાં પાકા મકાનો બનાવી દીધા

  • બાબાઓએ ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાબાઓએ ચેતવણી આપતા બોર્ડ લગાવ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Baba occupy 300 Acer land in Forest in Alwar, Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `