ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM announces ex-gratia payment of Rs 10 lakh each to families of those killed in Iraq's Mosul

  ઈરાકમાં માર્યા ગયેલા 39 લોકોની ફેમિલીને 10 લાખની સહાય, PMની જાહેરાત

  Divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 01:32 PM IST

  સોમવારે તેમાંથી 38 ભારતીયોના અવશેષ સોમવારે અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈરાકમાં માર્યા ગયેલા 39 લોકોના પરિવારોને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈરાકમાં માર્યા ગયેલા 39 લોકોના પરિવારોને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી

   અમૃતસરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈરાકમાં માર્યા ગયેલા 39 લોકોના પરિવારોને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી. આ પહેલા સોમવારે તેમાંથી 38 ભારતીયોના અવશેષ સોમવારે અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જે પૈકી 27 પંજાબના હતા. 4 લોકોના અવશેષોને હિમાચલના કાંગડા મોકલવામાં આવ્યા, જ્યારે 7 લોકોના અવશેષ કોલકાતા એરપોર્ટ રવાના કરવામાં આવ્યા. આ દરમિયાન એરફોર્સના જવાનોએ સલામી પણ આપી. વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું કે આ 39 ભારતીયોની જાણકારી વિદેશ મંત્રાલયની પાસે નહોતી. આ લોકો ગેરકાયદેસર રીતે વિદેશ ગયા હતા. ઈરાકમાં 30 નર્સ પણ હતી. માહોલ ખરાબ થયા બાદ વિદેશ મંત્રાલય તેમને ભારત પરત લઈને આવ્યું. જો આ 39 ભારતીયોની જાણકારી સરકાર પાસે હોત કે લીગલ રીતે તેઓ ગયા હોત તો તેમને બચાવી પણ શકાત.

   સલાહઃ કેમિકલ લગાવવામાં આવેલાં અવશેષોને અડકવામાં ન આવે

   વિદેશ મંત્રાલયે હિદાયત આપી હતી કે શબપેટીને ખોલવામાં ન આવે. આ સાંભળ્યા બાદ કેટલાંક લોકો એરપોર્ટ પર ધરણાં પર બેસી ગયા હતા, જેને શાંત કરવા માટે જણાવવામાં આવ્યું કે અવશેષો પર અનેક કેમિકલ લગાવવામાં આવ્યાં છે જે આરોગ્ય માટે યોગ્ય નથી. મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે 27 પંજાબ પરિવારોને 5 લાખ રૂપિયા અને પરિવારના સભ્યને નોકરી આપવામાં આવશે.

   5 વર્ષ પહેલાં જે એરપોર્ટ પરથી ઈરાક ગયા હતા, ત્યાં જ કફનમાં પરત ફર્યા

   - 5 વર્ષ પહેલાં અમૃતસરના શ્રી ગુરૂ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટિકિટ લઈને પ્લેનમાં બેસી ઈરાક ગયા હતા, સોમવારે તે જ એરપોર્ટ પર 31 ભારતીય ઈન્ડિયન એરફોર્સના કાર્ગો સીબી 8006માં શબપેટીમાં બંધ અવશેષ બનીને પરત ફર્યા હતા. તેઓ જ્યારે ઈરાક ગયા હતા ત્યારે પરિવારની આંખોમાં ખુશીના આંસૂ હતા, પરંતુ તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે ઘરના લોકોની આંખમાં ગમના આંસૂ હતા.

   39 ભારતીયોમાંથી એકનો ડીએનએ રિપોર્ટ પેન્ડિંગ

   અવશેષો સાથે પહોંચેલા વીકે સિંહે કહ્યું કે માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી એક બિહારના રાજકુમાર યાદવનો ડીએનએ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. પહેલા રિપોર્ટમાં રાજુનો 70% ડીએનએ જ મેચ થયો હતો. તેના માતા-પિતાનું દેહાંત થઈ ચૂક્યું છે, જેના કારણે મુશ્કેલી આવી રહી છે. હવે તે પરિવારના અન્ય સભ્યોના ડીએનએ મોકલવામાં આવશે, જેનો રિપોર્ટ એક સપ્તાહમાં આવી શકે છે.

   સંંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અવશેષો સાથે પહોંચેલા વીકે સિંહે કહ્યું કે માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી એક બિહારના રાજકુમાર યાદવનો ડીએનએ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અવશેષો સાથે પહોંચેલા વીકે સિંહે કહ્યું કે માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી એક બિહારના રાજકુમાર યાદવનો ડીએનએ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે (ફાઈલ)

   અમૃતસરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈરાકમાં માર્યા ગયેલા 39 લોકોના પરિવારોને 10 લાખ રૂપિયા મદદની જાહેરાત કરી. આ પહેલા સોમવારે તેમાંથી 38 ભારતીયોના અવશેષ સોમવારે અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જે પૈકી 27 પંજાબના હતા. 4 લોકોના અવશેષોને હિમાચલના કાંગડા મોકલવામાં આવ્યા, જ્યારે 7 લોકોના અવશેષ કોલકાતા એરપોર્ટ રવાના કરવામાં આવ્યા. આ દરમિયાન એરફોર્સના જવાનોએ સલામી પણ આપી. વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું કે આ 39 ભારતીયોની જાણકારી વિદેશ મંત્રાલયની પાસે નહોતી. આ લોકો ગેરકાયદેસર રીતે વિદેશ ગયા હતા. ઈરાકમાં 30 નર્સ પણ હતી. માહોલ ખરાબ થયા બાદ વિદેશ મંત્રાલય તેમને ભારત પરત લઈને આવ્યું. જો આ 39 ભારતીયોની જાણકારી સરકાર પાસે હોત કે લીગલ રીતે તેઓ ગયા હોત તો તેમને બચાવી પણ શકાત.

   સલાહઃ કેમિકલ લગાવવામાં આવેલાં અવશેષોને અડકવામાં ન આવે

   વિદેશ મંત્રાલયે હિદાયત આપી હતી કે શબપેટીને ખોલવામાં ન આવે. આ સાંભળ્યા બાદ કેટલાંક લોકો એરપોર્ટ પર ધરણાં પર બેસી ગયા હતા, જેને શાંત કરવા માટે જણાવવામાં આવ્યું કે અવશેષો પર અનેક કેમિકલ લગાવવામાં આવ્યાં છે જે આરોગ્ય માટે યોગ્ય નથી. મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે 27 પંજાબ પરિવારોને 5 લાખ રૂપિયા અને પરિવારના સભ્યને નોકરી આપવામાં આવશે.

   5 વર્ષ પહેલાં જે એરપોર્ટ પરથી ઈરાક ગયા હતા, ત્યાં જ કફનમાં પરત ફર્યા

   - 5 વર્ષ પહેલાં અમૃતસરના શ્રી ગુરૂ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટિકિટ લઈને પ્લેનમાં બેસી ઈરાક ગયા હતા, સોમવારે તે જ એરપોર્ટ પર 31 ભારતીય ઈન્ડિયન એરફોર્સના કાર્ગો સીબી 8006માં શબપેટીમાં બંધ અવશેષ બનીને પરત ફર્યા હતા. તેઓ જ્યારે ઈરાક ગયા હતા ત્યારે પરિવારની આંખોમાં ખુશીના આંસૂ હતા, પરંતુ તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે ઘરના લોકોની આંખમાં ગમના આંસૂ હતા.

   39 ભારતીયોમાંથી એકનો ડીએનએ રિપોર્ટ પેન્ડિંગ

   અવશેષો સાથે પહોંચેલા વીકે સિંહે કહ્યું કે માર્યા ગયેલા 39 ભારતીયોમાંથી એક બિહારના રાજકુમાર યાદવનો ડીએનએ રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. પહેલા રિપોર્ટમાં રાજુનો 70% ડીએનએ જ મેચ થયો હતો. તેના માતા-પિતાનું દેહાંત થઈ ચૂક્યું છે, જેના કારણે મુશ્કેલી આવી રહી છે. હવે તે પરિવારના અન્ય સભ્યોના ડીએનએ મોકલવામાં આવશે, જેનો રિપોર્ટ એક સપ્તાહમાં આવી શકે છે.

   સંંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • વીકે સિંહ પોતે ઈરાક પહોંચી 38 ભારતીયોના અવશેષો પરત લાવ્યાં હતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીકે સિંહ પોતે ઈરાક પહોંચી 38 ભારતીયોના અવશેષો પરત લાવ્યાં હતા

  • 5 વર્ષ પહેલાં જે એરપોર્ટ પરથી ઈરાક ગયા હતા, ત્યાં જ કફનમાં પરત ફર્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM announces ex-gratia payment of Rs 10 lakh each to families of those killed in Iraq's Mosul
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top