ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» RSS general body meeting at Nagpur this weekend

  આરએસએસ સરકાર્યવાહ પદે ત્રીજી વાર ચૂંટાયા સુરેશ ભૈયાજી જોશી

  Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 05:26 PM IST

  દેશના સૌથી મોટા બિન સરકારી સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ શનિવારે પોતાના નવા સરકાર્યવાહનું મનોનયન કરશે.
  • ભૈયાજી જોશી આ પદ પર વર્ષ 2009થી કાર્યરત છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયાજી જોશી આ પદ પર વર્ષ 2009થી કાર્યરત છે (ફાઈલ)

   નાગપુરઃ દેશના સૌથી મોટા બિન સરકારી સંગઠન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ શનિવારે પોતાના નવા સરકાર્યવાહનું મનોનયન કર્યું છે. ઓમના ઉચ્ચારણ સાથે સુરેશ ભૈયાજી જોશીને જ ફરી સરકાર્યવાહ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. RSSમાં સુરેશ ભૈયાજી જોશીને સંગઠનમાં ચોથી વખત સરકાર્યવાહ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. તેઓ વર્ષ 2009થી આ પદ પર છે. માર્ચમાં તેમનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો હતો. પહેલાં ચર્ચા હતી કે સંઘના સહ સરકાર્યવાહ તરીકે દત્તાત્રેય હોસબોલેને જવાબદારી સોંપવામાં આવી શકે છે. RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની આ બેઠક માટે દેશભરમાંથી લગભગ 3000 પ્રચારકોને નાગપુર બોલાવવામાં આવ્યાં હતા. હવે ભૈયાજી માર્ચ, 2021 સુધી આ પદ પર રહેશે. દર ત્રણ વર્ષે સહ સરકાર્યવાહમાં કોઈને એક સરકાર્યવાહ બનાવવામાં આવે છે. હાલ ચાર સહ સરકાર્યવાહ છે.

   કાર્યવાહની શું ભૂમિકા હોય છે?

   - સંઘ પ્રમુખને સરસંઘચાલક કહેવામાં આવે છે. તેમની ભૂમિકા સલાહકારની હોય છે. એવામાં સંઘને ચલાવવા માટે સરકાર્યવાહની જરૂર હોય છે. સંઘમાં એક જ સરકાર્યવાહ હોય છે. તેને મહાસચિવ પણ કહેવામાં આવે છે. તેઓ સંઘના સૌથી મોટા કાર્યકારી અધિકારી હોય છે.

   આવી રીતે થાય છે સરકાર્યવાહની પસંદગી

   - નવા સરકાર્યવાહીની પસંદગી પ્રક્રિયા શરૂ કરતાંની સાથે જ હાલના સરકાર્યવાહ મંચ પરથી નીચે ઉતરી જશે.
   - જે પછી ચૂંટણી અધિકારી સૌથી વરિષ્ઠ સહ સરકાર્યવાહને મનોનયનનું એલાન કરે છે. તેના માટે નામ માંગવામાં આવે છે.
   - આ પસંદગી પ્રક્રિયામાં કેન્દ્રીય પ્રતિનિધિ જ વોટ નાંખે છે, કોઈપણ પ્રચારક વોટર નથી હોતા.
   - જો કોઈને કોઈ નામ આપવું હોય તો તે 3થી 4 અનુમોદકની સાથે નામ પ્રસ્તાવ કરી શકે છે, પરંતુ સામાન્ય રીતે સરકાર્યવાહની પસંદગી સર્વસંમતિથી જ થાય છે.
   - નવા સરકાર્યવાહનું નામ ચૂંટણી અધિકારી જણાવે છે અને તમામ લોકો ઓમ ઉચ્ચારણની સાથે હાથ ઉઠાવીને નવા સરકાર્યવાહની પસંદગી પૂર્ણ કરે છે. બીજા દિવસે સરસંઘચાલક અને સરકાર્યવાહ પોતાના કાર્યકારણીની જાહેરાત કરે છે.

   સરસંઘચાલકથી સહ સરકાર્યવાહના પદ પર હાલ કોણ?

   સરસંઘચાલકઃ ડો. મોહન ભાગવત
   સરકાર્યવાહઃ સુરેશ ભૈયાજી જોશી
   સહ સરકાર્યવાહઃ સુરેશ સોની
   સહ સરકાર્યવાહઃ દત્તાત્રેય હોસબોલે
   સહ સરકાર્યવાહઃ ડો. કૃષ્ણ ગોપાલ
   સહ સરકાર્યવાહઃ વી ભગૈયા

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • હાલ ચાર સહ સરકાર્યવાહ છે. જેમાંથી દત્તાત્રેય હોસબોલે પ્રબળ દાવેદાર હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાલ ચાર સહ સરકાર્યવાહ છે. જેમાંથી દત્તાત્રેય હોસબોલે પ્રબળ દાવેદાર હતા (ફાઈલ)

  • આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યાં હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યાં હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: RSS general body meeting at Nagpur this weekend
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `