ટ્રેનની નીચે આવવાની હતી મહિલા ત્યાં જ એક ચમત્કારે બચાવી લીધો તેનો જીવ

ચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાં. પતિ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તે લપસી.

Divyabhaskar.com | Updated - Mar 11, 2018, 04:49 PM
ચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાં
ચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાં

શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક મોટી ઘટના એક RPFજવાનની મદદથી ટળી ગઈ છે. અને એક મહિલાનો જીવ પણ બચી ગયો છે. જો થોડું વધારે મોડું થયું હોત તો મહિલાને જીવનું જોખમ હતું. ફોટોમાં જોઈ શકો છો કે ઉતાવળમાં કઈ રીતે એક મહિલાએ પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો.

ઈન્દોરઃ શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક મોટી ઘટના એક RPFજવાનની મદદથી ટળી ગઈ છે. અને એક મહિલાનો જીવ પણ બચી ગયો છે. જો થોડું વધારે મોડું થયું હોત તો મહિલાને જીવનું જોખમ હતું. ફોટોમાં જોઈ શકો છો કે ઉતાવળમાં કઈ રીતે એક મહિલાએ પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. જો કે જેને રામ રાખે તેને કોણ ચાખે તેમ, સારૂ છે કે મહિલા ટ્રેનની અડફેટે આવતાં બચી ગઈ હતી.

શું છે મામલો?


- રેલવે સ્ટેશના પ્લેટફોર્મ એક પર RPF જવાનની ચપળતા અને ટ્રેનના ગાર્ડની સુઝબુઝથી એક મહિલાનો જીવ બચી ગયો છે. શનિવારે સાંજે 4-50 વાગ્યે ઈન્દોર-પૂણે એક્સપ્રેસ રવાના થઈ હતી.
- ચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાં. પતિ શ્યામલાલ સાહૂ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ તેમની પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તેમનો પગ લપસી ગયો.
- RPFના જવાન કમલેશ રણવાસીએ દોડીને તેમનો હાથ કોચના હેન્ડલમાંથી છોડાવ્યો અને બહાર ખેંચ્યો. મહિલાને ઢસડાતાં જોઈ ટ્રેનના ગાર્ડે ઈમરન્જસી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી.
- હતપ્રભ થયેલી મહિલા કંઈજ બોલવાની સ્થિતિમાં ન હતી. થોડી વાર બાદ તે ઉઠી અને પતિની સાથે કોચમાં બેસી ગઈ. 10 મિનિટ પછી ટ્રેન રવાના થઈ હતી.

આગળની સ્લાઈડ જોવા માટે ક્લીક કરો

પતિ શ્યામલાલ સાહૂ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ તેમની પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તેમનો પગ લપસી ગયો
પતિ શ્યામલાલ સાહૂ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ તેમની પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તેમનો પગ લપસી ગયો
RPFના જવાન કમલેશ રણવાસીએ દોડીને તેમનો હાથ કોચના હેન્ડલમાંથી છોડાવ્યો અને બહાર ખેંચ્યો
RPFના જવાન કમલેશ રણવાસીએ દોડીને તેમનો હાથ કોચના હેન્ડલમાંથી છોડાવ્યો અને બહાર ખેંચ્યો
મહિલાને ઢસડાતાં જોઈ ટ્રેનના ગાર્ડે ઈમરન્જસી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી
મહિલાને ઢસડાતાં જોઈ ટ્રેનના ગાર્ડે ઈમરન્જસી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી
X
ચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાંચાલતી ટ્રેનમાં ચડવા માટે એક દંપતી દોડ્યાં
પતિ શ્યામલાલ સાહૂ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ તેમની પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તેમનો પગ લપસી ગયોપતિ શ્યામલાલ સાહૂ તો જનરલ કોચમાં ચઢી ગયા, પરંતુ તેમની પત્ની રેખાએ જેવું જ હેન્ડલ પકડ્યું તેમનો પગ લપસી ગયો
RPFના જવાન કમલેશ રણવાસીએ દોડીને તેમનો હાથ કોચના હેન્ડલમાંથી છોડાવ્યો અને બહાર ખેંચ્યોRPFના જવાન કમલેશ રણવાસીએ દોડીને તેમનો હાથ કોચના હેન્ડલમાંથી છોડાવ્યો અને બહાર ખેંચ્યો
મહિલાને ઢસડાતાં જોઈ ટ્રેનના ગાર્ડે ઈમરન્જસી બ્રેક લગાવી ટ્રેન રોકી હતીમહિલાને ઢસડાતાં જોઈ ટ્રેનના ગાર્ડે ઈમરન્જસી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App