તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Video:ચાલુ ટ્રેને ચઢવા જતાં મહિલા ફસડાઈ, RPF જવાને મોતના મુખમાં જતા બચાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ ઓડિશાના કટકમાં RPFના જવાનની બાહાદુરીનો એક વીડિયો સામે આવ્યો છે. અહીં એક મહિલા પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેને ચઢવા જતાં પડી ગઈ હતી. મહિલા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગઈ હતી. RPFના જવાનને આ જોતા જ ચપળતાથી તે મહિલાને ખેંચીને બચાવી હતી. આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...