ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Victim Girl statement after murder attempt in Rohtak

    ભાનમાં આવતાં જ યુવતી બોલી- પ્રેમ તો દૂર તેનું મોઢું જોવા નથી માંગતી

    Divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 03:54 PM IST

    કાહની ગામમાં લગ્નના એક કલાક પહેલાં યુવક અને યુવતી બેભાન હાલતમાં મળતાં લવ અફેરના મામલે એક નવો વણાંક આવ્યો છે.
    • પીજીઆઈમાં એડમિટ યુવતી ભાનમાં આવતાં તેને યુવક પર રેપનો આરોપ લગાવ્યો છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીજીઆઈમાં એડમિટ યુવતી ભાનમાં આવતાં તેને યુવક પર રેપનો આરોપ લગાવ્યો છે

      રોહતકઃ કાહની ગામમાં લગ્નના એક કલાક પહેલાં યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી હોવાના કેસમાં એક નવો વણાંક સામે આવ્યો છે. અને આ કેસ લવ અફેરનું ન હોવાનું જાણમાં આવ્યું છે. પીજીઆઈમાં એડમિટ યુવતી ભાનમાં આવી ગઈ છે. યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે કે યુવક પરાણે તેના ઘરમાં ઘુસ્યો હતો. તે સમયે યુવતી છત પર કપડાં સુકવી રહી હતી. આરોપી ત્યાં પહોંચ્યો અને તેને પરાણે પાસના એક બંધ મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેને યુવતી સાથે રેપ કર્યો હતો.

      આરોપીએ પરાણે ખવડાવ્યું હતું ઝેર, જે બાદ કરવા લાગ્યો ડ્રામા

      - યુવતીના જણાવ્યાં મુજબ જ્યારે તેને તમામ વાત ઘરના લોકોને જણાવવાનું કહ્યું તો આરોપીએ તેને પરાણે ઝેર ખવડાવી દીધું હતું. જે બાદ પોતે પણ થોડું ઘણું ઝેર ખાઈને ડ્રામા કરવા લાગ્યો હતો.
      - યુવતીના જણાવ્યા મુજબ તે બાદ શું થયું તે અંગેની જાણ તેને હોસ્પિટલમાં આવ્યાં પછી જ થઈ હતી.

      - આ ઘટના અંગે પોલીસે શનિવારે આરોપી યુવકની ફરિયાદ મુજબ યુવતીના પરિવારના 9 લોકો વિરૂદ્ધ મારપીટ તેમજ પરાણે ઝેર ખવડાવવાનો કેસ દાખલ કર્યો છે.

      પ્રેમ તો શું મોઢું જોવા માગતી ન હતી, ત્રણ વર્ષથી મારૂ જીવન દુષ્કર કરી દીધું હતું

      - રવિવારે પોલીસને PGI તરફથી સુચના મળી કે શનિવારે ઝેરના પ્રભાવથી બેભાન થયેલી યુવતીને ભાન આવી ગયું છે. જે બાદ પોલીસની એક ટીમ યુવતીના નિવેદન લેવા માટે પીજીઆઈ ગઈ હતી. જ્યાં તેને પોતાનું નિવેદન રજૂ કર્યું હતું.
      - આ દરમિયાન યુવતીને પોલીસે જણાવ્યું કે આરોપી યુવક પણ હોસ્પિટલમાં દાખલ છે. તેને નિવેદન નોંધાવ્યું છે કે બંને પ્રેમમાં હતા અને યુવતીના પરિવારે તેમને ઝેર ખવડાવ્યું છે.
      - આ અંગે યુવતીએ કહ્યું કે, તે યુવક સાથે પ્રેમ કરવાનું તો દૂર તે તેનું મોઢું પણ જોવા નથી માગતી.
      - પીડિત યુવતીના જણાવ્યા મુજબ તે યુવકે ત્રણ વર્ષથી તેનું જીવન દુષ્કર કરી દીધું હતું. તે તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો.
      - યુવતીના જણાવ્યા મુજબ તેને યુવકના ડરથી કોલેજ જવાનું છોડી દીધું હતું અને ડિસ્ટન્સ ભણતર શરૂ કર્યું હતું.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • આરોપી યુવક પણ હોસ્પિટલમાં દાખલ છે. યુવકની ફરિયાદ પર યુવતીના પરિવારના 9 લોકોની ધરપકડ કરી છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      આરોપી યુવક પણ હોસ્પિટલમાં દાખલ છે. યુવકની ફરિયાદ પર યુવતીના પરિવારના 9 લોકોની ધરપકડ કરી છે

      રોહતકઃ કાહની ગામમાં લગ્નના એક કલાક પહેલાં યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી હોવાના કેસમાં એક નવો વણાંક સામે આવ્યો છે. અને આ કેસ લવ અફેરનું ન હોવાનું જાણમાં આવ્યું છે. પીજીઆઈમાં એડમિટ યુવતી ભાનમાં આવી ગઈ છે. યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે કે યુવક પરાણે તેના ઘરમાં ઘુસ્યો હતો. તે સમયે યુવતી છત પર કપડાં સુકવી રહી હતી. આરોપી ત્યાં પહોંચ્યો અને તેને પરાણે પાસના એક બંધ મકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેને યુવતી સાથે રેપ કર્યો હતો.

      આરોપીએ પરાણે ખવડાવ્યું હતું ઝેર, જે બાદ કરવા લાગ્યો ડ્રામા

      - યુવતીના જણાવ્યાં મુજબ જ્યારે તેને તમામ વાત ઘરના લોકોને જણાવવાનું કહ્યું તો આરોપીએ તેને પરાણે ઝેર ખવડાવી દીધું હતું. જે બાદ પોતે પણ થોડું ઘણું ઝેર ખાઈને ડ્રામા કરવા લાગ્યો હતો.
      - યુવતીના જણાવ્યા મુજબ તે બાદ શું થયું તે અંગેની જાણ તેને હોસ્પિટલમાં આવ્યાં પછી જ થઈ હતી.

      - આ ઘટના અંગે પોલીસે શનિવારે આરોપી યુવકની ફરિયાદ મુજબ યુવતીના પરિવારના 9 લોકો વિરૂદ્ધ મારપીટ તેમજ પરાણે ઝેર ખવડાવવાનો કેસ દાખલ કર્યો છે.

      પ્રેમ તો શું મોઢું જોવા માગતી ન હતી, ત્રણ વર્ષથી મારૂ જીવન દુષ્કર કરી દીધું હતું

      - રવિવારે પોલીસને PGI તરફથી સુચના મળી કે શનિવારે ઝેરના પ્રભાવથી બેભાન થયેલી યુવતીને ભાન આવી ગયું છે. જે બાદ પોલીસની એક ટીમ યુવતીના નિવેદન લેવા માટે પીજીઆઈ ગઈ હતી. જ્યાં તેને પોતાનું નિવેદન રજૂ કર્યું હતું.
      - આ દરમિયાન યુવતીને પોલીસે જણાવ્યું કે આરોપી યુવક પણ હોસ્પિટલમાં દાખલ છે. તેને નિવેદન નોંધાવ્યું છે કે બંને પ્રેમમાં હતા અને યુવતીના પરિવારે તેમને ઝેર ખવડાવ્યું છે.
      - આ અંગે યુવતીએ કહ્યું કે, તે યુવક સાથે પ્રેમ કરવાનું તો દૂર તે તેનું મોઢું પણ જોવા નથી માગતી.
      - પીડિત યુવતીના જણાવ્યા મુજબ તે યુવકે ત્રણ વર્ષથી તેનું જીવન દુષ્કર કરી દીધું હતું. તે તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો.
      - યુવતીના જણાવ્યા મુજબ તેને યુવકના ડરથી કોલેજ જવાનું છોડી દીધું હતું અને ડિસ્ટન્સ ભણતર શરૂ કર્યું હતું.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • પીડિતાએ જણાવ્યા મુજબ આરોપી યુવકે છેલ્લાં ત્રણ વર્ષથી તેનું જીવન દુષ્કર કર્યું હતું
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીડિતાએ જણાવ્યા મુજબ આરોપી યુવકે છેલ્લાં ત્રણ વર્ષથી તેનું જીવન દુષ્કર કર્યું હતું

    • પીડિતાની ફરિયાદ મુજબ યુવકે તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીડિતાની ફરિયાદ મુજબ યુવકે તેને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી

    • યુવતી ભાનમાં આવતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુવતી ભાનમાં આવતાં પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Victim Girl statement after murder attempt in Rohtak
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `