લોહીલુહાણ પતિને ખોળામાં રાખીને બેઠી રહી મહિલા, સુહાગના લોહીથી લથબથ થઈ ગયા હતા પૂરાં કપડાં

પઠાણકોટ-જલંધર હાઈવે કોતરપુર નજીક રસ્તાની વચ્ચે અચાનકથી રખડતાં ઢોર આવી જતાં ઓટોનું સંતુલન બગડ્યું હતું અને પલ્ટી મારી હતી

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 07:03 AM
દૂર્ઘટનામાં લોહીલુહાણ દંપતિ રાજરાની અને હંસરાજ
દૂર્ઘટનામાં લોહીલુહાણ દંપતિ રાજરાની અને હંસરાજ

પઠાણકોટ-જલંધર હાઈવે કોતરપુર નજીક રસ્તાની વચ્ચે અચાનકથી રખડતાં ઢોર આવી જતાં ઓટોનું સંતુલન બગડ્યું હતું અને પલ્ટી મારી હતી. આ દૂર્ઘટનામાં ઓટ સવાર પઠાણકોટના સુઝાનપુર નિવાસી સહિત 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોમાં રાજરાની-હંસરાજ દંપત્તિ, તરસેમ, સંતોષ કુમારી, અંજુ બાલા, સુદેશ કુમારી, કૌશલ્યા દેવી, આશા રાની, સાક્ષી તેમજ ઓટો ડ્રાઈવર સુભાષને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પઠાણકોટ (અમૃતસર): પઠાણકોટ-જલંધર હાઈવે કોતરપુર નજીક રસ્તાની વચ્ચે અચાનકથી રખડતાં ઢોર આવી જતાં ઓટોનું સંતુલન બગડ્યું હતું અને પલ્ટી મારી હતી. આ દૂર્ઘટનામાં ઓટ સવાર પઠાણકોટના સુઝાનપુર નિવાસી સહિત 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોમાં રાજરાની-હંસરાજ દંપત્તિ, તરસેમ, સંતોષ કુમારી, અંજુ બાલા, સુદેશ કુમારી, કૌશલ્યા દેવી, આશા રાની, સાક્ષી તેમજ ઓટો ડ્રાઈવર સુભાષને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 4 લોકોની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે.

આ હતો મામલો


- ઓટોમાં સવાર 10 લોકો પઠાણકોટથી કાઠગઢ મહાદેવ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં હતા. કોતરપુર નજીક રસ્તા વચ્ચે અચાનકથી ઢોર-ઢાંખર આવી ગયા હતા.
- ઓટો ચાલકે પશુને બચાવવાનો પ્રયાસ કર્યો તો ઓટોએ પલટી મારી હતી જેમાં સવાર તમામ લોકો લોહિલુહાણ થઈ ગયા હતા.
- 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

- જિલ્લાના નંગલભૂર પોલીસે ઓટોનો કબ્જો લઈ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાં હતા, જેમાંથી 4ની હાલત ગંભીર છે
અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાં હતા, જેમાંથી 4ની હાલત ગંભીર છે
X
દૂર્ઘટનામાં લોહીલુહાણ દંપતિ રાજરાની અને હંસરાજદૂર્ઘટનામાં લોહીલુહાણ દંપતિ રાજરાની અને હંસરાજ
અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાં હતા, જેમાંથી 4ની હાલત ગંભીર છેઅકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાં હતા, જેમાંથી 4ની હાલત ગંભીર છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App