ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 19 children drifted by Botero car out of high school in Bihar

  ફૂલસ્પીડે આવેલી કાર બાળકોને કચડી દીધાં, રોડ પર વિખરાયા 9 બાળકોના મૃતદેહ

  divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 11:17 AM IST

  ખૂબ સ્પીડમાં આવેલી કારે સ્કૂલમાંથી અભ્યાસ કરીને પરત ફરી રહેતાં 19 બાળકોને કચડી દીધાં
  • ઘટના સ્થળે 9 બાળકોના મોત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે 9 બાળકોના મોત

   મુઝફ્ફરપુર, બિહાર: સીતામઢી તરફથી આવી રહેલી બોલેરો કારે મીનાપુરના ધર્મપુર મધ્ય વિદ્યાલયથી અભ્યાસ કરીને બહાર નીકળેલા 19 બાળકોને કચડી દીધા હતા. ઘટના સ્થળે જ 9 બાળકોનું મોત થઈ ગયું હતું જ્યારે 10 લોકો ગંભીર હોવાની માહિતી મળી હતી. ગંભીર લોકોમાં 7 બાળકો, બે મહિલા અને એક પુરુષ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ સાત બાળકોમાંથી 3ની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, ભાજપા નેમ પ્લેટવાળી ખૂબ સ્પીડમાં આવતી કાર પહેલાં સકીના ખાતુન અને તેમની દીકરી સમીના ખાતુન સાથે અથડાઈ હતી ત્યારપછી કાર નિયંત્રણ ગુમાવીને સ્કૂલથી બહાર નીકળતા વિદ્યાર્થીઓને કચડીને આગળ જઈને એક ખાડામાં પડી હતી. ઘટના પછી કાર ચાલક ગાડી મુકીને ભાગી ગયો હતો.

   બાળકોની લાશ રસ્તા ઉપર વિખેરાઈ

   - સેનાના રિટાયર્ડ લક્ષ્મી સહનીએ ભાસ્કરને જણાવ્યું કે, કારગીલ પછી અહીં પ્રથમ વખત આવું મોતનું માતમ જોયું છે.
   - 9 બાળકોની લોહીથી લથપથ ડેડબોડિ ગાડીમાં મુકવાની કોઈની હિંમત નહતી થતી.
   - બાળકોના મોતથી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. મે કારગીલ યુદ્ધ પથી પ્રથમ વખત આવું વાતાવરણ જોયું છે.
   - મારા ઘરથી દસ ડગલા દૂર બાળકોના મૃતદેહ જોઈને હું પણ કાંપી ઉઠ્યો હતો.
   - ત્યારપછી હું અને આજુબાજુની દુકાનના 3-4 જણાએ ભેગા થઈને 407 ગાડીમાં 9 બાળકોના મૃતદેહ મૂક્યા હતા.
   - ઘાયલ બાળકો અને મહિલાઓને બીજી ગાડીમાં હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. ચારેય બાજુ રડવાનો જ અવાજ હતો અને રોડ ઉપર પણ લોહી-લોહી હતું.
   - ઘટના સ્થળે જ્યારે પરિવારજનો પહોંચ્યા ત્યારે ખૂબ માતમ છવાઈ ગયો હતો.

   ગાડી અથડાતા 3 બાળકો 15 ફૂટ ઉંચા ઉછળ્યા

   - પીડિતા સકીના બાનુએ જણાવ્યું કે, પહેલાં ગાડી ખાસ્સી દુર દેખાતી હતી. સ્કૂલથી નીકળેલા અમુક છોકરાઓએ રસ્તો ક્રોસ કર્યો તો મે અને મારી દીકરીએ પણ તેમની સાથે રસ્તો ક્રોસ કરી દીધો હતો.
   - અચાનક બોલેરો કારની સ્પીડ વધી ગઈ. પહેલાં તે મને અને મારી દીકરીને અથડાઈ. મારા હાથમાંથી કેરોસીનનો ડબ્બો ઉછળીને દૂર પડ્યો અને મારી દીકરીના માથામાં પણ ઈજા થઈ.
   - અમને બંનેને અથડાયા પછી કારે બાળકોને કચડી દીધાં. કાર અથડાતા જ 3 બાળકો 15 ફૂટ જેટલા ઉંચા ઉછળ્યા હતા.
   - 5 બાળકો ગાડીની નીચે આવી ગયા હતા. એક છોકરાના માથા પર ગાડીનું પૈડુ ચડી ગયુ હતું.

   લોકોએ જણાવ્યું એક્સિડન્ટ પછી કેવુ હતું અહીનું વાતાવરણ

   - ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલકે નશો કર્યો હતો અને તે ખૂબ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. ગાડીમાં તે એકલો જ હતો.
   - ઘટના એટલી દર્દનાક હતી કે તેના કારણે ઘટના સ્થળે હોબાળો થઈ ગયો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને દોષિત સામે કાર્યવાહી કરવા કહ્યું છે.
   - સીએમએ મૃતકના પરિવારને રૂ. 4 લાખનું વળતર પણ જાહેર કર્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • રોતા-કકળતા પરિવારજનો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોતા-કકળતા પરિવારજનો

  • 10 લોકો ઘાયલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 લોકો ઘાયલ

  • બોલેરોએ કચડી દીધો 9 બાળકો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોલેરોએ કચડી દીધો 9 બાળકો

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 19 children drifted by Botero car out of high school in Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `