ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» તેજસ્વી યાદવ બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને આપ્યો પડકાર | Rahul Gandhi also challenge PM Modi on Fuel Price

  રાહુલની મોદીને 'વિરાટ' ચેલેન્જઃ પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડો નહીં તો..

  Divyabhaskar.com | Last Modified - May 24, 2018, 06:16 PM IST

  બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે વિરાટ કોહલીની જેમ જ વડાપ્રધાન મોદીને ત્રણ ચેલેન્જ આપી.
  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો રાહુલે વડાપ્રધાનને ફેંક્યો પડકાર (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો રાહુલે વડાપ્રધાનને ફેંક્યો પડકાર (ફાઈલ)

   નવી દિલ્હીપટનાઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા આપવામાં આવેલી ફિટનેસ ચેલેન્જને તો PM મોદીએ સ્વીકારી છે. ત્યારે હવે આ મુદ્દે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાનન પર કટાક્ષ કરતાં એક ચેલેન્જ કરી છે. રાહુલે પીએમને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો પડકાર ફેંક્યો છે. તો આ પહેલાં બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદીને રોજગાર આપવા, ખેડૂતોને રાહત આપવા તેમજ દલિત-અલ્પસંખ્યકોને સુરક્ષા આપવાના એમ ત્રણ પડકાર ફેંક્યા છે.

   રાહુલનો PMને પડકાર

   - રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાન મોદીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો પડકાર ફેંક્યો છે.
   - રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "ડિયર પીએમ, તે જાણીને આનંદ થયો કે તમે વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. અહીં મારા તરફથી પણ તમને એક ચેલેન્જ આપવામાં આવે છે, કે તમે ઓઈલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરે નહીંતર કોંગ્રેસ દેશભરમાં પ્રદર્શન કરશે અને તમને આવું કરવા માટે મજબૂર કરીશું. હું તમારા જવાબની રાહ જોઈશ."

   તેજસ્વીએ શું કર્યું ટ્વીટ ?

   - આ પહેલાં RJD નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પીએમ મોદીને ત્રણ પડકાર ફેંકતા એક ટ્વીટ કરી હતી.
   - તેજસ્વી યાદવે ટ્વીટમાં લખ્યું કે, "હું વિરાટ કોહલી પાસેથી મળેલી ચેલેન્જને નરેન્દ્ર મોદી દ્વારા સ્વીકાર કરવાની વાતનો વિરોધમાં નથી. પરંતુ હું તમને એવો આગ્રહ કરુ છું કે રોજગાર આપવા, ખેડૂતોને રાહત દેવા તેમજ દલિતો-અલ્પસંખ્યકો વિરૂદ્ધ અહિંસાના વાયદાના પડકારને પણ સ્વીકરર કરો. શું તમે મારી ચેલેન્જનો સ્વીકાર કરશો?"
   - તેજસ્વી યાદવે ચેલેન્જના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

   ફિટનેસ ચેલેન્જની બોલબાલા

   - વિશ્વભરમાં જેવી રીતે આઈસ બકેટ ચેલેન્જની ઘણી ચર્ચા જોવા મળી તેવી જ રીતે ભારતમાં હાલ ફીટનેસ ચેલેન્જની ચર્ચા જોવા મળી રહી છે.
   - આ ચેલેન્જની શરૂઆત કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે કરી. તેઓએ મંગળવારે પુશઅપ્સ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો હતો અને વિરાટ કોહલીને ચેલેન્જ આપી હતી.
   - રાજ્યવર્ધને સ્ટાર બેટ્સમેન ઉપરાંત બોલિવુડ અભિનેતા રિતિક રોશન અને બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલને પણ ચેલેન્જ આપી હતી.
   - જે બાદ વિરાટ કોહલીએ તે ચેલેન્જ સ્વીકારી અને વધુ એક ટ્વીટ કરી વડાપ્રધાન મોદીને ફિટનેસ ચેલેન્જ આપી હતી.
   - કોહલીની ચેલેન્જનો સ્વીકાર કરતાં વડાપ્રધાને લખ્યું હતું કે, "હું આ ચેલેન્જનો સ્વીકાર કરુ છું વિરાટ, હું મારી ફિટનેસ ચેલેન્જનો વીડિયો ટૂંક સમયમાંજ અપલોડ કરીશ."
   - PM મોદીએ હમ ફિટ તો ઈન્ડિયા ફિટ હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી PMને પડકાર ફેંક્યો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ ટ્વીટ કરી PMને પડકાર ફેંક્યો

  • બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને 3 ચેલેન્જ આપી છે (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીને 3 ચેલેન્જ આપી છે (ફાઈલ)

  • તેજસ્વી યાદવે ટ્વીટ કરી ત્રણ પડકારો ફેંક્યા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજસ્વી યાદવે ટ્વીટ કરી ત્રણ પડકારો ફેંક્યા છે

  • કોહલીએ ફિટનેસ વીડિયો જાહેર કરી પીએમ મોદીને ચેલેન્જ કરી હતી (ફાઈલ)
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોહલીએ ફિટનેસ વીડિયો જાહેર કરી પીએમ મોદીને ચેલેન્જ કરી હતી (ફાઈલ)

  • કોહલીની ચેલેન્જનો વડાપ્રધાન ટ્વીટ કરી સ્વીકાર કર્યો હતો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોહલીની ચેલેન્જનો વડાપ્રધાન ટ્વીટ કરી સ્વીકાર કર્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તેજસ્વી યાદવ બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને આપ્યો પડકાર | Rahul Gandhi also challenge PM Modi on Fuel Price
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `