ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ખોદકામમાં મળ્યા 5000 વર્ષ જૂના રોયલ પરિવારના હાડપિંજર| Remnants Of Indus Valley Civilization Were Found

  ખોદકામમાં મળ્યા 5000 વર્ષ જૂના રોયલ પરિવારના હાડપિંજર, રથ અને હથિયાર

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 10:45 AM IST

  ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સિનૌલીમાં ખોદકામ દરમિયાન રોયલ પરિવારની ચીજવસ્તુઓ સાથે 8 નર હાડપિંજર મળ્યા છે
  • માનવામાં આવે છે કે આ અવશેષ 5000 વર્ષ જૂના એટલે કે મહાભારત સમયના હોઈ શકે છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   માનવામાં આવે છે કે આ અવશેષ 5000 વર્ષ જૂના એટલે કે મહાભારત સમયના હોઈ શકે છે

   બાગપત, યુપી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સિનૌલીમાં ખોદકામ દરમિયાન રોયલ પરિવારના તાબૂત સહિત 8 નર હાડપિંજર મળ્યા છે. અહીં પહેલીવાર રથના પણ અવશેષ મળી આવ્યા છે. માનવામાં આવે છે કે આ અવશેષ 5000 વર્ષ જૂના એટલે કે મહાભારત સમયના હોઈ શકે છે. જોકે આ અભિયાન સાથે જોડાયેલા ડૉ.સંજય મંજુલના જણાવ્યા પ્રમાણે તેની ખાતરી લેબમાં ટેસ્ટ પછી કરી શકાશે. તેની કાર્બન ડેટિંગ પણ કરાવવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ASI દ્વારા અહીં માર્ચથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

   કેવી રીતે થયું ખોદકામ?

   - સિનૌલીમાં 2004-2005માં ASI દ્વારા ખોદકામ કરાવવામાં આવ્યું હતું. ત્યારે સિંધુ ઘાટી સભ્યતાના 116 નરકંકાલ મળ્યા હતા. આ કામ ASIના અધિકારી ડૉ. ડીબી શર્માની દેખરેખમાં કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં ગામના સત્યેન્દ્ર સિંહ માનને ખેતરમાં કામ કરતી વખતે અમુક તાંબાના ટૂકડા મળી આવ્યા હતા. ત્યારે તેમણે ASIનો સંપર્ક કર્યો હતો. ત્યારપછી માર્ચમાં અહીં ફરીથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે.
   - 15 ફેરબ્રુઆરી 2018માં સિનૌલીમાં ASIના અગ્રણી અધિકારી ડૉ. ઉષા શર્માના આદેશથી પુરાત્તવવિદ ડૉ. સંજય મંજુલ અને ડૉ. અરવિન મંજુલની દેખરેખમાં ટ્રોયલ ટ્રેન્ચનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
   - આ પહેલાં વર્ષ 2005માં ખોદકામ પછી 2007માં સિનૌલીની માનવ વસ્તીના સર્વેક્ષણ દરમિયાન શહજાદ રાય શોધ સંસ્થાના ડિરેક્ટર અમિત રાય અને તે સમયના ડેપ્યૂટી ઈન્સપેક્ટર જનરલ વિજય કુમારને અહીં તાંબાના અમુક ટૂકડાં મળી આવ્યા હતા. જે જગ્યાએ ગ્રામીણો દ્વારા માટી હટાવવામાં આવી હતી તે જ જગ્યાએ સિનૌલીનો આ ઐતિહાસીક ટ્રેચ લગાવવામાં આવ્યો છે.
   ASI પુરાતત્વ સંસ્થાન લાલ કિલાના ડિરેક્ટર ડૉ. સંજય મંજલે જણાવ્યું કે, ખોદકામમાં 8 માનવ હાડપિંજર મળી આવ્યા છે. તેમની સાથે ત્રણ તલવાર, મોટી સંખ્યામાં માટીના વાસણ અને સૌથી દુર્લભ 5000 વર્ષ જૂના માનવ યૌદ્ધાઓના ત્રણ તાબૂત મળી આવ્યા છે. તે તાંબાથી સુસજ્જિત કરવામાં આવ્યા હતા. ભારતમાં ASIની સ્થાપના પછી અત્યાર સુધી થયેલી ખોદકામ અને રિસર્ચમાં પહેલીવાર સિનૌલીમાં ભારતીય યૌદ્ધાના ત્રણ રથ મળી આવ્યા છે. આ વિશ્વ ઈતિહાસની એક દુર્લભ ઘટના છે.
   - ઈતિહાસકાર ડૉ. કેકે શર્માના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર કુરુજનપદનો પ્રાચીન કાળથી એક કેન્દ્ર રહ્યું છે. તેની પ્રાચીન રાજધાની હસ્તિનાપુર અને ઈન્દ્રપ્રસ્થ (દિલ્હી) રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ ખોદકામ દરમિયાન મળેલી અન્ય તસવીરો

  • સિનૌલીમાં ખોદકામ દરમિયાન રોયલ પરિવારના તાબૂત સહિત 8 નર હાડપિંજર મળ્યા
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિનૌલીમાં ખોદકામ દરમિયાન રોયલ પરિવારના તાબૂત સહિત 8 નર હાડપિંજર મળ્યા

  • ખોદકામમાં રથ પણ મળી આવ્યા છે
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખોદકામમાં રથ પણ મળી આવ્યા છે

  • ASI દ્વારા અહીં માર્ચથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   ASI દ્વારા અહીં માર્ચથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

  • મળેલા ખાસ અવશેષો
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   મળેલા ખાસ અવશેષો

  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ખોદકામમાં મળ્યા 5000 વર્ષ જૂના રોયલ પરિવારના હાડપિંજર| Remnants Of Indus Valley Civilization Were Found
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `