ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» હાથમાં બે કલાક સુધી ડ્રિપ બોટલ લઈને ઉભી રહી 7 વર્ષની દીકરી| Real Picture Of Health Services Of India

  પિતાનું જીવન બચાવવા હાથમાં બે કલાક સુધી ડ્રિપ બોટલ લઈને ઉભી રહી 7 વર્ષની દીકરી

  divyabhaskar.com | Last Modified - May 11, 2018, 11:36 AM IST

  આ તસવીર ઔરંગાબાદની સરકારી હોસ્પિટલની છે, જે હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઔરંગાબાદ: આ તસવીર સરકારી હોસ્પિટલમાં આપવામાં આવતી સ્વાસ્થય સેવાઓની તસવીર ઉજાગર કરે છે. આ ઘટના ઔરંગાબાદની ઘાટી સરકારી હોસ્પિટલની છે. આ એકનાથ ગવલી અને તેમની દીકરી છે. એકનાથનું કોઈ બીમારીના કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ડ્રિપ સ્ટેન્ડ નહતું. તેથી અહીં ડોક્ટર્સે દીકરીને બોટલ પકડાવીને ઊભી રાખી દીધી હતી. ડોક્ટર્સે બાળકીને ચેતવણી આપી હતી કે, બોટલને ઉંચી જ પકડી રાખજે.

   હોસ્પિટલ સ્ટાફે કહ્યું- માત્ર 5 મિનિટ બોટલ પકડી છે

   - ઔરંગાબાદમાં રહેતા એકનાથ ગવલીને 5મેના રોજ ઘાટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
   - 7મેના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછી જ્યારે તેમને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા, ત્યાં ડ્રિપ માટે કોઈ સ્ટેન્ડ નહતું. તેથી ડોક્ટર્સે એકનાથની 7 વર્ષની બાળકીને ડ્રિપ બોટલ પકડાવી દીધી હતી.
   - ડોક્ટર્સે બાળકીને સખત શબ્દોમાં કહી રાખ્યું હતું કે, બોટલ ઉંચી જ પકડીને રાખજે. મીડિયામાં આવેલા ન્યૂઝ પ્રમાણે પિતાનું જીવન બચાવવા માટે બાળકી અંદાજે 2 કલાકથી બોટલ પકડીને ઊભી હતી.
   - જોકે વિવાદ વધતા ઘાટી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી આ વિશે ખુલાસો આપવામાં આવ્યો હતો. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓપરેશન થિયેટરમાંથી વોર્ડમાં શિફ્ટ કર્યા તે દરમિયાન બાળકીએ થોડી વાર માટે જ ડ્રિપ બોટલ પકડી રાખી હતી. આ દરમિયાન જ કોઈએ આ તસવીર લઈને વાયરલ કરી દીધી હતી.

   મરાઠાવાડની છે સૌથી મોટી હોસ્પિટલ

   - નોંધનીય છે કે, મરાઠાવાડની આ સૌથી મોટી 1200 બેડ વાળી સરકારી હોસ્પિટલમાં ઔરંગાબાદ સહિત આજુબાજુના 8 જિલ્લાઓમાંથી દર્દીઓ ઈલાજ કરાવવા આવે છે. તેમાં અહમદનગર, બુલઢાના, જલગાવ વગેરે સામેલ છે.
   - જ્યારે ગ્લોબલ મેડિકલ ફાઉન્ડેશન સાથે જોડાયેલા મસીઉદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, ઘાટી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે, પરંતુ તેમને જે સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • સાત વર્ષની બાળકી 2 કલાક સુધી ડ્રિપ બોટલ લઈને ઊભી રહી હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત વર્ષની બાળકી 2 કલાક સુધી ડ્રિપ બોટલ લઈને ઊભી રહી હતી

  • સાત વર્ષની બાળકી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત વર્ષની બાળકી

  • એકનાથની કોઈ બીમારીનું ઓપરેશન કરવામાં આવ્યું છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એકનાથની કોઈ બીમારીનું ઓપરેશન કરવામાં આવ્યું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: હાથમાં બે કલાક સુધી ડ્રિપ બોટલ લઈને ઉભી રહી 7 વર્ષની દીકરી| Real Picture Of Health Services Of India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top