ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Vikas made New equipment, compiled by Google with parts

  આ છે રિયલ લાઈફ ફુંસુક વાંગડૂ, ગુગલની મદદથી બનાવી દીધા ડ્રોનના પાર્ટ્સ

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 12:11 AM IST

  શહેરના 21 વર્ષના વિદ્યાર્થીએ ડ્રોનના પાર્ટ્સ બનાવવાનું મશીન જાતે જ તૈયાર કરી લીધું છે
  • ડ્રોનના પાર્ટ ખરીદવા પૈસા નહતા તો જાતે બનાવી લીધું મશીન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડ્રોનના પાર્ટ ખરીદવા પૈસા નહતા તો જાતે બનાવી લીધું મશીન

   સાગર: શહેરમાં 21 વર્ષના વિદ્યાર્થી વિકાસે એક અનોખું કામ કરી બતાવ્યું છે. તેમણે ડ્રોનના પાર્ટ્સ બનાવવાનું મશીન જાતે જબનાવી દીધું છે. તેણે એક એવુ મશીન તૈયાર કર્યું છે જે ઘણાં પ્રકારના મશીનના પાર્ટ્સ તૈયાર કરી શકે છે. વિકાસે એક ડ્રોન બનાવ્યું હતું. પરંતુ અમુક મશીનરીમાં ખામી હોવાના કારણે તે વધારે સમય નહતું ચાલી શક્યું અને ખરાબ થઈ ગયું હતું. વિકાસ પાસે ડ્રોનને ઠીક કરાવવાના પૈસા નહતા તેથી તેણે ડ્રોનને રિપેર કરી શકાય તેવાં સ્પેર પાર્ટ્સ ઘરે જ બનાવી લીધા. તેના આ સ્પેરપાર્ટ્સમાંથી હવે ઘણાં પ્રકારના મશીન તૈયાર કરીશકાય છે.

   જિદથી મેળવી મંજિલ

   - વિકાસ આ બધુ તેની જિદ અને સાચી મહેનતના આધારે કરી શક્યો હતો. તે બીઈ ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. વિકાસના જણાવ્યા પ્રમાણે તેને સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ મશીનોમાં ખૂબ રસ છે.
   - તે જ્યારે ડ્રોન માટે પાર્ટ્સ ખરીદવા ગયો ત્યારે તેને ખબર પડી કે નાના-નાના સ્પેર પાર્ટ્સ ખૂબ મોંઘા આવે છે. તેથી તેણે ત્યારે જ નક્કી કર્યું કે તે શક્ય હશે તેટલા પાર્ટ્સ જાતે જ બનાવવાનો પ્રયત્ન કરશે.

   3 હજારમાં લેપટોપ લીધુ અને તેમાં સુધારો કરીને તેને ગૉડ મશીન સાથે જોડી દીધું

   - વિકાસે પહેલાં 3 હજારમાં જૂનું લેપટોપ લીધું અને તેને રિપેર કર્યું હતું. ત્યારપછી તેણે એક મશીન બનાવ્યું અને તેનું નામ ગૉડ આપ્યું.
   - લેપટોપમાં સ્પેર પાર્ટ્સની ડિઝાઈન બનાવ્યા પછી મશીનમાંથી આઉટપુટ મળી જાય છે. નવા ઈક્વિપમેન્ટ, પાર્ટ્સ વિશે ગુગલમાંથી સમજીને પછી તે પ્રમાણે વિકાસે પ્લાસ્ટિકના પાર્ટ્સ બનાવ્યા હતા.

   કામને ઓળખ મળી

   - મે મહિનામાં તિરુપતિમાં થનારી ઈન્ટરનેશનલ યંગ સાયન્ટિસ્ટ કોંગ્રેસ માટે વિકાસનું પેપર પસંદ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઘણાં એક્ઝિબિશનમાં અવોર્ડ અને સર્ટીફિકેટ પણ તેને મળી ચૂક્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • વિકાસ બીઈ ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિકાસ બીઈ ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે

  • તિરુપતિમાં થનારી ઈન્ટરનેશનલ યંગ સાયન્ટિસ્ટ કોંગ્રેસ માટે વિકાસનું પેપર પસંદ કરવામાં આવ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તિરુપતિમાં થનારી ઈન્ટરનેશનલ યંગ સાયન્ટિસ્ટ કોંગ્રેસ માટે વિકાસનું પેપર પસંદ કરવામાં આવ્યું છે

   સાગર: શહેરમાં 21 વર્ષના વિદ્યાર્થી વિકાસે એક અનોખું કામ કરી બતાવ્યું છે. તેમણે ડ્રોનના પાર્ટ્સ બનાવવાનું મશીન જાતે જબનાવી દીધું છે. તેણે એક એવુ મશીન તૈયાર કર્યું છે જે ઘણાં પ્રકારના મશીનના પાર્ટ્સ તૈયાર કરી શકે છે. વિકાસે એક ડ્રોન બનાવ્યું હતું. પરંતુ અમુક મશીનરીમાં ખામી હોવાના કારણે તે વધારે સમય નહતું ચાલી શક્યું અને ખરાબ થઈ ગયું હતું. વિકાસ પાસે ડ્રોનને ઠીક કરાવવાના પૈસા નહતા તેથી તેણે ડ્રોનને રિપેર કરી શકાય તેવાં સ્પેર પાર્ટ્સ ઘરે જ બનાવી લીધા. તેના આ સ્પેરપાર્ટ્સમાંથી હવે ઘણાં પ્રકારના મશીન તૈયાર કરીશકાય છે.

   જિદથી મેળવી મંજિલ

   - વિકાસ આ બધુ તેની જિદ અને સાચી મહેનતના આધારે કરી શક્યો હતો. તે બીઈ ઈલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. વિકાસના જણાવ્યા પ્રમાણે તેને સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ મશીનોમાં ખૂબ રસ છે.
   - તે જ્યારે ડ્રોન માટે પાર્ટ્સ ખરીદવા ગયો ત્યારે તેને ખબર પડી કે નાના-નાના સ્પેર પાર્ટ્સ ખૂબ મોંઘા આવે છે. તેથી તેણે ત્યારે જ નક્કી કર્યું કે તે શક્ય હશે તેટલા પાર્ટ્સ જાતે જ બનાવવાનો પ્રયત્ન કરશે.

   3 હજારમાં લેપટોપ લીધુ અને તેમાં સુધારો કરીને તેને ગૉડ મશીન સાથે જોડી દીધું

   - વિકાસે પહેલાં 3 હજારમાં જૂનું લેપટોપ લીધું અને તેને રિપેર કર્યું હતું. ત્યારપછી તેણે એક મશીન બનાવ્યું અને તેનું નામ ગૉડ આપ્યું.
   - લેપટોપમાં સ્પેર પાર્ટ્સની ડિઝાઈન બનાવ્યા પછી મશીનમાંથી આઉટપુટ મળી જાય છે. નવા ઈક્વિપમેન્ટ, પાર્ટ્સ વિશે ગુગલમાંથી સમજીને પછી તે પ્રમાણે વિકાસે પ્લાસ્ટિકના પાર્ટ્સ બનાવ્યા હતા.

   કામને ઓળખ મળી

   - મે મહિનામાં તિરુપતિમાં થનારી ઈન્ટરનેશનલ યંગ સાયન્ટિસ્ટ કોંગ્રેસ માટે વિકાસનું પેપર પસંદ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ઘણાં એક્ઝિબિશનમાં અવોર્ડ અને સર્ટીફિકેટ પણ તેને મળી ચૂક્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Vikas made New equipment, compiled by Google with parts
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `