ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Read key points of 3rd edition of Year in search report by Google

  નેટના ઉપયોગમાં ભારતના નોન મેટ્રો શહેર સુપરસ્ટાર્સ તરીકે ઊભર્યા- ગૂગલ

  divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 03:21 PM IST

  સસ્તા દરે મળતું ઓનલાઇન ડેટા કનેક્શન અને સ્માર્ટફોન્સના કારણે ભારતમાં વધુ ને વધુ લોકો ઓનલાઇન આવી રહ્યા છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: સસ્તા દરે મળતું ઓનલાઇન ડેટા કનેક્શન અને સ્માર્ટફોન્સના કારણે ભારતમાં વધુને વધુ લોકો ઓનલાઇન આવી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે વર્ષ 2020 સુધીમાં 650 મિલિયનથી પણ વધુ ભારતીયો ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઇ જશે. આ આંકડો અમેરિકાની વસ્તી કરતા બેગણો છે. ઇન્ટરનેટ સાથે કનેક્ટ થયેલા ભારતીયોનો મોટો હિસ્સો માહિતી મેળવવા અને અમુક પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઓનલાઇન સર્ચ કરતા હોય છે. ત્યારે ગૂગલે તેના 'યર ઇન સર્ચ રિપોર્ટ'નું 3જું એડિશન બહાર પાડ્યું છે. આ રિપોર્ટમાં મુખ્ય ઓનલાઇન ટ્રેન્ડ્સને હાઇલાઇટ કરવામાં આવ્યા છે, જેમાં છેલ્લા એક વર્ષમાં ભારતીય કન્ઝ્યુમર્સનું બિહેવિયર, તેમના પ્રેફરન્સીસ અને માર્કેટર્સ પર તેની સંભવિત અસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂગલે આ રિપોર્ટ DivyaBhaskar.com સાથે એક્સક્લૂસિવલી શેર કર્યો છે.

   આ છે ટોપ 5 ઊભરતા ટ્રેન્ડ્સ:

   નોન મેટ્રો સુપરસ્ટાર્સ તરીકે ઊભર્યા છે

   - ઇન્ટરનેટના ઉપયોગની દ્રષ્ટિએ જોઇએ તો ભારતના નોન-મેટ્રો સિટીઝ પણ મેટ્રોની જેમ ઝડપથી આગળ આવી રહ્યા છે. વોઇસ, વર્નાક્યુલર (સ્થાનિક ભાષા) અને વીડિયો આ ત્રણ મુખ્ય પિલર્સ મજબૂત બની રહ્યા છે. કન્ઝ્યુમર્સને તેમની પસંદગીની ભાષામાં સર્ચ કરવાની સરળતા રહે છે. સર્ચ ક્વેરીનો વૃદ્ધિદર નોન-મેટ્રોઝમાં સૌથી વધુ છે.

   - હિંદી ભાષા આજે પણ સૌથી વધુ પ્રભાવશાળી છે, તેમછતાં તમિલ, મરાઠી અને બંગાળી ભાષા ઓનલાઇન પણ ઘણી ઝડપથી પોપ્યુલર થઇ રહી છે.

   માત્ર માર્કેટિંગ ચેનલ જ નહીં, હવે ડિજિટલ ચેનલ પણ લાવે છે રેવેન્યુ

   - 2017માં ટર્મ 'ડિજિટલ'માં એક ખૂબ મોટો બદલાવ આવ્યો. 'ડિજિટલ' એ માર્કેટિંગ સપોર્ટ ફંક્શનમાંથી એક બિઝનેસ પ્લેટફોર્મ બની ગયું.

   - ઓટો, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ જેવી કેટેગરીમાં ઓનલાઇન રિસર્ચ અને ઓફલાઇન ખરીદી વચ્ચે સીધો સંબંધ છે. ઓટોમોબાઇલના પ્રખ્યાત ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરનું 20% વેચાણ ડિજિટલથી થાય છે.
   - FMCG (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) અને બેન્કિંગમાં કન્ઝ્યુમર્સ ખરીદી માટે ડિજિટલ પર જ આધાર રાખે છે.

   ઇ-કોમર્સ અને ઇ-પેમેન્ટ્સની વચ્ચે, ઓનલાઇન શોપિંગ વિસ્તર્યું છે

   - ઇ-કોમર્સ, ટ્રાવેલ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ડિજિટલ મીડિયામાં થયેલી વૃદ્ધિને જોતાં વર્ષ 2020 સુધીમાં ગ્રાહકો દ્વારા ઓનલાઇન પેમેન્ટ્સમાં અઢીગણો વધારો થઇને 100 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

   - ઉપરાંત, ઓનલાઇન શોપિંગ કરતા ગ્રાહકોની સંખ્યામાં પણ 2થી 3 ગણો વધારો થઇને 2020 સુધીમાં 180થી 200 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે.
   - ટેલ્કોની માલિકીની મોબાઈલ વોલેટ સર્વિસિઝે તેમની સર્ચમાં 70 ટકાનો વધારો જોયો છે. આ તમામ આંકડાઓ ઇ-કોમર્સ ઇકોસિસ્ટમમાં જંગી વધારો થવાનું સૂચવે છે.

   ઓનલાઇન અને ઓફલાઇન શોપિંગ થયા મર્જ

   - ડિજિટલ અને ફિઝિકલ ગ્રાહકો વચ્ચેની રેખા વધુ પાતળી થઇ છે, કારણકે ગ્રાહકો બંને માર્કેટમાં સતત ફરતા રહે છે.

   - 'સ્ટોર્સ નિયર મી' (મારી નજીકમાં આવેલી દુકાનો)ની સર્ચમાં થયેલો 50%નો વધારો સ્પષ્ટપણે સૂચવે છે કે નજીકમાં આવેલી દુકાનો માટેની ઓનલાઇન સર્ચ એ શોપિંગ માટેનો એક ઇન્ટિગ્રલ હિસ્સો બની ગઇ છે.
   - આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટેના ગ્રાહકો પણ નજીકની દુકાનો માટે 'સ્ટોર્સ નિયર મી' સર્ચ કરે છે, તેમાં 80%નો વધારો જોવા મળ્યો છે, ટેલ્કોસની ફિઝિકલ દુકાનો માટેની સર્ચ ક્વેરીમાં 92%નો વધારો થયો છે.
   - એક આંકડા પ્રમાણે, 79% કાર ખરીદનારાઓ ઓનલાઇન વીડિયો જોઇને કાર ખરીદવાનો નિર્ણય કરે છે.
   - એ રીતે જોઇએ તો ઓનલાઇન શું થાય છે, તેની સીધી અસર હવે ઓફ્ફલાઇન શું થશે તેના પર પડે છે.

   મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વધતો ઉપયોગ

   - વિવિધ કેટેગરીઓમાં ઇન્ડસ્ટ્રીઝ હવે મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદાઓનો લાભ મેળવી રહી છે.

   - ઓટો સેક્ટરમાં, જે સંભવિત ખરીદદારો છે તેઓ હવે ટેસ્ટ ડ્રાઇવની જગ્યાએ 360 ડિગ્રીવાળા વીડિયો અને વર્ચ્યુઅલ રિયાલિટીને અડોપ્ટ કરી રહ્યા ચે.
   - જ્યારે ઇન્શ્યોરન્સ માર્કેટના ખેલાડીઓ યુઝર્સના સવાલોના જવાબ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ચેટબોટ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

   ગૂગલના રિપોર્ટની મુખ્ય હાઇલાઇટ્સ જાણવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Read key points of 3rd edition of Year in search report by Google
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top