ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Reaction of victim girl on the verdict of Asaram case

    આસારામના ફેંસલાથી સંતુષ્ટ, પણ બેને છોડ્યા ન હોત સારૂ હોત- પીડિતા

    divyabhaskar.com | Last Modified - Apr 25, 2018, 06:16 PM IST

    આસારામને આજીવન કેદની સજા મળતાં પીડિતાએ ખુશી વ્યક્ત કરી છે
    • કોર્ટના ફેંસલા પહેલા પીડિતાના શાહજહાંપુર સ્થિત ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોર્ટના ફેંસલા પહેલા પીડિતાના શાહજહાંપુર સ્થિત ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

      શાહજહાંપુરઃ આસારામને આજીવન કેદની સજા મળતાં પીડિતાએ ખુશી વ્યક્ત કરી છે. તેને બુધવારે ફેંસલો આવ્યાં બાદ કહ્યું કે જે બે લોકો નિર્દોષ છૂટ્યાં છે તેમને પણ સજા મળી હોત તો વધુ સારું થાત. જોધપુર કોર્ટે પાંચ આરોપીઓમાંથી બેને છોડી મૂક્યાં છે. આસારામને આજીવન કેદ જ્યારે શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

      જો મીડિયા હાઇલાઈટ ન કરતો તેને અમને પણ મરાવી દીધાં હોત- પીડિતાના પિતા

      - પીડિતાના પિતાએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારો સાથ આપવા માટે ન્યાયપાલિકા અને મીડિયાનો આભાર. જો મીડિયા હાઇલાઈટ ન કરત તો આ અમને પણ મરાવી દીધાં હોત અને કોઈને ખબર પણ ન પડી હોત."

      - પીડિતાના પિતાએ કહ્યું કે, "દીકરી મીડિયાની સામે એટલે નથી આવી રહી કેમકે તે જૂની વાત યાદ નથી કરવા માંગતી. અમે આ મુદ્દાથી અમારૂ ધ્યાન હટાવવા માંગીએ છીએ."

      ભાઈએ કહ્યું- આ કેસથી મારું જીવન પણ બરબાદ થઈ ગયું

      - પીડિતાના ભાઈએ કહ્યું કે, "હું કઈ રીતે જણાવું કે મારી લાઈફ કેવી થઈ ગઈ છે. કેસ લડતા સમયે અનેક મુશ્કેલી અને પરેશાનીઓ આવી. હંમેશા એક જ ડર રહેતો હતો. અમે લોકો આ ટોપિક પર ઘરમાં ઘણી જ ઓછી ચર્ચા કરતા હતા. જેટલું બને તેટલું અમે આ વાતથી ધ્યાન બીજે દોરવા માંગતા હતા. જેટલું બને તેટલું અમે નોર્મલ રહેવાનો પ્રયાસ કરતાં હતા, કેમકે આ અંગે જેટલી વાત કરીશું તેટલું દુઃખ થાય છે."

    • આસારામને જનમટીપની સજા સંભળાવવામાં આવી. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આસારામને જનમટીપની સજા સંભળાવવામાં આવી. (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Reaction of victim girl on the verdict of Asaram case
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top