ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત દુનિયાની સાતમી મોટી ઈકોનોમી| Rajnath Singh Says Prices Of Petrol And Diesel Have No Bearing

  પેટાચૂંટણીમાં હાર પછી બોલ્યા રાજનાથ: બે ડગલા પાછળ ખસવું જરૂરી

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 04:59 PM IST

  ભોપાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત દુનિયાની સાતમી મોટી ઈકોનોમી
  • કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુરુવારે બે દિવાસ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુરુવારે બે દિવાસ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા

   ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુરુવારે બે દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા. અહીં તેઓએ કેન્દ્રીય પોલીસ પ્રશિક્ષણ અકાદમીના ભવનનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પેટાચૂંટણીમાં બીજેપીની હાર પર કહ્યું કે લાંબી છલાંગ મારવા માટે તમારે બે ડગલાં પાછળ હટવું પડશે. અમે ભવિષ્યમાં લાંબી છલાંગ લગાવીશું. ગુરુવારે 4 લોકસભા અને 10 વિધાનસભા સીટોના પરિણામોમાં બીજેપીને માત્ર 1-1 સીટ પર જીત મળી છે. રાજનાથે કહ્યું કે, મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર પર રોક લાગી છે. જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવના ભારથી બચાવવા માટે સરકાર ગંભીર છે.

   ભારત પ્રતિ દુનિયાનો દ્રષ્ટિ બદલાઈ

   - રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં 4 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ ગણાવી. તેઓએ કહ્યું કે, દેશનો વિકાસ જોઈને દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આપણે દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ નાણાકીય વર્ષમાં પાંચમાં નંબરે આવી જઈશું. જીડીપી ગ્રોથ રેટમાં પણ હવે સુધાર થશે. છેલ્લા ચાર વર્ષમાં જે વિકાસ થયો, તે કોંગ્રેસના 60 વર્ષમાં નથી થયો.

   કોઈ વડાપ્રધાનની નીયત પર સવાલ ન ઉઠાવી શકે

   - ગૃહ મંત્રીએ કહ્યું કે, 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન અને સરકારના કામકાજ પર નીયત પર કોઈ સવાલ ઉઠાવી ન શકે. અમારા વિરોધી તો કહેશે કે ઘણું ઓછું કામ થયું છે. અમે એવો દાવો નથી કરતા કે ભ્રષ્ટાચાર મૂળમાંથી ખતમ થઈ ગયો છે, પરંતુ વચેટિયા પર લગામ કસવામાં આવી છે. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ 4 વર્ષમાં 70 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. આ સ્કીમથી 350 હજાર કરોડ રૂપિયા સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે.

  • રાજનાથે કહ્યું કે, મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર પર રોક લાગી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજનાથે કહ્યું કે, મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર પર રોક લાગી છે

   ભોપાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ગુરુવારે બે દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા. અહીં તેઓએ કેન્દ્રીય પોલીસ પ્રશિક્ષણ અકાદમીના ભવનનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પેટાચૂંટણીમાં બીજેપીની હાર પર કહ્યું કે લાંબી છલાંગ મારવા માટે તમારે બે ડગલાં પાછળ હટવું પડશે. અમે ભવિષ્યમાં લાંબી છલાંગ લગાવીશું. ગુરુવારે 4 લોકસભા અને 10 વિધાનસભા સીટોના પરિણામોમાં બીજેપીને માત્ર 1-1 સીટ પર જીત મળી છે. રાજનાથે કહ્યું કે, મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર પર રોક લાગી છે. જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવના ભારથી બચાવવા માટે સરકાર ગંભીર છે.

   ભારત પ્રતિ દુનિયાનો દ્રષ્ટિ બદલાઈ

   - રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં 4 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધીઓ ગણાવી. તેઓએ કહ્યું કે, દેશનો વિકાસ જોઈને દુનિયાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. આપણે દુનિયાની સાતમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આ નાણાકીય વર્ષમાં પાંચમાં નંબરે આવી જઈશું. જીડીપી ગ્રોથ રેટમાં પણ હવે સુધાર થશે. છેલ્લા ચાર વર્ષમાં જે વિકાસ થયો, તે કોંગ્રેસના 60 વર્ષમાં નથી થયો.

   કોઈ વડાપ્રધાનની નીયત પર સવાલ ન ઉઠાવી શકે

   - ગૃહ મંત્રીએ કહ્યું કે, 31 ડિસેમ્બર સુધી ઘર-ઘર સુધી વીજળી પહોંચાડવામાં આવશે. વડાપ્રધાન અને સરકારના કામકાજ પર નીયત પર કોઈ સવાલ ઉઠાવી ન શકે. અમારા વિરોધી તો કહેશે કે ઘણું ઓછું કામ થયું છે. અમે એવો દાવો નથી કરતા કે ભ્રષ્ટાચાર મૂળમાંથી ખતમ થઈ ગયો છે, પરંતુ વચેટિયા પર લગામ કસવામાં આવી છે. ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર સ્કીમ હેઠળ 4 વર્ષમાં 70 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. આ સ્કીમથી 350 હજાર કરોડ રૂપિયા સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારત દુનિયાની સાતમી મોટી ઈકોનોમી| Rajnath Singh Says Prices Of Petrol And Diesel Have No Bearing
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `