ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગેંગસ્ટર રાજેશ ભારતી સહિત 4ના એન્કાઉન્ટરમાં મોત| Rajesh Bharti Gang Encounter With Police In Delhi

  શૂટઆઉટ @ દિલ્હીઃ એન્કાઉન્ટરમાં 4 ગેંગસ્ટર ઠાર, 8 પોલીસકર્મી ઘાયલ

  divyabhaskar.com | Last Modified - Jun 09, 2018, 05:43 PM IST

  રાજેશ ભારતી દિલ્હી-એનસીઆરનો કુખ્યાત ગુંડો હતો. અન્ય રાજ્યોમાં પણ તેના નામે ઘણાં કેસ નોંધાયેલા હતા
  • એન્કાઉન્ટરમાં ચાર લોકો ઠાર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એન્કાઉન્ટરમાં ચાર લોકો ઠાર

   નવી દિલ્હીઃ સાઉથ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શનિવારે પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ દરમિયાન 5 ગેંગસ્ટરોને ગોળી વાગી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન 4 ગેંગસ્ટરોના મોત થયા. ડીસીપી (સ્પેશલ સેલ) પ્રમોદ સિંહ કુશવાહાએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં કુલ 8 પોલીસકર્મી ઘાયલ થયા છે જેમાંથી 6ને ગોળી વાગી છે. માર્યા ગયેલા ગેંગસ્ટરોમાં રાજેશ ભારતી પણ સામેલ છે. પોલીસે તેના માથે 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

   મોટી ઘટનાને અંજામ આપવા આવ્યા હતા દિલ્હી

   - મળતી જાણકારી મુજબ, દિલ્હી પોલીસની સ્પેશલ સલને ગુપ્ત સૂત્રોથી જાણકારી મળી હતી કે રાજેશ સાથીઓની સાથે છતરપુર વિસ્તારમાં મોટી ઘટનાને અંજામ આપવા આવ્યો છે.

   કેવી રીતે થયું એન્કાઉન્ટર?

   - પોલીસને સૂચના મળી હતી કે રાજેશ ભારતી ગેંગ સાથે મોટી ઘટનાને અંજામ આપવા છતરપુર આવવાનો છે.
   - તેને લઈને પોલીસે પહેલા જ ટ્રેપ ગોઠવીને રાખી હતી. ત્યારબાદ રાજેશ ભારતીના ઠેકાણા પર પોલીસે છાપામારી શરૂ કરી દીધા.
   - બીજી તરફ, પોલીસને જોતા જ રાજેશ ભારતીએ ફાયરિંગ શરૂ કરી દીધું. તેની પર પોલીસે પણ જવાબ આપવાનું શરૂ કર્યું.
   - મળતી માહિતી મુજબ બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ થયું. એન્કાઉન્ટરમાં ભારતી ગેંગના પાંચ બદમાશોને ગોળી વાગી, જેમાંથી રાજેશ સહિત 4નું મોત થઈ ચૂક્યું છે, જ્યારે એક બદમાશ ઘાયલ છે.

   મુંબઈ: ભારે વરસાદથી રસ્તા પર ભરાયા પાણી, ટ્રાફિકમાં ફસાયા લોકો

   હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગ્યો હતો રાજેશ

   - ઉલ્લેખનીય છે કે, રાજેશ ભારતી દિલ્હી-એનસીઆરનો કુખ્યાત બદમાશ હતો. બીજા રાજ્યોમાં પણ તેની વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે. તેના માથે 1 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા તે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.

   એન્કાઉન્ટર સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • ચાર બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાર બદમાશોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા

  • આરોપી રાજેશ ભારતી (ફાઈલ ફોટો)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી રાજેશ ભારતી (ફાઈલ ફોટો)

  • ગેંગસ્ટર રાજેશ ભારતની સાથી (ફાઈલ ફોટો)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગેંગસ્ટર રાજેશ ભારતની સાથી (ફાઈલ ફોટો)

  • એન્કાઉન્ટર વાળો વિસ્તાર દિલ્હી પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એન્કાઉન્ટર વાળો વિસ્તાર દિલ્હી પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે

  • એન્કાઉન્ટર સમયની તસવીર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   એન્કાઉન્ટર સમયની તસવીર

  • ઘટના સ્થળે પોલીસની ટીમ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે પોલીસની ટીમ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગેંગસ્ટર રાજેશ ભારતી સહિત 4ના એન્કાઉન્ટરમાં મોત| Rajesh Bharti Gang Encounter With Police In Delhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `