ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rain and Storm affects life in Rajsthan and UP Tajmahal pillars

  તેજ પવન અને ભારે વરસાદથી રાજ.-UPમાં 26નાં મોત, તાજમહેલને પણ અસર

  Divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 04:15 PM IST

  બુધવારે રાજસ્થાન, આગ્રા સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
  • ભયંકર તોફાન અને વાવાઝોડાંની અસર તાજમહેલ પર પણ જોવા મળી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભયંકર તોફાન અને વાવાઝોડાંની અસર તાજમહેલ પર પણ જોવા મળી હતી

   જયપુર/ આગ્રાઃ બુધવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પરિણામે રાજસ્થાનના ચાલ જિલ્લાઓ જેવાં કે ભરતપુર, ધૌલપુર, ભીલવાડા અને ઉદયપુરમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો. અનેક જગ્યાએ થાંભલા, મકાન અને ઝાડ પડી ગયાં હતા. તો આ દૂર્ઘટનાના કારણે રાજસ્થાનમાં અને ઉત્તરપ્રદેશ જ 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે કેટલાંક ઘાયલ થયાં છે. તો ભારે પવનને પગલે આગ્રા સ્થિત તાજમહેલ પણ ઝપેટમાં આવી ગયો હતો. તાજમહેલના દક્ષિણી ગેટનો મિનાર તૂટી ગયો હતો. સદનસીબે જે સમયે મિનારો પડ્યો તે સમયે ત્યાં કોઈ જ હાજર ન હતું.

   કેટલાં લોકો મોતને ભેટ્યાં?

   - રાજસ્થાનના ભરતપુરમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. આ જિલ્લાના અઝાન ગામમાં ખેતરનું એક મકાન ધ્વસ્ત થતાં 3 લોકોના મોત થયા હતા.
   - આ ઉપરાંત ધૌલપુરના બસેડીમાં મકાનની પટ્ટી તૂટવાથી એક મહિલા અને સેપઉ-કૌલારી વિસ્તારમાં બે બાળકોનાં મોત નિપજ્યાં હતા.
   - ભીલવાડા, ઉદયપુરમાં બે લોકોનાં મોત નિપજ્યાં હતા. ટોંકના આવાં ક્ષેત્રમાં એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ વિસ્તારમાં ભારે પવનથી અનેક મકાનોના છાપરાં ઉડી ગયા હતા.

   તાજમહેલ પર પણ જોવા મળી અસર

   - ભયંકર તોફાન અને વાવાઝોડાંની અસર તાજમહેલ પર પણ જોવા મળી હતી. તાજમહેલના પ્રવેશદ્વારના બે મિનાર પડી ગયા હતા. અહીં રોયલ ગેટ પર લગાવવામાં આવેલો લગભગ 12 ફુટ ઉંચો પિલર તૂટીને પડી ગયો હતો. દક્ષિણી ગેટની ઉપર લાગેલો 8 ફુટ ઉંચો પિલર પણ તૂટી ગયો હતો.

   - તો સહેલી બુર્જના મકબરાની છતનું છજું પણ નીચે આવી ગયું હતું. પરિસરમાં અનેક ઝાડ પર ધરાશાયી થઈ ગયા હતા. આ ઉપરાંત ભીમનગરીનો મંચ પર તૂટી ગયો હતો. તાજમહેલના બંને ગેટના મિનારાની સાથે મુખ્ય સ્મારકને પણ નુકસાન થયું છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • રોયલ ગેટ પર લગાવવામાં આવેલો લગભગ 12 ફુટ ઉંચો પિલર તૂટીને પડી ગયો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોયલ ગેટ પર લગાવવામાં આવેલો લગભગ 12 ફુટ ઉંચો પિલર તૂટીને પડી ગયો હતો

  • તાજમહેલના પ્રવેશદ્વારના બે મિનાર પડી ગયા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   તાજમહેલના પ્રવેશદ્વારના બે મિનાર પડી ગયા હતા

  • તાજમહેલના બંને ગેટના મિનારાની સાથે મુખ્ય સ્મારકને પણ નુકસાન થયું છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   તાજમહેલના બંને ગેટના મિનારાની સાથે મુખ્ય સ્મારકને પણ નુકસાન થયું છે

  • ભારે વરસાદ અને તેજ પવનના કારણે 3 બાળકો સહિત 12 લોકોનાં મોત નિપજ્યાં છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે વરસાદ અને તેજ પવનના કારણે 3 બાળકો સહિત 12 લોકોનાં મોત નિપજ્યાં છે

  • અઝાન ગામમાં ખેતરનું એક મકાન ધ્વસ્ત થતાં 3 લોકોના મોત થયા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અઝાન ગામમાં ખેતરનું એક મકાન ધ્વસ્ત થતાં 3 લોકોના મોત થયા હતા

  • બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુધવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rain and Storm affects life in Rajsthan and UP Tajmahal pillars
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top