ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Internatioanl Womens day PM Modi announce expansion of Beti Bachao Beti Padhao

    નમોનો નવો મંત્ર- PM એટલે પ્રાઈમ મિનિસ્ટર નહીં, પોષણ મિશન

    Divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 03:55 PM IST

    ઈન્ટરનેશનલ મહિલા દિવસે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ઝુંઝનુમાં એક રેલીને સંબોધિત કરી હતી.
    • પીએમ મોદીએ ટ્વીટ કરી મહિલા દિવસની શુભેચ્છા આપી હતી અને વીડિયો પણ જાહેર કર્યો હતો.
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીએમ મોદીએ ટ્વીટ કરી મહિલા દિવસની શુભેચ્છા આપી હતી અને વીડિયો પણ જાહેર કર્યો હતો.

      ઝુંઝનુઃ ઈન્ટરનેશનલ મહિલા દિવસે વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ઝુંઝનુમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ રેલી દીકરી બચાવો- દીકરી ભણાવોના થીમ પર આયોજીત હતી. આ દરમિયાન વડાપ્રધાનની સાથે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત હતા. આ પહેલાં ગુરૂવારે પીએમ મોદીએ ટ્વીટ કરી મહિલા દિવસની શુભેચ્છા આપી હતી અને વીડિયો પણ જાહેર કર્યો હતો.

      આજે સમગ્ર દેશ ઝુંઝનુ સાથે જોડાયો છે- PM

      - રાજસ્થાનના ઝુંઝનુમાં રેલીને સંબોધતા પૂર્વે PMએ અનેક નાની બાળકીઓ સાથે વાત કરી હતી.

      - પીએમએ અહીં મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. તેમજ મહિલાના ક્ષેત્રમાં સારૂ કામ કરનારા જિલ્લાઓનું પણ સન્માન કર્યું હતુ.

      - વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે, "વિશ્વમાં 100 વર્ષથી પણ વધુ સમયથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે."

      - મોદીએ વધુમાં કહ્યું કે, "આજે પૂરો દેશ ઝુંઝનુની સાથે જોડાયો છે. હું સમજી વિચારીને જ ઝુંઝનું આવ્યો છું. ઝુંઝનુ જિલ્લામાં દીકરી બચાવો, દીકરી ભણાવોના અભિયાનને શાનદાર રીતે આગળ વધાર્યો છે. અને તેથી જ હું મારી જાતને અહીં આવતા રોકી શક્યો ન હતો."

      PM એટલે પોષણ મિશન

      - રેલીમાં વડાપ્રધાને કહ્યું કે, "મારા વિરોધીઓ મને ગમે તેટલું સારૂ-ખોટું કહે તે તેમની મરજી છે. ફકત આટલું કરો કે જો PM બોલો તો તેનો અર્થ પ્રાઈમ મિનિસ્ટર નહીં પોષણ મિશન હોવું જોઈએ. તેનાથી આ મિશનને વધારવામાં ઘણી મદદ મળશે. આપણે કુપોષણ વિરૂદ્ધ જંગ લડવી જોઈએ."

      - મોદીએ કહ્યું કે, "ઝુંઝનુ ઝુકવાનું નહીં જાણતો, મુશ્કેલીઓનો સામનો કરવાનું જાણે છે. આપણાં દેશમાં નારીને પૂજવામાં આવે છે પરંતુ એવું શું થયું કે દીકરીને બચાવવા માટે હાથ-પગ જોડવા પડે છે."

      - મોદીએ આ પ્રસંગે કહ્યું કે, "દીકરા-દીકરીના જન્મદરમાં અંતર જોવા મળે છે તો ઘણું જ દુઃખ થાય છે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે જેટલાં પુત્રો જન્મશે તેટલી જ દીકરીઓ પણ જન્મ લેશે. જેટલું પુત્ર ભણશે તેટલો જ અભ્યાસ પુત્રીઓ પણ કરશે જેની શરૂઆત આજથી જ કરવી જોઈએ."

      - વડાપ્રધાને કહ્યું કે, "અમારી સરકાર આવી તે બાદથી હરિયાણામાં બેટી બચાવો, બેટી ભણાવોને લોન્ચ કરાયું. જે બાદથી ત્યાં દીકરીઓના જન્મદરમાં ઘણો જ સુધારો નોંધાયો છે."

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • ઝુંઝનુ ઝુકવાનું નહીં જાણતો, મુશ્કેલીઓનો સામનો કરવાનું જાણે છે
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઝુંઝનુ ઝુકવાનું નહીં જાણતો, મુશ્કેલીઓનો સામનો કરવાનું જાણે છે

    • મહિલાના ક્ષેત્રમાં સારૂ કામ કરનારા જિલ્લાઓનું પણ સન્માન કર્યું હતુ
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      મહિલાના ક્ષેત્રમાં સારૂ કામ કરનારા જિલ્લાઓનું પણ સન્માન કર્યું હતુ

    • પીએમએ અહીં મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીએમએ અહીં મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો

    • દીકરા-દીકરીના જન્મદરમાં અંતર જોવા મળે છે તો ઘણું જ દુઃખ થાય છે- મોદી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      દીકરા-દીકરીના જન્મદરમાં અંતર જોવા મળે છે તો ઘણું જ દુઃખ થાય છે- મોદી

    • રેલીને સંબોધતા પૂર્વે PMએ અનેક નાની બાળકીઓ સાથે વાત કરી હતી
      +5 બીજી સ્લાઈડ્સ જુઓ
      રેલીને સંબોધતા પૂર્વે PMએ અનેક નાની બાળકીઓ સાથે વાત કરી હતી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Internatioanl Womens day PM Modi announce expansion of Beti Bachao Beti Padhao
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `