ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» 138 years ago Jaipur is looked like these, photos safe in the London Gallery

  138 વર્ષ પહેલાં આવું દેખાતુ હતું જયપુર, લંડન ગેલરીમાં સુરક્ષીત છે PHOTOS

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 11:48 AM IST

  રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ રાજસ્થાન ફ્સ્ટિવલનું આયોજન કરી રહ્યો છે
  • જયપુરની આઈકોનિક ઈમારત હવા મહેલની આ તસવીર 1880માં લેવામાં આવી હતી. તેનું બાંધકામ મહારાજા સવાઈ પ્રતાપ સિંહે 1799માં કરાવ્યું હતું.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરની આઈકોનિક ઈમારત હવા મહેલની આ તસવીર 1880માં લેવામાં આવી હતી. તેનું બાંધકામ મહારાજા સવાઈ પ્રતાપ સિંહે 1799માં કરાવ્યું હતું.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • રાજસ્થાનના રાજા રહેલા ગાયત્રી દેવીની આ તસવીર બ્રિટિશ ફોટોગ્રાફર સેસિલ બીટને વર્ષ 1940માં ક્લિક કરી હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનના રાજા રહેલા ગાયત્રી દેવીની આ તસવીર બ્રિટિશ ફોટોગ્રાફર સેસિલ બીટને વર્ષ 1940માં ક્લિક કરી હતી.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • રાજસ્થાનની ઓળખ છે ઉંટ, શાહી ઉંટ અને તેના આ રખેવાળની તસવીર વર્ષ 1900ના દાયકામાં લેવામાં આવી હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનની ઓળખ છે ઉંટ, શાહી ઉંટ અને તેના આ રખેવાળની તસવીર વર્ષ 1900ના દાયકામાં લેવામાં આવી હતી.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • ઈ.સ. 1870-80ના દાયકામાં ક્લિક કરવામાં આવેલી આ તસવીર તે સદીમાં સ્કૂલમાં જતી છોકરીઓની છે. દરેક વિદ્યાર્થીની તેનું માથું ઢાંકીને અભ્યાસ કરી રહી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈ.સ. 1870-80ના દાયકામાં ક્લિક કરવામાં આવેલી આ તસવીર તે સદીમાં સ્કૂલમાં જતી છોકરીઓની છે. દરેક વિદ્યાર્થીની તેનું માથું ઢાંકીને અભ્યાસ કરી રહી છે.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • જયપુરના સીટી પેલેસમાં બન્યો છે ચંદ્ર મહેલ. આ તસવીર 1870ના દાયકામાં લેવામાં આવી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરના સીટી પેલેસમાં બન્યો છે ચંદ્ર મહેલ. આ તસવીર 1870ના દાયકામાં લેવામાં આવી છે.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • ઈ.સ. 1860ના દાયકામાં આ તસવીર વિદેશી પર્યટક હાથી પર બેઠેલા છે. 19મી સદીમાં રાજસ્થાન ટૂરિઝમ માટે પ્રખ્યાત હતા.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈ.સ. 1860ના દાયકામાં આ તસવીર વિદેશી પર્યટક હાથી પર બેઠેલા છે. 19મી સદીમાં રાજસ્થાન ટૂરિઝમ માટે પ્રખ્યાત હતા.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • જયપુરના સાત પ્રખ્યાત દરવાજાઓમાં સામેલ ચાંદપોલ દરવાજો. આ દરવાજાની એકદમ વિરુદ્ધ દિશામાં બન્યો છે સૂરજપોલ દરવાજો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરના સાત પ્રખ્યાત દરવાજાઓમાં સામેલ ચાંદપોલ દરવાજો. આ દરવાજાની એકદમ વિરુદ્ધ દિશામાં બન્યો છે સૂરજપોલ દરવાજો.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • જયપુરનું વ્યસ્ત બજાર બતાવતી આ તસવરી ઈ.સ. 1910ના દાયકામાં લેવામાં આવી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરનું વ્યસ્ત બજાર બતાવતી આ તસવરી ઈ.સ. 1910ના દાયકામાં લેવામાં આવી છે.

  • જયપુરના જંતર-મંતરની 1931માં ક્લિક કરવામાં આવેલી તસવીર. 18મી સદીમાં મહારાજા સવાઈ જય સિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરા અને વારાણસીમાં 5 જંતર મંતર બનાવ્યા હતા. આ પાંચેયમાં જયપુરનું આ જંતર-મંતર મોટું છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરના જંતર-મંતરની 1931માં ક્લિક કરવામાં આવેલી તસવીર. 18મી સદીમાં મહારાજા સવાઈ જય સિંહે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરા અને વારાણસીમાં 5 જંતર મંતર બનાવ્યા હતા. આ પાંચેયમાં જયપુરનું આ જંતર-મંતર મોટું છે.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  • જયપુરના એલ્બર્ટ હોલ મ્યૂઝિયમની આ તસવીર ઈ.સ. 1900માં લેવામાં આવી છે. આ મ્યૂઝિયમનો પાયો 1876માં પ્રિન્સ ઓફ વેલ્સ એલ્બર્ટ એડવર્ડના જયપુરના આગમનમાં રાખવામાં આવી હતી. ઈ.સ. 1880માં મહારાજા સવાઈ માધો સિંહે અહીં ઈન્ડસ્ટ્રીયલ આર્ટ્સનું મ્યૂઝિયમ શરૂ કરાવ્યું હતું.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરના એલ્બર્ટ હોલ મ્યૂઝિયમની આ તસવીર ઈ.સ. 1900માં લેવામાં આવી છે. આ મ્યૂઝિયમનો પાયો 1876માં પ્રિન્સ ઓફ વેલ્સ એલ્બર્ટ એડવર્ડના જયપુરના આગમનમાં રાખવામાં આવી હતી. ઈ.સ. 1880માં મહારાજા સવાઈ માધો સિંહે અહીં ઈન્ડસ્ટ્રીયલ આર્ટ્સનું મ્યૂઝિયમ શરૂ કરાવ્યું હતું.

   જયપુર: રાજસ્થાન સરકારનો ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ 28થી 30 માર્ચ સુધી રાજસ્થાન ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે. ત્રણ દિવસના આ કાર્યક્રમમાં રાજ્યના કલ્ચર અને ઈતિહાસની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન ભાસ્કર.કોમ તેમના રિડર્સને આ રાજ્યના પાટનગર જયપુરનો 100 વર્ષ જૂનો લુક બતાવી રહ્યા છે.

   આ કારણથી મનાવવામાં આવે છે રાજસ્થાન ફેસ્ટિવલ

   - 30 માર્ચ રાજસ્થાનનો ફાઉન્ડેશન દિવસ છે. તેની ઉજવણી 3 દિવસ પહેલાં એટલે કે 28 માર્ચથી શરૂ થાય છે.
   - રાજસ્થાનને 1949માં જોધપુર, જયપુર, જેસલમેર અને બીકાનેર સાથે જોડીને બનાવવામાં આવ્યું હતું.

   રાજસ્થાન ફેસ્ટિવલની શરૂઆત 28 માર્ચથી

   - રાજસ્થન ફેસ્ટિવલની શરૂઆત બુધવારે જેડીએ પોલો ગ્રાઉન્ડ પર મશાલ સળગાવીને કરવામાં આવશે.
   - ફેસ્ટિવલમાં મેરાથોનમાં ભાગ લઈ રહેલા એથલીટ્સ તેમની દોડ અમર જવાન જ્યોતિથી શરૂ કરે છે. કુલ 73 મિનિટના આ કાર્યક્રમ દરમિયાન બેન્ડ, ડોગ શો અને હોર્સ શોનું પ્રદર્શન રાજસ્થાન પોલીસ દ્વારા ટેટુ શો અંતર્ગત કરવામાં આવશે.
   - 29 માર્ચે સાંજે સાત વાગ્યાથી એલ્બર્ટ હોલ પર બોલિવૂડના ગાયક શંકર-અહેસાન-લોયનો મેગા કન્સર્ટ પણ થશે.
   - જેડીએ પોલો ગ્રાઉન્ડ પર સાંજે 5.30 વાગે હેલિકોપ્ટર અને પેરા મોટર ફ્લાઈટ પાસ્ટ કરાશે.

   લંડનની ગેલરીમાં છે સુરક્ષીત તસવીરો

   - આ તસવીરોમાં અમુક બ્રિટિશ ફેશન અને વોટ ફોટોગ્રાફ્ટર સેસિલ બીટન દ્વારા ક્લિક કરવામાં આવી છે. ખાસ કરીને મહારાણી ગાયત્રી દેવીની તસવીરો.
   - બીટન દ્વારા ક્લિક કરવામાં આવેલા ઐતિહાસિક ફોટોગ્રાફ્સ લંડનની નેશનલ પોર્ટેટ ગેલરીમાંસુરક્ષીત છે.
   - સ્વિતઝરલેન્ડના ફોટોગ્રાફર માર્ટિન હર્લિમેન પણ ભારતીય શહેરોની અમુક તસવીરો ક્લિક કરી હતી. તેમનું ફોટોગ્રાફી વર્ક ઘણા પુસ્તકોમાં પબ્લિશ થયું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ જયપુરની 100 વર્ષ જૂની ઐતિહાસીક તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 138 years ago Jaipur is looked like these, photos safe in the London Gallery
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top