બેદરકારી/ રાજસ્થાનમાં NH27 પર સીલબંધ EVM મળ્યું, 2 અધિકારી સસ્પેન્ડ

EVM સાથે ચેડા

Divyabhaskar | Updated - Dec 08, 2018, 11:43 AM
rajasthan elections kishanganj assembly constituency evm two officials have been  suspended baran district

ઘટનાને મુદ્દે એક અધિકારીની ટ્રાન્સફર કરવામાં આવી

- બારા જિલ્લાના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર EVM મળ્યું

- EVM સાથે ચેડાના સમાચાર, એક અધિકારીની ટ્રાન્સફર

રાજસ્થાનઃ રાજસ્થાનમાં મતદાન બાદ અધિકારીઓની બેદરકારી સામે આવી છે. બારા જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાવારિસ હાલતમાં એક સીલબંધ EVM મળી આવ્યું હતુ. ચૂંટણી પંચે બે અધિકારીને સસ્પેન્ડ કર્યા છે.

1 રસ્તા પર EVM મળ્યાના સમાચાર મળતા જ શાહબાદના પોલીસ અધિકારી નારાયણ રામ ઘટનાસ્થળે પહોંચીને EVMને કબ્જામાં લીધુ હતુ. ચૂંટણી કમિશને અબ્દુલ રફીક અને પટવારી નવલસિંહ નામના બે અધિકારીઓને ફરજ પર બેદરકારી દાખવતા સસ્પેન્ડ કર્યા છે.

X
rajasthan elections kishanganj assembly constituency evm two officials have been  suspended baran district
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App