ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પૂર્વોતર રાજ્યના વાતાવરણમાં પલટો, 129ના મોત| thunderstorm weather change. More then 50 killed

  UP-રાજસ્થાનમાં વાવાઝોડું, વરસાદ: 129ના મોત, 300થી વધુ ઘાયલ

  divyabhaskar.com | Last Modified - May 04, 2018, 03:29 AM IST

  રાજસ્થાનના 4 જિલ્લામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે બવંડર, 100થી વધુ ઘાયલ
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રીનગરમાં બપોરે આવેલા વાવાઝોડામાં સુખાડિયા સર્કલ પાસેથી પસાર થતા લોકો

   નવી દિલ્હી: મેના પ્રથમ સપ્તાહના પ્રારંભે ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ તા. 1 મેથી તા. 4 મે દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં તોફાનની સ્થિતિ સર્જાવાની હતી પરંતુ આ આગાહીમાં રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં કોઈપણ પ્રકારના ઓછા દબાણની સ્થિતિ સર્જાવાની કે તોફાન આવવાની કે વરસાદની સંભાવનાનો કોઈ ઉલ્લેખ નહોતો. 34 વર્ષ અગાઉ 1984માં આ પ્રકારનું તોફાન આવ્યું હતું અને 130 કિ.મી. ઝડપે પવન ફૂંકાયો હતો.

   ઉત્તર પ્રદેશના આગ્રા અને રાજસ્થાનના ભરતપુરમાં ભયંકર સ્થિતિ સર્જાઈ

   આ વખતે 110 કિ.મી. ઝડપે પવન ફૂંકાતા રાજસ્થાન, ઉ.પ્ર., મ.પ્ર., ઝારખંડ, હિમાચલ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, તેલંગાણા, બંગાળ, આંધ્ર સહિત 12 રાજ્યોમાં આંધી-તોફાને કાળો કેર વર્તાવ્યો છે. અત્યાર સુધીમાં 129ના મોત થયાં છે જ્યારે 300થી વધુ લોકોને ઇજા થઈ છે. ચારધામ યાત્રા અટકી છે. અનેક મકાનો, ખેતરમાં ઉભેલો પાક, વૃક્ષો અને વાહનોને નુકસાન થયું છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના આગ્રા અને રાજસ્થાનના ભરતપુરમાં ભયંકર સ્થિતિ સર્જાઈ હતી.

   ઉત્તર પ્રદેશમાં 67 લોકો, આગ્રા જિલ્લામાં 43 લોકોના મોત

   ઉત્તર પ્રદેશમાં 67 લોકોના મોતના સમાચાર છે જેમાં સૌથી વધુ આગ્રા જિલ્લામાં 43 લોકોના મોત થયા છે. મકાનો પરના પતરા ચાદરની જેમ દૂર-દૂર સુધી ઊડી ગયા હતા. સૈંકડો એકર ઘઉંનો પાક પણ બરબાદ થયો છે. રાજસ્થાનમાં 33 લોકોના મોત થયા છે. સૌથી વધુ 17 મોત ભરતપુરમાં અને ત્યારબાદ અલવરમાં 9 લોકોના મોત થયા છે. બીજીબાજુ ઝારખંડમાં આંધી અને કરા પડવાના કારણે 7 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી અનેક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું. આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. કેદારનાથ અને રુદ્ર પ્રયાગમાં હાઈવે જામ થવાથી અનેક લોકો ફસાયા છે.

   જવલ્લે જ થતી 3 સિસ્ટમ, તોફાન

   જવલ્લે જ થતી 3 વેધર સિસ્ટમને કારણે આ તોફાન સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હતું. તેનાથી ઉત્તર પ્રદેશ થઈ બિહાર સુધી આ સિસ્ટમ પહોંચી. બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજ તેમાં ભળ્યો. ગરમી સર્વોચ્ચ થતાં તોફાન સર્જાયું. 1500 મીટરની ઊંચાઈએ એક સિસ્ટમ બને છે. જ્યારે સૂકા વિસ્તારની 90% હવામાં અચાનક ભેજવાળી હવા ભળે તો આવું થાય છે. આ બધુ બે કલાકમાં થઈ જાય છે.

   રાજસ્થાનમાં સૌથી વઘારે મોત ભરતપુરમાં

   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેમંત કુમાર ગેરાએ જણાવ્યું કે, રાજસ્થાનમાં 3 જિલ્લા ભરતપુર, ધૌલુપુર અને અલવરમાં સૌથી વધારે મુશ્કેલીઓ આવી છે. ભરતપુરમાં 12, ધૌલપુરમાં 10 અને અલવરમાં 4 લોકોના મોત થયા છે. અહીં 100થી વધારે લોકો ઘાયલ થયા છે.
   - બિકાનેરમાં 38 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તે દરમિયાન રાજ્યમાં 500 મીટર વિઝિબિલિટી થઈ ગઈ હતી.
   - બીકાનેરમાં 38 કિમી પ્રતિ કલાકનું વાવાઝોડું ફૂંકાયુ હોવાથી તાપમાન 45 ડિગ્રીથી ઘટીને 35 ડિગ્રી થઈ ગયું હતું. જયપુરમાં આંધી 18 કિમી પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યું છે. જયપુરમાં પારો 42.7 ડિગ્રી હતો જેમાં સાંજે 8 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો હતો.

   વસુંધરાએ દરેક જરૂરી મદદ આપવાની કરી જાહેરાત

   - મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો સામે દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છેકે, તેઓ જરૂરી દરેક મદદ કરવા તૈયાર છે. બીજી બાજુ ઘટનામાં આટલા મોત થયા હોવાથી કોંગ્રેસના મહાસચિવ અશોક ગહલોતે તેમનો જન્મ દિવસ મનાવવાની ના પાડી દીધી છે.

   યુપીમાં કુલ 64 લોકોના મોત

   ઉત્તર પ્રદેશ: સૌથી વધારે અસર આગ્રામાં, 36 મોત

   - ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદમાં 64 લોકોના મોત થયા છે. આગ્રામાં સૌથી વધારે 36 લોકોના મોત થયા છે. બિજનૌરમાં 3, સહારનપુરમાં બે, બરેલી, મુરાદાબાદ અને રામપુરમાં 1-1 વ્યક્તનું મોત થયું છે. જ્યારે 38 લોકો ઘાયલ થયા છે.
   - સ્થાનિક અધિકારીઓમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી છે.
   -મુખ્યમંત્રી યોગી આદિત્યનાથમાં મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઘાયલોને રૂ. 50,000નું વળતર આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

   - આગરા મંડળમાં બુધવારે મોડી રાતે આવેલા વાવાઝોડાના કારણે ગ્રામીણ વિસ્તારો ખૂબ પ્રભાવિત થયા છે. અહીં આવેલા વાવાઝોડાની સ્પીડ 132 કિમી પ્રતિ કલાકની નોંધવામાં આવી છે.
   - આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે 13 લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગુમ થઈ ગયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં વીજળીના કારણે દિવાલ પડવાથી બે અલગ અલગ જગ્યાએ કુલ ચાર લોકોના મોત થયા છે.

   ખેડૂતોની ચિંતા વધી

   કમોસમી વાવાઝોડા અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઘણાં વિસ્તારોમાં પાકને ઘણું નુકસાન થયું છે. આ સિવાય ઘણી જગ્યાએ ગોડાઉન અને ખેતરમાં રહેલા અનાજ પણ વરસાદના કારણે ભીના થઈ ગયા છે. બુધવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદના કારણે અંધારુ છવાઈ ગયું હતું. થોડી વાર સુધી આકાશમાં ધૂળ સિવાય કઈ દેખાતું જ નહતું. લુધિયાણા સહિત ઘણાં શહેરોમાં દિવસે પણ અંધારુ છવાઈ ગયું હતું અને રોડ-રસ્તાની સ્ટ્રીટ લાઈટો કરવી પડી હતી.

   48 કલાકમાં ઘણાં જિલ્લામાં વાવાઝોડા-વરસાદની આગાહી

   - છેલ્લાં ઘણાં દિવસોથી પશ્ચિમી વિક્ષોભ અને યુપીમાં બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વધેલા તાપમાનના કારણે આગામી 48 કલાકમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના અંદાજે 1 ડઝનથી વધારે જિલ્લામાં આગામી 48 કલાકમાં વાવાઝોડુ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સંબંધિત જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
   - હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાકમાં ગોરખપુર, દેવરિયા, બલિયા, મહારાજગંજ અને બહરાઈચ સાથે પશ્ચિમી યુપીના બરેલી, મુરાદાબાદ અને મેરઠ સાથે જોડાયેલા વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય વાવાઝોડા અને વરસાદની તસવીરો

  • બવંડરની આ તસવીર બીકાનેરની છે. સમય સાંજે 6 વાગ્યાનો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બવંડરની આ તસવીર બીકાનેરની છે. સમય સાંજે 6 વાગ્યાનો છે

  • અલવરમાં રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પાસે ઝાડ ઉખડીને પડ્યા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અલવરમાં રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પાસે ઝાડ ઉખડીને પડ્યા છે

  • આગરા મંડલમાં વાવાઝોડા અને વરસાદ દરમિયાન એક ઝાડ રસ્તા પર પડી ગયું હતું
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આગરા મંડલમાં વાવાઝોડા અને વરસાદ દરમિયાન એક ઝાડ રસ્તા પર પડી ગયું હતું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પૂર્વોતર રાજ્યના વાતાવરણમાં પલટો, 129ના મોત| thunderstorm weather change. More then 50 killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top