ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» સાપને પકડી હેરાન કરનાર યુવકને મોઢામાં ડંખ માર્યો | Snake bites man on his mouth

  સાપને પકડીને યુવક પોતાના મોઢામાં નાખીને અંદર-બહાર કરતો હતો, ત્યારે જ સાપે લઈ લીધો બદલો

  Divyabhaskar.com | Last Modified - May 18, 2018, 06:23 PM IST

  સ્કૂટીમાંથી સાપ પકડીને બહાર કાઢી દીધો અને ભીડનું ધ્યાન આકર્ષિત કરવા માટે તે સાપને ગળામાં નાખીને આમ-તેમ ફરવા લાગ્યો હતો.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીડિયોમાં પોતાની બહાદુરી દર્શાવવા માટે ઘણી વાર સુધી ચાલતો-ચાલતો સાપના મોંને પોતાના મોંમાં નાખીને અંદર-બહાર કરવા લાગ્યો

   મકરાના (નાગૌર/રાજસ્થાન): એક સાપને પકડીને હેરાના કરનારા એક યુવકને મોંઘું પડી ગયું છે. સાપે યુવકના હોઠ પર ડંખ માર્યો. જેના કારણે તેને ગંભીર અવસ્થામાં ઈલાજ માટે અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી જાણકારી મુજબ, મંગળવાર સાંજે 5 વાગ્યે શહેરના પુલિયા ફાટકની પાસે ઊભેલા એક સ્કૂટીમાં સાપ ઘૂસી ગયો હતો. હોબાળો થતા મકરાનાનો રહેવાસી કૈલાશ સાથીઓ સાથે ત્યાં પહોંચી ગયો.

   દોસ્તો ઉશ્કેરતા રહ્યા અને તે સાપ સાથે રમતો રહ્યો

   તેણે સ્કૂટીમાંથી સાપ પકડીને બહાર કાઢી દીધો અને ભીડનું ધ્યાન આકર્ષિત કરવા માટે તે સાપને ગળામાં નાખીને આમ-તેમ ફરવા લાગ્યો. તેણે સાપના મોંને દબાવી રાખ્યું હતું. ત્યારબાદ તે સાથીઓની સાથે મોહલ્લામાં પહોંચ્યો અને ત્યાં તેને સાથીઓએ સાપને પકડવાનો કિસ્સો વધારી-ચઢાવીને સંભળાવવાનું શરૂ કર્યું. કેટલાક મોટેરાઓએ તેને સાપને હેરાન કરવા અને જંગલમાં છોડવાની સલાહ આપી. આ વાત પર ધ્યાન ન આપતા તે સાપને ગળામાં નાખી ફરવા લાગ્યો.

   આ દરમિયાન તેના સાથીઓએ સાપની સાથે વીડિયો બનાવીને અને તેને સોશિયમ મીડિયા પર અપલોડ કરવાની સલાહ આપી. ત્યારબાદ કૈલાશ ઘણો ઉત્સાહમાં આવી ગયો અને તે વીડિયોમાં પોતાની બહાદુરી દર્શાવવા માટે ઘણી વાર સુધી ચાલતો-ચાલતો સાપના મોંને પોતાના મોંમાં નાખીને અંદર-બહાર કરવા લાગ્યો. હાથમાં પકડાયેલા સાપને જેવી તક મળી કે તેણે કૈલાશના હોઠ પર ડંખ મારી દીધો. સાપ કરડતા જ તેને આભાસ થઈ ગયો કે અને તેણે નાટકીય રીતે પોતાના સાથીઓને તેની વાત જણાવી. તેની પર સાથીઓએ સાપને તરત જ છોડવાની સલાહ આપી. તેથી કૈલાશે સાપને વધુ હેરાન કરવાને બદલે તેને ખુલ્લી જગ્યામાં છોડી દીધો.

   યુવક ઘરે પહોંચે તે પહેલા જ બગડી તબીયત

   ઘર પહોંચતા પહેલા જ કૈલાશની તબીયત બગડવાની શરૂ થઈ ગઈ. તેની પર પરિવારે તથા પડોશીઓએ તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ પહોંચાડ્યો. ડોક્ટરોએ તેને એન્ટી સ્નેક બાઇટ વેક્સીનની ડ્રિપ ચઢાવીને તેને પ્રાથમિક ઉપચાર આપ્યો અને ત્યારબાદ તેને અજમેર માટે રેફર કરી દીધો. જેએલએન હોસ્પિટલ અજમેરમાં દાખલ કૈલાશની સ્થિતિ હાલમાં સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • હાથમાં પકડાયેલા સાપને જેવી તક મળી કે તેણે કૈલાશના હોઠ પર ડંખ મારી દીધો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હાથમાં પકડાયેલા સાપને જેવી તક મળી કે તેણે કૈલાશના હોઠ પર ડંખ મારી દીધો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સાપને પકડી હેરાન કરનાર યુવકને મોઢામાં ડંખ માર્યો | Snake bites man on his mouth
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top