ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» The conspiracy to kill bride and groom was sent to parcel bomb by courier

  મંડપમાં દુલ્હન-વરરાજાને મારવાનો હતો પ્લાન, કુરિયર ગીફ્ટમાં મોકલ્યો'તો બોમ્બ

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 12:08 AM IST

  ઓરિસ્સાના બલાંગીર પટનાગઢમાં લગ્નના મંડપમાં પાર્સલ બોમ્બમાં વિસ્ફોટ કરનાર રાયપુરની હોટલમાં રોકાયો હતો
  • ઘટનામાં વરરાજા શેખરનું મોત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનામાં વરરાજા શેખરનું મોત

   રાયપુર: ઓરિસ્સાના બલાંગીર પટનાગઢમાં 23 ફેબ્રુઆરીએ લગ્નના મંડપમાં પાર્સલ બોમ્બથી વિસ્પોટ કરનાર રાયપુર હોટલમાં રોકાયો હતો. અહીંથી જ તેણે કુરિયર કંપનીને પાર્સલ કુરિયર કંપનીમાં મોકલ્યું હતું. પાર્સલ બુક કરાવ્યા પછી તે રાયપુર ભાગી ગયો હતો. બેંગલુરુમાં તપાસ દરમિયાન ઓરિસ્સા પોલીસને આ પ્રમાણેના ઈનપુટ મળ્યા છે. ત્યારપછી ઓરિસ્સા પોલીસની ટીમે ફરી રાયપુરમાં કેમ્પ કર્યો હતો. બે દિવસ સુધી ઓરિસ્સા પોલીસે અહીંની હોટલોમાં તપાસ કરી હતી.

   કુરિયર એજન્સીમાં બુક કરાવવામાં આવ્યું અને ત્યાંથી જ ઓરિસ્સા પહોંચ્યું

   - પોલીસનું ફોક્સ રેલવે સ્ટેશન વિસ્તારની આજુબાજુની હોટલો જ છે. વિસ્ફોટ કરનાર પાર્સલ સ્ટેશન વિસ્તારની કુરિયર એજન્સીમાંથી બુક કરાવવામાં આવ્યું હતું અને ત્યાંથી ઓપિસ્સા પહોંચી ગયું હતું. તેથી પોલીસને શંકા હતી કે આરોપી આ વિસ્તારની જ કોઈ હોટલમાં રોકાયો હતો.
   - ઓરિસ્સા પોલીસ રાયપુર ક્રાઈમ બ્રાન્ચની મદદ કરી રહ્યું છે. હોટલોના રજિસ્ટર્ડ ચેક કરવાની સાથે સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ થઈ રહી છે. આ વખતે પોલીસ સીસીટીવી ફૂટેજ જોવામાં કુરિયર કંપનીના માણસોને પણ સાથે રાખી રહી છે તેથી આરોપીની ઓળખ થઈ શકે.
   - રજિસ્ટર્ડ લિસ્ટમાં વિસ્ફોટના એક-બે દિવસ પહેલાં અને તે પછી અમુક દિવસો સુધી અહીં રોકાયેલા માણસોની ઓળખ કરવામાં આવી રહી છે. તેમાંથી પણ જેનું કનેક્શન ઓરિસ્સા સાથે હોય તેમની હિસ્ટ્રી લેવામાં આવી રહી છે. તેમને તપાસના દાયરામાં લઈને બોમ્બકાંડની તપાસ કરવામાં આવી રહી છે.

   બોમ્બ કાંડનું રાયપુર કનેક્શન

   - ઓરિસ્સા બોમ્બકાંડનું રાયપુર કનેક્શન સતત વધી રહ્યું છે. 23 ફેબ્રુઆરીએ બલાંગીરના પટનાગઢમાં લગ્નના મંડપમાં વિસ્ફોટ પછી વરરાજા સૌમ્ય શેખરનું મોત થઈ ગયું છે.
   - ઘટનામાં વરરાજાની દાદી અને અન્ય જાનૈયાઓ પણ વિસ્ફોટના શિકાર થયા હતા. દુલ્હન રીમા સાહુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પાર્સલ બોમ્બ રાયપુરની કુરિયર એજન્સીમાંથી બુક કરાવવામાં આવ્યું હતું.
   - તે લિંક મળ્યા પછી પોલીસ અહીં આવી હતી. પાર્સલ બુકિંગની તપાસ દરમિયાન એક છોકરી વિશે શક થયો છે. તે યુવતી થોડા સમય પહેલાં રાયપુરમાં આવીને રોકાઈ હતી.
   - અંદાજે ચાર દિવસની તપાસ પછી પણ ઓરિસ્સા પોલીસની તપાસ આગળ વધી નહતી . ત્યારપછી પોલીસે બેંગલુરુમાં જ્યાં શેખર નોકરી કરતો હતો ત્યાં પણ તપાસ વધારી હતી.
   - અહીંથી જ આ કાંડમાં રાયપુરનું ત્રીજુ કનેક્શન હોટલ તરીકે મળી આવ્યું છે. પોલીસે સંકેત મળ્યા છે કે, પાર્સલ બુક કરાવનાર બેંગુલુરુથી જ અહીં આવ્યો હતો.

   આગળની સ્લાઈડમાં વાંચો પોલીસ અન્ય કયા એંગલથી કરી કહી છે તપાસ

  • પારિવારિક અને પૈતૃક પ્રોપર્ટી વિવાદના એંગલથી પણ થઈ રહી છે તપાસ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પારિવારિક અને પૈતૃક પ્રોપર્ટી વિવાદના એંગલથી પણ થઈ રહી છે તપાસ

  • બોમ્બ કાંડનું રાયપુર કનેક્શન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The conspiracy to kill bride and groom was sent to parcel bomb by courier
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `