ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ભારતના 16 રાજ્યોમાં વરસાદની શક્યતા | More rain has been forecast in Mumbai and other areas

  16 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, UP-મહારાષ્ટ્રમાં 29નાં મોત

  Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 08:50 AM IST

  હવામાન વિભાગે રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.
  • દિલ્હીમાં શનિવારે વાતાવરણ બદલાયું હતું અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં શનિવારે વાતાવરણ બદલાયું હતું અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો

   નવી દિલ્હીઃ હવામાન વિભાગે રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તો દિલ્હી-NCRમાં શનિવારે સાંજે અચાનક વાતાવરણ બદલાતા લગભગ 70 કિમી/પ્રતિ કલાકે પવન ફુંકાયો હતો. 5 વાગ્યે જ અંધારું છવાઈ ગયું અને વરસાદ પડ્યો હતો. ખરાબા હવામાનને કારણે દિલ્હી આવતી 27 ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. તો ઉત્તર પ્રદેશના 11 જિલ્લામાં તોફાન અને વિજળી પડવાથી 26 અને મહારાષ્ટ્રના થાણેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મહારાષ્ટ્રને કવર કરતાં મોનસૂન તેજીથી ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. મુંબઈ, થાણે સહિત મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

   રવિવારે આ રાજ્યોમાં વરસાદની શક્યતા

   - હવામાન વિભાગ મુજબ મોનસૂન અનુમાનથી એક દિવસ પહેલાં 9 જૂને જ મુંબઈમાં દસ્તક આપી ચુક્યું છે. હવે જે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.
   - રવિવારે પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની શક્યતા છે.

   કલાકમાં 35 ફ્લાઈટ ડાયવર્ટ

   - એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરી જણાવ્યું શનિવારે આંધી-તોફાનના કારણે વીઝીબિલિટી ઘટી ગઈ હતી. સાંજે 5થી 6 વચ્ચે IGI એરપોર્ટ પર લેન્ડ કરનારી 35 ફ્લાઈટ નજીક એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ હતી. જે બાદ ઉડ્ડયન સામાન્ય થયું હતું.

   દિલ્હીમાં વરસાદથી ગરમીનો પારો ઉતર્યો

   - વાતાવરણ બદલાતાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, મેરઠ, બાગપત અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તાપમાન ઘટ્યું હતું. સપ્તાહથી ભીષણ ગરમીથી ત્રસ્ત લોકોને થોડી રાહત મળી હતી.
   - શનિવારે રાજધાનીમાં ન્યૂનતમ તાપમાન 30 અને વધુમાં વધુ 41.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જે વાતાવરણ બદલાતાં 36 ડિગ્રી પર આવી ગયું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • દિલ્હીમાં સાંજે 5 વાગ્યે અંધારું છવાઈ ગયું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં સાંજે 5 વાગ્યે અંધારું છવાઈ ગયું હતું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ભારતના 16 રાજ્યોમાં વરસાદની શક્યતા | More rain has been forecast in Mumbai and other areas
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `