ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધીએ મોદી-શાહ પર કર્યા આકરા પ્રહાર| Rahul Slammed Amit Shahs

  દેશમાં બે લોકો જ જાનવર નથી: રાહુલના મોદી-શાહ પર આકરા પ્રહાર

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 01:30 PM IST

  ભારતીય જનતા પાર્ટીના 38માં સ્થાપના દિવસે અમિત શાહે મુંબઈની રેલીમાં વિપક્ષની સરખામણી સાંપ-નોળિયા સાથે કરી હતી
  • રાહુલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યા

   બેંગલુરુ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેઓ છઠ્ઠી વખત કર્ણાટક પહોંચ્યા છે. શનિવારે તેમણે કોલર અને ચિકબલ્લા જિલ્લામાં રેલી કરી હતી. આ દરમિયાન તેમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભાજપ અધ્યક્ષ તેમના નિવેદનમાં વિપક્ષની સરખામણી જાનવરો સાથે કરે છે. જે ખૂબ અપમાનજનક છે અને તેનાથી તેમના માનસિકતાનો ખ્યાલ આવે છે. તેમના મત પ્રમાણે બે લોકોને છોડીને દેશના દરેક લોકો જાનવર છે.

   દેશમાં માત્ર બે લોકો જાનવર નથી

   - રાહુલ ગાંધીએ કહ્યું- ભાજપના અધ્યક્ષ અને સંઘને લાગે છે કે, દેશમાં માત્ર બે લોકો જ જાનવર નથી. એક નરેન્દ્ર મોદી અને બીજા અમિત શાહ. બાકી દલિત, આદિવાસી, અલ્પસંખ્યક અને ખુદ તેમની પાર્ટીના નેતા અડવાણી, જોશી અને ગડકરી બધા બકવાસ છે. તેનાથી ભાજપ અને સંઘના વિચારોનો ખ્યાલ આવે છે. સારી વાત એ છે કે, દેશ અને દુનિયાના લોકોને ખબર પડે છે કે, તેઓ તેમના માટે શું વિચારે છે? શાહનું આ નિવેદન ખૂબ અપમાનજનક છે.

   રાહુલ ગાંધીએ મોદી પર કર્યા પ્રહાર

   - કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, મોદીએ પાયાનું નિયંત્રણ ગુમાવી દીધું છે. જેને તમે તેમના ભાષણ અને સ્વભાવમાં અનુભવી શકો છો. દેશમાં નાણાકિય વ્યવસ્થામાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી છે. નોટબંધી અને જીએશટી લાગુ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે. નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી તેના ઉદાહરણ છે.

   શાહે સાંપ-નોળિયા સાથે કરી હતી સરખામણી

   - 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 38માં સ્થાપના દિવસે અમિત શાહે મુંબઈમાં એક રેલી દરમિયાન વિપક્ષની સરખામણી સાંપ-નોળિયા અને કુતરા-બિલાડી સાથે કરી હતી.
   - આ રેલીમાં અમિત શાહે કહ્યું હતું કે, 2019નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલાં સમગ્ર વિપક્ષ કહે છે કે, એક સાથે આવો-એક સાથે આવો. મે એક કહેવત સાંભળી હતી કે, જ્યારે બહુ ધોધમાર વરસાદ આવે છે ત્યારે બધા ઝાડ-છોડવા પાણીમાં વહી જાય છે. માત્ર એક ઝાડ બચે છે. સાંપ, નોળિયો, કુતરા, બિલાડી, વાઘ અને ચિત્તો દરેક જીવ બચાવવા એક ઝાડ પર ચડી જાય છે, કારણકે નીચે પાણીનો ડર હોય છે. આ જ રીતે હાલ મોદીનું પૂર ચાલી રહ્યું છે અને દરેક વિપક્ષી નેતા બચવા માટે એક જગ્યાએ ભેગા થઈ રહ્યા છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેઓ છઠ્ઠી વખત કર્ણાટક પહોંચ્યા છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે તેઓ છઠ્ઠી વખત કર્ણાટક પહોંચ્યા છે

  • રાહુેલ કર્ણાટકમાં હૈદરવાલી દરગાહની મુલાકાત પણ કરી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુેલ કર્ણાટકમાં હૈદરવાલી દરગાહની મુલાકાત પણ કરી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધીએ મોદી-શાહ પર કર્યા આકરા પ્રહાર| Rahul Slammed Amit Shahs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top