ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» રાહુલે કહ્યું, 2019માં બનશે PM| Rahul said he will be PM in 2019

    રાહુલનો નવો દાવો, કહ્યું - 2019માં કોંગ્રેસ બનશે સૌથી મોટી પાર્ટી, હું PM

    divyabhaskar.com | Last Modified - May 08, 2018, 12:36 PM IST

    રાહુલે કહ્યું- 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને
    • રાહુલ ગાંધીએ કર્યો નવો દાવો, કહ્યું - 2019માં કેમ ન બની શકે PM (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલ ગાંધીએ કર્યો નવો દાવો, કહ્યું - 2019માં કેમ ન બની શકે PM (ફાઈલ ફોટો)

      ટુમકુર: કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી માટે એક મોટુ નિવેદન આપી દીધુ છે. મંગળવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું છે કે, 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો હું વડાપ્રધાન બનીશ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને.

      કર્ણાટકમાં લોકો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, તમે લોકો અત્યારે મારા નિવેદન પર હસશો પરંતુ 2019માં બીજેપીની સરકાર નહીં બને. તેમણે કહ્યું કે, આજે વિપક્ષ એક છે, તે જ કારણ છે કે, બીજેપીને 2019માં મુશ્કેલી થશે.

      2019માં હું બનીશ PM


      જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ માટે સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ વડાપ્રધાન બનશે? તો તેમણે જવાબ આપ્યો કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો કેમ નહીં? તેમણે કહ્યું કે, જો 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ પીએમ બની શકે છે. જનસભા સિવાય રાહુલ ગાંધી મંગળવારે આર્કબિશપની પણ મુલાકાત કરશે.

      BJP- કોંગ્રેસમાં થશે મુકાબલો


      - રાહુલે કહ્યું જ્યારે વિચારધારાની લડાઈ થતી હોય ત્યારે દરેક લોકોએ એક સાથે આવી જવુ જોઈએ. તેમણે કહ્યું કે, જો આજે ત્રણ પાર્ટીઓ એક સાથે થઈ જશે તો બીજેપીને પાંચ સીટ પણ નહીં મળે. રાહુલે કહ્યું કે, જ્યાં બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર થશે ત્યાં જ મુખ્ય રાજકારણની લડાઈ માનવામાં આવશે.
      - કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમુક રાજ્યોમાં અમે અમારી રણનીતિ પર કામ કરીએ તો કદાચ જ કોંગ્રેસને 2014 જેવા પરિણામો મળે. તમે જોજો કે 2019માં મારુ રાજકીય વિશ્લેષણ સાચુ સાબીત થશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધા નહીં બને.

      રાહુલે કર્યા હતા મોદી પર પ્રહાર


      - નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોલાર રોડ પર શો કર્યો હતો. ત્યારપછી તેમણે એક જનસભા પણ સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોબાઈલમાં ત્રણ મોડ હોય છે. વર્ક-સ્પીકર-એરપ્લેન. મોદી માત્ર સ્પીકર અને એરપ્લેન મોડમાં કામ કરે છે, તેઓ કદી વર્ક મોડ પર નથી આવતા.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    • રાહુલે કહ્યું- 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાહુલે કહ્યું- 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને (ફાઈલ ફોટો)

      ટુમકુર: કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી માટે એક મોટુ નિવેદન આપી દીધુ છે. મંગળવારે રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કહ્યું છે કે, 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો હું વડાપ્રધાન બનીશ. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 2019માં બીજેપી સરકાર નહીં બનાવે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પણ નહીં બને.

      કર્ણાટકમાં લોકો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું કે, તમે લોકો અત્યારે મારા નિવેદન પર હસશો પરંતુ 2019માં બીજેપીની સરકાર નહીં બને. તેમણે કહ્યું કે, આજે વિપક્ષ એક છે, તે જ કારણ છે કે, બીજેપીને 2019માં મુશ્કેલી થશે.

      2019માં હું બનીશ PM


      જ્યારે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ માટે સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ વડાપ્રધાન બનશે? તો તેમણે જવાબ આપ્યો કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો કેમ નહીં? તેમણે કહ્યું કે, જો 2019માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ પીએમ બની શકે છે. જનસભા સિવાય રાહુલ ગાંધી મંગળવારે આર્કબિશપની પણ મુલાકાત કરશે.

      BJP- કોંગ્રેસમાં થશે મુકાબલો


      - રાહુલે કહ્યું જ્યારે વિચારધારાની લડાઈ થતી હોય ત્યારે દરેક લોકોએ એક સાથે આવી જવુ જોઈએ. તેમણે કહ્યું કે, જો આજે ત્રણ પાર્ટીઓ એક સાથે થઈ જશે તો બીજેપીને પાંચ સીટ પણ નહીં મળે. રાહુલે કહ્યું કે, જ્યાં બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર થશે ત્યાં જ મુખ્ય રાજકારણની લડાઈ માનવામાં આવશે.
      - કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, અમુક રાજ્યોમાં અમે અમારી રણનીતિ પર કામ કરીએ તો કદાચ જ કોંગ્રેસને 2014 જેવા પરિણામો મળે. તમે જોજો કે 2019માં મારુ રાજકીય વિશ્લેષણ સાચુ સાબીત થશે અને નરેન્દ્ર મોદી વડાપ્રધા નહીં બને.

      રાહુલે કર્યા હતા મોદી પર પ્રહાર


      - નોંધનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોલાર રોડ પર શો કર્યો હતો. ત્યારપછી તેમણે એક જનસભા પણ સંબોધી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોબાઈલમાં ત્રણ મોડ હોય છે. વર્ક-સ્પીકર-એરપ્લેન. મોદી માત્ર સ્પીકર અને એરપ્લેન મોડમાં કામ કરે છે, તેઓ કદી વર્ક મોડ પર નથી આવતા.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રાહુલે કહ્યું, 2019માં બનશે PM| Rahul said he will be PM in 2019
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top