ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rahul Gandhi To Hold Candle Light Protest At India Gate At Midnight

  ઉન્નાવ, કઠુઆ મામલે રાહુલની રાત્રિ રેલી: સરકાર પર તેજાબી ચાબખાં

  New Delhi | Last Modified - Apr 13, 2018, 02:16 AM IST

  પ્રિયંકા અને રોબર્ટ વાડરા સહિત સેંકડો લોકો જોડાયા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે સામુહિક દુષ્કર્મ બાદ તેની હત્યાની ઘટના અંગે કેન્દ્રીયમંત્રી વી.કે.સિંહે આકરી પ્રતિક્રિયા આપી છે. એક ફોટો પોસ્ટ કરતાં તેમણે લખ્યું છે કે માનવી અને પ્રાણીઓમાં તફાવત હોવો જોઈએ અને છે પણ. પરંતુ કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે જે થયું તેનાથી લાગે છે કે માનવી હોવું એક ગાળ છે. પ્રાણીઅો તો ઘરા સારા કહેવાય. પરંતુ હું આ ભાવનાઓને અલગ રાખી કહેવા માગું છું કે અપરાધીઓને એવો દંડ થયો જોઈએ કે તેમનું ઉદાહરણ આપણી દરેક પેઢીઓ યાદ રાખે.

   શું છે ઘટનાક્રમ ?

   જમ્મુ-કાશ્મીરના કઠુઆના રાસના ગામમાં 10 જાન્યુઆરીએ આઠ વર્ષની બાળકીનું અપહરણ કરાયું અને 17 જાન્યુઆરીએ તેનું શબ જંગલમાં મળ્યું. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચને બુધવારે મુખ્ય મેજિસ્ટ્રેટની કોર્ટમાં 15 પેજનો આરોપ પત્ર દાખલ કર્યો હતો. તે મુજબ રાસનાના એક દેવીસ્થાન મંદિરમાં બાળકીને એક અઠવાડિયા સુધી બંધક બનાવી રાખી હતી. તેના પર છ લોકોએ દુષ્કર્મ કર્યું. બાળકીને નશીલી દવા અપાઈ હતી. હત્યા પહેલા પણ તેની સાથે દુષ્કર્મ કરાયું. પોલીસે બે એસપી, મંદિરના સેવાદાર સાંઝીરામ સહિત આઠની ધરપકડ કરી છે.

   મધ્યરાત્રિએ રાહુલની દિલ્હીમાં કેન્ડલ માર્ચ

   કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે મધ્યરાત્રિએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું. અનેક કોંગ્રેસી નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ઇન્ડિયા ગેટ સુધી યોજાયેલી માર્ચમાં રાહુલ ગાંધીની સાથે તેના બહેન-બનેવી પ્રિયંકા અને રોબર્ટ વાડરા સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

   વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rahul Gandhi To Hold Candle Light Protest At India Gate At Midnight
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top