ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» PM Modi has destroyed the banking system said Rahul Gandhi

  મને 15 મિનિટ સંસદમાં બોલવા મળે તો PM ઊભા નહીં થઈ શકે- રાહુલ

  Divyabhaskar.com | Last Modified - Apr 17, 2018, 04:14 PM IST

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી સંસદમાં ઊભા રહેતા ડરે છે.
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી સંસદમાં ઊભા રહેવાથી ડરે છે. રાહુલે PMને પડકારતાં કહ્યું કે જો તેને 15 મિનિટ સંસદમાં બોલવા માટે આપવામાં આવે તો PM સંસદમાં ઊભા નહીં થઈ શકે, તે પછી રાફેલનો મામલો હોય કે નીરવ મોદીનો મામલો.

   PMએ બેકિંગ સિસ્ટમ ઠપ કરી દીધી છે- રાહુલ

   - અમેઠીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "નીરવ મોદી 30 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયા પરંતુ વડાપ્રધાને એક પણ શબ્દ ન બોલ્યાં."
   - રાહુલ આટલેથી જ ન અટકતાં કહ્યું કે, "તેઓએ આપણાં ખીસ્સામાંથી 500 અને 1000ની નોટ કાઢી, નીરવ મોદીના ખીસ્સામાં મૂકી દીધા છે. આપણે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર થઈ ગયા."
   - અનેક શહેરોમાં ફરી જોવા મળતી કરન્સીના સંકટ પર રાહુલે કહ્યું કે મોદીજીએ બેકિંગ સિસ્ટમને નષ્ટ કરી દીધી હોવાના પણ આક્ષેપો કર્યાં.
   - રાહુલ ગાંધીએ કહ્યું અચ્છે દિન માટે માત્ર નીરવ મોદી અને મેહુલ ચોકસી માટે જ છે, ખેડૂતો અને મજૂરો માટે માત્ર ખરાબ દિવસો જ આવ્યાં છે.

   ફરી નોટબંધી જેવી સ્થિતિ

   - દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાંક રાજ્યો અને અનેક શહેરોમાં ATMમાંથી કેશ નથી નીકળી રહ્યાં.
   - અનેક શહેરોમાં મોબાઈલ પર કેશ નીકળી હોવાના મેસેજ આવે છે પરંતુ પૈસા નથી નીકળી રહ્યાં.
   - તો કેટલાંક ATMમાં રકમ વીડ્રો કરવાની સીમ નક્કી પણ કરવામાં આવી છે.

   નોટ ન નીકળવા અંગે નાણા મંત્રીએ શું કહ્યું?

   - કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, "દેશમાં કેશની સ્થિતિનું આંકલન કરવામાં આવ્યું. કુલ મળીને પર્યાપ્તથી વધુ કેશ ચલણમાં છે અને બેંકોની પાસે પણ છે. કેટલાંક વિસ્તારોમાં અચાનક અને વધેલી માગને કારણે પેદા થયેલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે."
   - તો રાજ્ય નાણા મંત્રીએ કહ્યું કે, "કેશની કોઈ જ મુશ્કેલી નથી, તે અલગ વાત છે કે કયાંક વધુ છે તો ક્યાંક ઓછી મુશ્કેલી જોવા મળે છે. આ સમસ્યાનું સમાધાન 2-3 દિવસમાં થઈ જશે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અમેઠીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નીરવ મોદી 30 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયા પરંતુ વડાપ્રધાને એક પણ શબ્દ ન બોલ્યાં
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેઠીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નીરવ મોદી 30 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયા પરંતુ વડાપ્રધાને એક પણ શબ્દ ન બોલ્યાં

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યાં છે. રાહુલે કહ્યું કે પીએમ મોદી સંસદમાં ઊભા રહેવાથી ડરે છે. રાહુલે PMને પડકારતાં કહ્યું કે જો તેને 15 મિનિટ સંસદમાં બોલવા માટે આપવામાં આવે તો PM સંસદમાં ઊભા નહીં થઈ શકે, તે પછી રાફેલનો મામલો હોય કે નીરવ મોદીનો મામલો.

   PMએ બેકિંગ સિસ્ટમ ઠપ કરી દીધી છે- રાહુલ

   - અમેઠીની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, "નીરવ મોદી 30 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયા પરંતુ વડાપ્રધાને એક પણ શબ્દ ન બોલ્યાં."
   - રાહુલ આટલેથી જ ન અટકતાં કહ્યું કે, "તેઓએ આપણાં ખીસ્સામાંથી 500 અને 1000ની નોટ કાઢી, નીરવ મોદીના ખીસ્સામાં મૂકી દીધા છે. આપણે લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર થઈ ગયા."
   - અનેક શહેરોમાં ફરી જોવા મળતી કરન્સીના સંકટ પર રાહુલે કહ્યું કે મોદીજીએ બેકિંગ સિસ્ટમને નષ્ટ કરી દીધી હોવાના પણ આક્ષેપો કર્યાં.
   - રાહુલ ગાંધીએ કહ્યું અચ્છે દિન માટે માત્ર નીરવ મોદી અને મેહુલ ચોકસી માટે જ છે, ખેડૂતો અને મજૂરો માટે માત્ર ખરાબ દિવસો જ આવ્યાં છે.

   ફરી નોટબંધી જેવી સ્થિતિ

   - દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાંક રાજ્યો અને અનેક શહેરોમાં ATMમાંથી કેશ નથી નીકળી રહ્યાં.
   - અનેક શહેરોમાં મોબાઈલ પર કેશ નીકળી હોવાના મેસેજ આવે છે પરંતુ પૈસા નથી નીકળી રહ્યાં.
   - તો કેટલાંક ATMમાં રકમ વીડ્રો કરવાની સીમ નક્કી પણ કરવામાં આવી છે.

   નોટ ન નીકળવા અંગે નાણા મંત્રીએ શું કહ્યું?

   - કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, "દેશમાં કેશની સ્થિતિનું આંકલન કરવામાં આવ્યું. કુલ મળીને પર્યાપ્તથી વધુ કેશ ચલણમાં છે અને બેંકોની પાસે પણ છે. કેટલાંક વિસ્તારોમાં અચાનક અને વધેલી માગને કારણે પેદા થયેલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે."
   - તો રાજ્ય નાણા મંત્રીએ કહ્યું કે, "કેશની કોઈ જ મુશ્કેલી નથી, તે અલગ વાત છે કે કયાંક વધુ છે તો ક્યાંક ઓછી મુશ્કેલી જોવા મળે છે. આ સમસ્યાનું સમાધાન 2-3 દિવસમાં થઈ જશે."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કુલ મળીને પર્યાપ્તથી વધુ કેશ ચલણમાં છે અને બેંકોની પાસે પણ છે- અરૂણ જેટલી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુલ મળીને પર્યાપ્તથી વધુ કેશ ચલણમાં છે અને બેંકોની પાસે પણ છે- અરૂણ જેટલી

  • દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિ જોવા મળી રહી છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશમાં ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિ જોવા મળી રહી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PM Modi has destroyed the banking system said Rahul Gandhi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top