ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Congress President Rahul Gandhi tweeted after Defeated in North East state

  કોંગ્રેસ ફરી જીતશે જનતાનો વિશ્વાસઃ નોર્થ ઇસ્ટના પરિણામો પર કહ્યું રાહુલે

  Divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 06:30 PM IST

  નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલાં જનાદેશ પર રાહુલ ગાંધીએ સોમવારે પોતાનું મૌન તોડ્યું છે.
  • રાહુલે કહ્યું કે, અમે જનતાના ફેંસલાનું સન્માન કરીએ છીએ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે કહ્યું કે, અમે જનતાના ફેંસલાનું સન્માન કરીએ છીએ

   નવી દિલ્હીઃ નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલાં જનાદેશ પર રાહુલ ગાંધીએ સોમવારે પોતાનું મૌન તોડ્યું છે. રાહુલે કહ્યું કે, અમે જનતાના ફેંસલાનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસ ટૂંક સમયમાં જ જનતાનો વિશ્વાસ જીતી લેશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. જ્યારે મેઘાલમયાં સૌથી વધુ 21 સીટ જીતવા છતાં સરકાર બનાવવામાં સફળતા મળે તેવા કોઈ ચાન્સ દેખાતાં નથી. જણાવી દઈએ કે પરિણામ આવ્યાં તે સમયે રાહુલ પોતાની નાની પાસે ઈટલી હતા, જેઓ હાલ ભારત પરત ફર્યાં છે.

   જનતાનો વિશ્વાસ ફરી જીતશે કોંગ્રેસ- રાહુલ

   - રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતાના ફેંસલાનું સન્માન કરે છે. પાર્ટી નોર્થ ઇસ્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કામ કરે છે અને એક વખત ફરી જનતાનો વિશ્વાસ જીતી લેશે."
   - રાહુલે પાર્ટી માટે મહેનત કરતાં કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
   - નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો જેવાં કે મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 માર્ચનાં રોજ જાહેર થયાં છે.

  • રાહુલે કર્યું ટ્વીટ કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતાના ફેંસલાનું સન્માન કરે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે કર્યું ટ્વીટ કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતાના ફેંસલાનું સન્માન કરે છે

   નવી દિલ્હીઃ નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલાં જનાદેશ પર રાહુલ ગાંધીએ સોમવારે પોતાનું મૌન તોડ્યું છે. રાહુલે કહ્યું કે, અમે જનતાના ફેંસલાનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસ ટૂંક સમયમાં જ જનતાનો વિશ્વાસ જીતી લેશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. જ્યારે મેઘાલમયાં સૌથી વધુ 21 સીટ જીતવા છતાં સરકાર બનાવવામાં સફળતા મળે તેવા કોઈ ચાન્સ દેખાતાં નથી. જણાવી દઈએ કે પરિણામ આવ્યાં તે સમયે રાહુલ પોતાની નાની પાસે ઈટલી હતા, જેઓ હાલ ભારત પરત ફર્યાં છે.

   જનતાનો વિશ્વાસ ફરી જીતશે કોંગ્રેસ- રાહુલ

   - રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતાના ફેંસલાનું સન્માન કરે છે. પાર્ટી નોર્થ ઇસ્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કામ કરે છે અને એક વખત ફરી જનતાનો વિશ્વાસ જીતી લેશે."
   - રાહુલે પાર્ટી માટે મહેનત કરતાં કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
   - નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો જેવાં કે મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 માર્ચનાં રોજ જાહેર થયાં છે.

  • નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપ અને NDAની સરકાર બનશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોમાં ભાજપ અને NDAની સરકાર બનશે (ફાઈલ)

   નવી દિલ્હીઃ નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલાં જનાદેશ પર રાહુલ ગાંધીએ સોમવારે પોતાનું મૌન તોડ્યું છે. રાહુલે કહ્યું કે, અમે જનતાના ફેંસલાનું સન્માન કરીએ છીએ. કોંગ્રેસ ટૂંક સમયમાં જ જનતાનો વિશ્વાસ જીતી લેશે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. જ્યારે મેઘાલમયાં સૌથી વધુ 21 સીટ જીતવા છતાં સરકાર બનાવવામાં સફળતા મળે તેવા કોઈ ચાન્સ દેખાતાં નથી. જણાવી દઈએ કે પરિણામ આવ્યાં તે સમયે રાહુલ પોતાની નાની પાસે ઈટલી હતા, જેઓ હાલ ભારત પરત ફર્યાં છે.

   જનતાનો વિશ્વાસ ફરી જીતશે કોંગ્રેસ- રાહુલ

   - રાહુલે ટ્વીટ કરી કહ્યું કે, "કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં જનતાના ફેંસલાનું સન્માન કરે છે. પાર્ટી નોર્થ ઇસ્ટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે કામ કરે છે અને એક વખત ફરી જનતાનો વિશ્વાસ જીતી લેશે."
   - રાહુલે પાર્ટી માટે મહેનત કરતાં કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.
   - નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો જેવાં કે મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીના પરિણામ 3 માર્ચનાં રોજ જાહેર થયાં છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Congress President Rahul Gandhi tweeted after Defeated in North East state
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `