ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વિદેશ જતાં પહેલાં રાહુલ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યા બીજેપીએ પણ આપ્યો જવાબ | Congress President foreign visit he attacks on BJP then Saffron party also replied him

  વિદેશ જતાં પહેલાં રાહુલે બીજેપી પર કર્યો કટાક્ષ, મળ્યો આ જવાબ

  Divyabhaskar.com | Last Modified - May 28, 2018, 10:40 AM IST

  દર વર્ષે સોનિયા મેડિકલ ચેકઅપ માટે વિદેશ જાય છે. વર્ષ 2011માં પણ તેઓની અમેરિકામાં સર્જરી થઈ હતી
  • વિદેશ યાત્રાને લઈને ભાજપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે તે પહેલાં જ ટ્વીટ કરી આપી જાણકારી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ યાત્રાને લઈને ભાજપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવે તે પહેલાં જ ટ્વીટ કરી આપી જાણકારી (ફાઈલ)

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી થોડાં દિવસ માટે વિદેશ જઈ રહ્યાં છે. જે અંગે તેઓએ ટ્વીટ કરી જાણકારી આપી હતી. રાહુલે ટ્વિટર પર લખ્યું કે, "સોનિયાજીના રૂટીન ચેકઅપ માટે થોડાં દિવસ ભારતથી બહાર રહેશે." આ તકે પણ કોંગ્રેસ અધ્યક્ષે ભાજપ પર કટાક્ષ કરવાનું બાકી રાખ્યું ન હતું. તો સામે ભાજપે પણ રાહુલ ગાંધીના કટાક્ષનો તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો.

   એક અઠવાડીયા પછી પરત ફરશે રાહુલ

   - કોંગ્રેસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે જ રાહુલ અને સોનિયા ગાંધી વિદેશ જવાના રવાના થઈ ગયા છે.
   - દર વર્ષે સોનિયા મેડિકલ ચેકઅપ માટે વિદેશ જાય છે. વર્ષ 2011માં પણ તેઓની અમેરિકામાં સર્જરી થઈ હતી.
   - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ એક અઠવાડીમાં સ્વદેશ પરત ફરી શકે છે, જ્યારે સોનિયા લાબાં સમય સુધી વિદેશમાં રહેશે.
   - માનવામાં આવે છે કે રાહુલ પરત ફર્યા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ-JDSની સરકારમાં ખાતાઓની ફાળવણી થઈ શકે છે.
   - આ ઉપરાંત રાહુલના પરત આવ્યાં બાદ કોંગ્રેસ સંગઠનમાં પણ ફેરફારની શક્યતા છે.

   ટ્વીટ કરી ભાજપ પર કર્યો કટાક્ષ

   - રાહુલે વિદેશ જતાં પહેલાં આ અંગેની માહિતી આપતી એક ટ્વીટ કરી હતી.
   - રાહુલે ટ્વીટમાં સોનિયા ગાંધીના ઈલાજ માટે વિદેશ જવાનું કહ્યું હતું સાથે જ બીજેપી પર કટાક્ષ કરતાં લખ્યું હતું કે, "ભાજપ સોશિયલ મીડિયા ટ્રોલ આર્મીના મારા મિત્રો બહુ વધારે મહેનત કરવાની જરૂર નથી. હું ટૂંક સમયમાં જ પાછો ફરીશ."
   - રાહુલની વિદેશ યાત્રાને લઈને ભાજપ દ્વારા તેના પર વારંવાર કટાક્ષ થતાં હોય છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા કોઈ સંભવિત ટીકા ટીપ્પણી થાય તે પહેલાં જ રાહુલે ટ્વીટ કરી પોતે શા કારણે વિદેશ યાત્રા જાય છે તે જણાવ્યું હતું. સાથે ભાજપ પર જોરદાર કટાક્ષ પણ કર્યા હતા. તો સામે ભાજપની સોશિયલ મીડિયા ટીમે પણ કોંગ્રેસ અધ્યક્ષને તાત્કાલિક જવાબ આપ્યો હતો.

   ભાજપે ટ્વીટ કરી આપ્યો આ જવાબ

   - કોંગ્રેસ અધ્યક્ષના ટ્વીટ બાદ ભાજપે પણ જવાબ આપવામાં મોડું ન કર્યું અને ટ્વીટ કર્યું કે, "અમે સોનિયાજીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીએ છીએ. કર્ણાટકની મહિલાઓ પણ રાજ્યમાં કેબિનેટની રચના થાય તેની રાહ જોઈ રહી છે કે જેથી રાજ્ય સરકાર તેમની સેવા કરી શકે. શું તમે તે વાતનું આશ્વાસન આપી શકો કે તમારા જવાથી કર્ણાટકને કામ કરનારી સરકાર મળી જશે?"
   - આ ઉપરાંત અંતિમ લાઈન એમ પણ લખ્યું કે, "તમામ લોકો સોશિયલ મીડિયા પર આશા રાખે છે કે તમે આવી રીતે જ લોકોનું મનોરંજન કરતા રહેશો."

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલે ટ્વીટ કરી ભાજપ પર કર્યો કટાક્ષ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે ટ્વીટ કરી ભાજપ પર કર્યો કટાક્ષ

  • ભાજપે પણ રાહુલના કટાક્ષનો તાત્કાલીક જવાબ આપ્યો હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાજપે પણ રાહુલના કટાક્ષનો તાત્કાલીક જવાબ આપ્યો હતો

  • સોનિયાના મેડિકલ ચેકઅપ માટે દર વર્ષે તેઓ વિદેશ જઈ સારવાર કરાવે છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોનિયાના મેડિકલ ચેકઅપ માટે દર વર્ષે તેઓ વિદેશ જઈ સારવાર કરાવે છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વિદેશ જતાં પહેલાં રાહુલ ટ્વીટ કરી ભાજપ પર કટાક્ષ કર્યા બીજેપીએ પણ આપ્યો જવાબ | Congress President foreign visit he attacks on BJP then Saffron party also replied him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `