ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધીને લોકો આગામી વડાપ્રધાન તરીકે જોવા માગે છે કોંગ્રેસનો દાવો | Congress Survey says Rahul Gandhi is the first choice for PM

  કોંગ્રેસના સર્વેમાં રાહુલ PM માટે પહેલી પસંદ, દિલ્હીમાં મહત્તમ સીટનો દાવો

  Divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 07:06 PM IST

  કોંગ્રેસે દાવો કર્યો કે દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર તેઓની જીત થશે.
  • કોંગ્રેસનું કહેવું છે કે સર્વેમાં તે વાત સામે આવી છે કે લોકો આગામી વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માંગે છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસનું કહેવું છે કે સર્વેમાં તે વાત સામે આવી છે કે લોકો આગામી વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માંગે છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ મોદી સરકાર અને ભાજપને પરાસ્ત કરવા વિપક્ષની એકતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીઓ દ્વારા જનતાનો મૂડ જાણવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે હાલમાં જ એક સર્વે કરાવી દાવો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીમાં 7માંથી 5 બેઠકો પર જીત હાંસલ કરશે. આ ઉપરાંત પાર્ટીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

   2019માં દિલ્હીમાં 7માંથી 5 બેઠક જીતીશું- કોંગ્રેસ

   - વર્ષ 2019માં કોણ સત્તા પર આવશે તે અંગેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે કોંગ્રેસ દિલ્હીમાં 7 લોકસભા સીટમાંથી 5 બેઠક પર જીત મેળવશે.
   - કોંગ્રેસના દાવા મુજબ તેઓએ હાલમાં ડોર-ટૂ-ડોર સર્વે કરાવ્યો હતો જેમાં દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર કોંગ્રેસને જીત મળશે.
   - કોંગ્રેસના સર્વે મુજબ ચાંદની ચોક, પૂર્વી દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને પશ્ચિમી દિલ્હીની સીટ પર પાર્ટીની જીત થશે.
   - તો દક્ષિણી દિલ્હીમાં આમઆદમી પાર્ટીની અને ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ભાજપના ઉમેદવાર જીતશે.

   વડાપ્રધાન તરીકે રાહુલ લોકોની પહેલી પસંદ- સર્વે

   - કોંગ્રેસે દિલ્હીની સંસદીય બેઠક જ નહીં પણ આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો પણ દાવો રજૂ કર્યો છે.
   - કોંગ્રેસનું કહેવું છે કે સર્વેમાં તે વાત સામે આવી છે કે લોકો આગામી વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માંગે છે.
   - કોંગ્રેસના સર્વેમાં દાવો કરાયો છે કે PM તરીકે 39.8 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે અને 35.3 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે.
   - સર્વે પર રિસર્ચ કરનારે કહ્યું કે તેઓએ 70માંથી 24 વિધાનસભા ક્ષેત્રોમાં 1,276 લોકો પર સર્વે કર્યો છે. તેઓએ જણાવ્યું કે આ સર્વે સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યો હતો.

   ગઠબંધનમાં પડી ફાચર?

   - હાલમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોમાં વિપક્ષની એકતા સામે ભાજપ ઘૂંટણિયે પડ્યું છે ત્યારે દિલ્હીમાં આ તર્જ પર જ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધનની વાતો ઊડી રહી હતી.
   - જો કે આ ગઠબંધન પર દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને રોક લગાવી દીધી છે. માકને મંગળવારે કહ્યું કે, "અમારા કાર્યકર્તા અને નેતા આપની સાથે ગઠબંધન કરવા નથી માંગતા."
   - સર્વે જણાવે છે કે કોંગ્રેસ યોગ્ય દિશામાં જ જઈ રહી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કોંગ્રેસના સર્વેમાં દાવો કરાયો છે કે PM તરીકે 39.8 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે અને 35.3 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસના સર્વેમાં દાવો કરાયો છે કે PM તરીકે 39.8 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે અને 35.3 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ મોદી સરકાર અને ભાજપને પરાસ્ત કરવા વિપક્ષની એકતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીઓ દ્વારા જનતાનો મૂડ જાણવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે હાલમાં જ એક સર્વે કરાવી દાવો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીમાં 7માંથી 5 બેઠકો પર જીત હાંસલ કરશે. આ ઉપરાંત પાર્ટીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

   2019માં દિલ્હીમાં 7માંથી 5 બેઠક જીતીશું- કોંગ્રેસ

   - વર્ષ 2019માં કોણ સત્તા પર આવશે તે અંગેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે કોંગ્રેસ દિલ્હીમાં 7 લોકસભા સીટમાંથી 5 બેઠક પર જીત મેળવશે.
   - કોંગ્રેસના દાવા મુજબ તેઓએ હાલમાં ડોર-ટૂ-ડોર સર્વે કરાવ્યો હતો જેમાં દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર કોંગ્રેસને જીત મળશે.
   - કોંગ્રેસના સર્વે મુજબ ચાંદની ચોક, પૂર્વી દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને પશ્ચિમી દિલ્હીની સીટ પર પાર્ટીની જીત થશે.
   - તો દક્ષિણી દિલ્હીમાં આમઆદમી પાર્ટીની અને ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ભાજપના ઉમેદવાર જીતશે.

   વડાપ્રધાન તરીકે રાહુલ લોકોની પહેલી પસંદ- સર્વે

   - કોંગ્રેસે દિલ્હીની સંસદીય બેઠક જ નહીં પણ આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો પણ દાવો રજૂ કર્યો છે.
   - કોંગ્રેસનું કહેવું છે કે સર્વેમાં તે વાત સામે આવી છે કે લોકો આગામી વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માંગે છે.
   - કોંગ્રેસના સર્વેમાં દાવો કરાયો છે કે PM તરીકે 39.8 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે અને 35.3 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે.
   - સર્વે પર રિસર્ચ કરનારે કહ્યું કે તેઓએ 70માંથી 24 વિધાનસભા ક્ષેત્રોમાં 1,276 લોકો પર સર્વે કર્યો છે. તેઓએ જણાવ્યું કે આ સર્વે સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યો હતો.

   ગઠબંધનમાં પડી ફાચર?

   - હાલમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોમાં વિપક્ષની એકતા સામે ભાજપ ઘૂંટણિયે પડ્યું છે ત્યારે દિલ્હીમાં આ તર્જ પર જ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધનની વાતો ઊડી રહી હતી.
   - જો કે આ ગઠબંધન પર દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને રોક લગાવી દીધી છે. માકને મંગળવારે કહ્યું કે, "અમારા કાર્યકર્તા અને નેતા આપની સાથે ગઠબંધન કરવા નથી માંગતા."
   - સર્વે જણાવે છે કે કોંગ્રેસ યોગ્ય દિશામાં જ જઈ રહી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કોંગ્રેસના દાવા મુજબ તેઓએ હાલમાં ડોર-ટૂ-ડોર સર્વે કરાવ્યો હતો જેમાં દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર કોંગ્રેસને જીત મળશે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોંગ્રેસના દાવા મુજબ તેઓએ હાલમાં ડોર-ટૂ-ડોર સર્વે કરાવ્યો હતો જેમાં દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર કોંગ્રેસને જીત મળશે

   નેશનલ ડેસ્કઃ 2019માં થનારી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક તરફ મોદી સરકાર અને ભાજપને પરાસ્ત કરવા વિપક્ષની એકતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીઓ દ્વારા જનતાનો મૂડ જાણવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે હાલમાં જ એક સર્વે કરાવી દાવો કર્યો છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ દિલ્હીમાં 7માંથી 5 બેઠકો પર જીત હાંસલ કરશે. આ ઉપરાંત પાર્ટીએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગે છે.

   2019માં દિલ્હીમાં 7માંથી 5 બેઠક જીતીશું- કોંગ્રેસ

   - વર્ષ 2019માં કોણ સત્તા પર આવશે તે અંગેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ છે. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે કોંગ્રેસ દિલ્હીમાં 7 લોકસભા સીટમાંથી 5 બેઠક પર જીત મેળવશે.
   - કોંગ્રેસના દાવા મુજબ તેઓએ હાલમાં ડોર-ટૂ-ડોર સર્વે કરાવ્યો હતો જેમાં દિલ્હીની 7 સંસદીય સીટમાંથી 5 બેઠક પર કોંગ્રેસને જીત મળશે.
   - કોંગ્રેસના સર્વે મુજબ ચાંદની ચોક, પૂર્વી દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી અને પશ્ચિમી દિલ્હીની સીટ પર પાર્ટીની જીત થશે.
   - તો દક્ષિણી દિલ્હીમાં આમઆદમી પાર્ટીની અને ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ભાજપના ઉમેદવાર જીતશે.

   વડાપ્રધાન તરીકે રાહુલ લોકોની પહેલી પસંદ- સર્વે

   - કોંગ્રેસે દિલ્હીની સંસદીય બેઠક જ નહીં પણ આગામી વડાપ્રધાન કોણ બનશે તેનો પણ દાવો રજૂ કર્યો છે.
   - કોંગ્રેસનું કહેવું છે કે સર્વેમાં તે વાત સામે આવી છે કે લોકો આગામી વડાપ્રધાન તરીકે રાહુલ ગાંધીને જોવા માંગે છે.
   - કોંગ્રેસના સર્વેમાં દાવો કરાયો છે કે PM તરીકે 39.8 ટકા લોકોની પહેલી પસંદ રાહુલ ગાંધી છે અને 35.3 ટકા લોકોની પસંદ નરેન્દ્ર મોદી છે.
   - સર્વે પર રિસર્ચ કરનારે કહ્યું કે તેઓએ 70માંથી 24 વિધાનસભા ક્ષેત્રોમાં 1,276 લોકો પર સર્વે કર્યો છે. તેઓએ જણાવ્યું કે આ સર્વે સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રહ્યો હતો.

   ગઠબંધનમાં પડી ફાચર?

   - હાલમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોમાં વિપક્ષની એકતા સામે ભાજપ ઘૂંટણિયે પડ્યું છે ત્યારે દિલ્હીમાં આ તર્જ પર જ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધનની વાતો ઊડી રહી હતી.
   - જો કે આ ગઠબંધન પર દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને રોક લગાવી દીધી છે. માકને મંગળવારે કહ્યું કે, "અમારા કાર્યકર્તા અને નેતા આપની સાથે ગઠબંધન કરવા નથી માંગતા."
   - સર્વે જણાવે છે કે કોંગ્રેસ યોગ્ય દિશામાં જ જઈ રહી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધીને લોકો આગામી વડાપ્રધાન તરીકે જોવા માગે છે કોંગ્રેસનો દાવો | Congress Survey says Rahul Gandhi is the first choice for PM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `