ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આજે રાહુલ ગાંધી રાજઘાટ પર કરશે ઉપવાસ| Rahul Gandhi day-long fast for to protect communal harmony

  દલિતો માટે કોંગ્રેસના ઉપવાસઃ રાહુલ આવ્યા પહેલા ટાઇટલરે સ્ટેજ છોડ્યું

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 02:54 PM IST

  રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઉપવાસ બીજેપીના ઉપવાસના બે દિવસ પહેલાં થઈ રહ્યા છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ દલિતો પર અત્યાચારની વિરુદ્ધ સોમવારે કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં એક દિવસના ઉપવાસ પર બેઠા. ઉપવાસ માટે રાહુલ ગાંધી પણ રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. જોકે, તે પહેલા 1984 શીખ તોફાનોના આરોપી રહેલા જગદીશ ટાઇટલર અને સજ્જન સિંહ પણ કાર્યક્રમમાં પહોંચ્યા. પરંતુ અજય માકન સાથે વાત કર્યા બાદ તે બંને નેતા સ્ટેજ છોડીને ચાલ્યા ગયા. બીજી તરફ, બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે બાબાસાહેબ અને દલિતોની સાથે તુષ્ટીકરણની રાજનીતિ કરી. કોંગ્રેસના આ ઉપવાસ દલિતોનો ઉપહાસ છે. મહત્વપૂર્ણ છે કે, SC-ST એક્ટમાં ફેરફાર અને ત્યારબાદ 2 એપ્રિલે ભારત બંધના એલાન દરમિયાન થયેલી હિંસાને લઈને દલિત સંગઠનોમાં આક્રોશ છે. રાહુલે આ બંધનું સમર્થન આપ્યું હતું.

   કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર દરમિયાન વિપક્ષની એક જૂથતા વિશે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો વિપક્ષી એક જૂથ થઈ જશે તો બીજેપી 2019ની ચૂંટણી નહીં જીતી શકે

   આટલું જ નહીં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી હારવાનો દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વારાણસીમાં જો સપા-બસપા અને કોંગ્રેસ ભેગા થઈને લડશે તો પીએમ મોદી પણ ચૂંટણી નહીં લડી શકે. રાહુલે કહ્યું કે, જો ત્રણ પાર્ટી સાથે આવશે તો મોદી કદાચ વારાણસી સીટ પણ હારી જશે. રાહુલે કહ્યું હતું કે, હું તેમને પડકાર આપુ છું કે, તેઓ ત્રણ દળની સામે જીતીને બતાવે.

   બીજેપીનો વળતો પ્રહાર

   વિપક્ષ એકજૂથ થવાની વાતના રાહુલ ગાંધીઆ આ નિવેદન ઉપર બીજેપીએ પણ વળતો પ્રહાર કર્યો છે. બીજેપી પ્રવક્તા અનિલ બલુનીએ કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમની માતા અને પોતાની સિટ વિશે ચિંતા કરવી જોઈએ. તેમણે મોજી માટે પરેશાન થવાની જરૂર નથી.

   અનીલ બલુનીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એ તેમના સંસદીય વિસ્તારમાં કશું જ નથી કર્યું. એ પણ નક્કી છે કે, 2019માં તેઓ તેમની સીટ નહીં બચાવી શકે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીએ 2014માં યુપીની વારાણસી સીટ પરથી સંસદની ચૂંટણી લડી હતી. તેમની સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેઓ ખૂબ વધારે મતથી હારી ગયા હતા.

   બીજેપી સાંસદો 12 એપ્રિલે રાખશે ઉપવાસ

   મોદી સરકારે વિપક્ષ પર ફૂટ પાડવાની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. સંસદીય કાર્યમત્રી અનંત કુમારે કહ્યું છેકે, કોંગ્રેસ લોકતંત્રને રૂંધી રહ્યું છે. સંસદના કામકાજમાં પૈસા અને સમયનો વ્યય થયો હોવાથી બીજેપી સાંસદ તેમના તેમના સંસદીય વિસ્તારોમાં 12 એપ્રિલે એક દિવસનો ઉપવાસ રાખશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે પણ આ વિશે ગયા શુક્રવારે જાહેરાત કરી હતી.

  • રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ સાથે કરશે આજે એક દિવસનો ઉપવાસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ સાથે કરશે આજે એક દિવસનો ઉપવાસ

  • બીજેપી 12 એપ્રિલે કરશે દેશ વ્યાપી આંદોલન અને એક દિવસનો ઉપવાસ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી 12 એપ્રિલે કરશે દેશ વ્યાપી આંદોલન અને એક દિવસનો ઉપવાસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આજે રાહુલ ગાંધી રાજઘાટ પર કરશે ઉપવાસ| Rahul Gandhi day-long fast for to protect communal harmony
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top