ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» RSS વિરૂદ્ધ કથિત ટિપ્પણી મામલે રાહુલ ગાંધી ભિવંડીની કોર્ટમાં હાજર | Congress President Rahul Gandhi appear before Bhiwandi Court on defemation charges against RSS

  સંઘ માનહાનિ કેસઃ રાહુલ સામે આરોપો નક્કી, કોર્ટમાં કહ્યું- હું દોષી નથી

  Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 12:42 PM IST

  6 માર્ચ, 2014નાં રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ RSSને મહાત્મા ગાંધીની હત્યા માટે જવાબદાર ગણાવ્યાં હતું.
  • 2014ના મામલે કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ આરોપ નક્કી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2014ના મામલે કોંગ્રેસ અધ્યક્ષ વિરૂદ્ધ આરોપ નક્કી

   મુંબઈઃ મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હોવાના વિવાદિત ભાષણ આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. આ મામલે ભિવંડીની એક અદાલતે રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો નક્કી કર્યાં છે. કોર્ટે રાહુલ પર IPCની કલમ 499, 500 (માનહાનિ) અંતર્ગત આરોપો નક્કી કર્યાં છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં અને કહ્યું કે આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હતા.

   શું છે મામલો?

   - કોર્ટે વર્ષ 2014માં RSS કાર્યકર્તા રાજેશ કુંતે દ્વારા દાખલ માનહાનિના એક મામલે નિવેદન નોંધી રાહુલને કોર્ટમાં હાજર રહેવાના 2જી મેનાં રોજ આદેશ આપ્યાં હતા.
   - 6 માર્ચ, 2014નાં રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણને જોયાં બાદ કુંતેએ કેસ દાખલ કર્યો હતો.
   - પોતાના ભાષણમાં રાહુલે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હતો.

   ભિવંડીની કોર્ટમાં હાજર રહ્યાં રાહુલ

   - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ RSSના એક કાર્યકર્તા દ્વારા તેમના વિરૂદ્ધ દાખલ માનહાનિના કેસમાં મંગળવારે તેઓ કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધી લગભગ 11 વાગ્યે ભિવંડીની કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધીની ઉપસ્થિતિને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
   - આ કેસમાં હાજર રહેવા અંતર્ગત રાહુલ ગાંધી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસ પર છે, ત્યારે તેઓ સવારે મુંબઈ પહોંચ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાીડ પર ક્લિક કરો

  • RSSના એક સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   RSSના એક સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતે રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી

   મુંબઈઃ મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હોવાના વિવાદિત ભાષણ આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. આ મામલે ભિવંડીની એક અદાલતે રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો નક્કી કર્યાં છે. કોર્ટે રાહુલ પર IPCની કલમ 499, 500 (માનહાનિ) અંતર્ગત આરોપો નક્કી કર્યાં છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં અને કહ્યું કે આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હતા.

   શું છે મામલો?

   - કોર્ટે વર્ષ 2014માં RSS કાર્યકર્તા રાજેશ કુંતે દ્વારા દાખલ માનહાનિના એક મામલે નિવેદન નોંધી રાહુલને કોર્ટમાં હાજર રહેવાના 2જી મેનાં રોજ આદેશ આપ્યાં હતા.
   - 6 માર્ચ, 2014નાં રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણને જોયાં બાદ કુંતેએ કેસ દાખલ કર્યો હતો.
   - પોતાના ભાષણમાં રાહુલે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હતો.

   ભિવંડીની કોર્ટમાં હાજર રહ્યાં રાહુલ

   - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ RSSના એક કાર્યકર્તા દ્વારા તેમના વિરૂદ્ધ દાખલ માનહાનિના કેસમાં મંગળવારે તેઓ કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધી લગભગ 11 વાગ્યે ભિવંડીની કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધીની ઉપસ્થિતિને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
   - આ કેસમાં હાજર રહેવા અંતર્ગત રાહુલ ગાંધી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસ પર છે, ત્યારે તેઓ સવારે મુંબઈ પહોંચ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાીડ પર ક્લિક કરો

  • ભિવંડી કોર્ટની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભિવંડી કોર્ટની બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

   મુંબઈઃ મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હોવાના વિવાદિત ભાષણ આપવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. આ મામલે ભિવંડીની એક અદાલતે રાહુલ ગાંધી વિરૂદ્ધ આરોપો નક્કી કર્યાં છે. કોર્ટે રાહુલ પર IPCની કલમ 499, 500 (માનહાનિ) અંતર્ગત આરોપો નક્કી કર્યાં છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યાં અને કહ્યું કે આ મામલે હું દોષી નથી. આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ અને અશોક ગેહલોત પણ હતા.

   શું છે મામલો?

   - કોર્ટે વર્ષ 2014માં RSS કાર્યકર્તા રાજેશ કુંતે દ્વારા દાખલ માનહાનિના એક મામલે નિવેદન નોંધી રાહુલને કોર્ટમાં હાજર રહેવાના 2જી મેનાં રોજ આદેશ આપ્યાં હતા.
   - 6 માર્ચ, 2014નાં રોજ એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના ભાષણને જોયાં બાદ કુંતેએ કેસ દાખલ કર્યો હતો.
   - પોતાના ભાષણમાં રાહુલે કહ્યું કે મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હતો.

   ભિવંડીની કોર્ટમાં હાજર રહ્યાં રાહુલ

   - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ RSSના એક કાર્યકર્તા દ્વારા તેમના વિરૂદ્ધ દાખલ માનહાનિના કેસમાં મંગળવારે તેઓ કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધી લગભગ 11 વાગ્યે ભિવંડીની કોર્ટમાં હાજર થયા હતા.
   - રાહુલ ગાંધીની ઉપસ્થિતિને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.
   - આ કેસમાં હાજર રહેવા અંતર્ગત રાહુલ ગાંધી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસ પર છે, ત્યારે તેઓ સવારે મુંબઈ પહોંચ્યા હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાીડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: RSS વિરૂદ્ધ કથિત ટિપ્પણી મામલે રાહુલ ગાંધી ભિવંડીની કોર્ટમાં હાજર | Congress President Rahul Gandhi appear before Bhiwandi Court on defemation charges against RSS
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `