ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધી પત્રકાર પરિષદ સંબોધી | Karnataka last day of Election campaign Rahul Gandhi address Press Conferance

    કર્ણાટકની ચૂંટણીમાં હું કે PM પદ મુદ્દો નથી, મોદી ગેરમાર્ગે દોરે છેઃ રાહુલ

    Divyabhaskar.com | Last Modified - May 10, 2018, 11:44 AM IST

    રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા પર હુમલો કર્યો.
    • રાફેલ ડીલ તેમના મિત્રો માટે થઈ છે. હિંદુસ્તાન માટે નહીં- રાહુલ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      રાફેલ ડીલ તેમના મિત્રો માટે થઈ છે. હિંદુસ્તાન માટે નહીં- રાહુલ

      બેંગાલૂરુઃ રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગુરૂવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેઓએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા પર હુમલો કર્યો. રાહુલે કહ્યું કે, આ ચૂંટણી કર્ણાટકની છે. મારા વડાપ્રધાન બનવાના કે મારા ભવિષ્યની નથી. આ પહેલાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની તો હું વડાપ્રધાન કેમ ન બનું. આ અંગે 9 મેનાં રોજ બંગારપેટ રેલીમાં મોદીએ કહ્યું હતું કે ટેન્કર માટે લોકો લાઈન લગાવી ડોલ લગાવે છે, પરંતુ દબંગ લોકતંત્રને નથી માનતા. તે છાતી કાઢીને પોતાની ડોલ પહેલાં રાખી દે છે. કાલે એવું જ થયું. નામદારે કતારમાં પોતાની ડોલ પહેલાં રાખી દીધી.

      રાફેલ ડીલ તેમના મિત્રો માટે, હિન્દુસ્તાન માટે નહીં

      - રાહુલ ગાંધીએ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, "રાફેલ ડીલ તેમના મિત્રો માટે થઈ છે. હિંદુસ્તાન માટે નહીં."
      - "બાળકી સાથે દુષ્કર્મ થાય છે તે રાજકીય મુદ્દો નહીં રાષ્ટ્રીય મુદ્દો છે. મહિલાઓ આબાદીમાં 50 ટકા છે, તે મુદ્દો છે. મોદી તેમની વાત કરવાને બદલે સી પ્લેન અને બુલેટ ટ્રેનની વાત કરે છે."
      - "મોદી વગર કારણે ચીન ગયા, ત્યાંના વડાપ્રધાનની સાથે જમ્યાં, ડોકલામ પર એક શબ્દ ન બોલ્યાં. તેઓ કોઈપણ એજન્ડા વગર ત્યાં ગયા હતા."
      - "મોદી વિદેશ નીતિનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યાં છે."
      - "અમે કહ્યું દલિતોને મારવામાં આવે છે. રોહિત વેમુલાને મારવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન કંઈજ ન બોલ્યાં. દલિતોના મુદ્દાઓ તો ઉઠાવીશું, આ જ અમારૂ કામ છે."

      અમે મુદ્દાઓ પર ચૂંટણી લડીએ છીએ- રાહુલ

      - પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા પણ હાજર રહ્યાં. આ દરમિયાન રાહુલે કહ્યું કે, "કર્ણાટકની જનતા પાસેથી તેઓ ઘણું શીખ્યા. અમે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યાં છે અને તેઓ રાજ્યમાં પોતાની જીતને લઈને આશ્વસ્ત છે."
      - રાહુલે કહ્યું કે, "અમે કર્ણાટકમાં ફરી ફરીને જનતાને પૂછ્યું અને તેમનો અવાજ ઘોષણાપત્રમાં સામેલ કર્યો. ભાજપે અમારા ઘોષણાપત્રની નકલ કરી. વિરોધીઓ અમારા પર અંગત હુમલાઓ કરે છે, જ્યારે કે અમે મુદ્દાઓ પર ચૂંટણી લડીએ છીએ."
      - કોંગ્રેસ અધ્યક્ષ પૂરા આત્મવિશ્વાસ સાથે આશા વ્યક્ત કરતાં કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જ જીત થશે.

      ભાજપને નથી ખબર હિંદુ શબ્દનો અર્થ

      - રાહુલે પોતાને PM બનવા અંગેનો સવાલ ટાળી દીધો હતો. તેઓએ કહ્યું કે, "વડાપ્રધાન મોદી મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે."
      - રાહુલ ગાંધી મંદિર અને મઠ જવા અંગે તેઓએ જવાબ આપ્યો કે, "ભાજપના લોકો હિંદુ શબ્દનો અર્થ નથી જાણતા અને તેઓને હું મંદિરે જઉં છું તો વાંધા આવે છે."

    • પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા પણ હાજર રહ્યાં
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા પણ હાજર રહ્યાં

    • કોંગ્રેસ અધ્યક્ષ પૂરા આત્મવિશ્વાસ સાથે આશા વ્યક્ત કરતાં કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જ જીત થશે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોંગ્રેસ અધ્યક્ષ પૂરા આત્મવિશ્વાસ સાથે આશા વ્યક્ત કરતાં કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જ જીત થશે

      બેંગાલૂરુઃ રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગુરૂવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેઓએ નરેન્દ્ર મોદી, કેન્દ્ર સરકાર અને ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર યેદિયુરપ્પા પર હુમલો કર્યો. રાહુલે કહ્યું કે, આ ચૂંટણી કર્ણાટકની છે. મારા વડાપ્રધાન બનવાના કે મારા ભવિષ્યની નથી. આ પહેલાં રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની તો હું વડાપ્રધાન કેમ ન બનું. આ અંગે 9 મેનાં રોજ બંગારપેટ રેલીમાં મોદીએ કહ્યું હતું કે ટેન્કર માટે લોકો લાઈન લગાવી ડોલ લગાવે છે, પરંતુ દબંગ લોકતંત્રને નથી માનતા. તે છાતી કાઢીને પોતાની ડોલ પહેલાં રાખી દે છે. કાલે એવું જ થયું. નામદારે કતારમાં પોતાની ડોલ પહેલાં રાખી દીધી.

      રાફેલ ડીલ તેમના મિત્રો માટે, હિન્દુસ્તાન માટે નહીં

      - રાહુલ ગાંધીએ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, "રાફેલ ડીલ તેમના મિત્રો માટે થઈ છે. હિંદુસ્તાન માટે નહીં."
      - "બાળકી સાથે દુષ્કર્મ થાય છે તે રાજકીય મુદ્દો નહીં રાષ્ટ્રીય મુદ્દો છે. મહિલાઓ આબાદીમાં 50 ટકા છે, તે મુદ્દો છે. મોદી તેમની વાત કરવાને બદલે સી પ્લેન અને બુલેટ ટ્રેનની વાત કરે છે."
      - "મોદી વગર કારણે ચીન ગયા, ત્યાંના વડાપ્રધાનની સાથે જમ્યાં, ડોકલામ પર એક શબ્દ ન બોલ્યાં. તેઓ કોઈપણ એજન્ડા વગર ત્યાં ગયા હતા."
      - "મોદી વિદેશ નીતિનો ઉપયોગ પોતાના માટે કરી રહ્યાં છે."
      - "અમે કહ્યું દલિતોને મારવામાં આવે છે. રોહિત વેમુલાને મારવામાં આવ્યો ત્યારે વડાપ્રધાન કંઈજ ન બોલ્યાં. દલિતોના મુદ્દાઓ તો ઉઠાવીશું, આ જ અમારૂ કામ છે."

      અમે મુદ્દાઓ પર ચૂંટણી લડીએ છીએ- રાહુલ

      - પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયા પણ હાજર રહ્યાં. આ દરમિયાન રાહુલે કહ્યું કે, "કર્ણાટકની જનતા પાસેથી તેઓ ઘણું શીખ્યા. અમે મુદ્દાઓ પર ચૂંટણી લડી રહ્યાં છે અને તેઓ રાજ્યમાં પોતાની જીતને લઈને આશ્વસ્ત છે."
      - રાહુલે કહ્યું કે, "અમે કર્ણાટકમાં ફરી ફરીને જનતાને પૂછ્યું અને તેમનો અવાજ ઘોષણાપત્રમાં સામેલ કર્યો. ભાજપે અમારા ઘોષણાપત્રની નકલ કરી. વિરોધીઓ અમારા પર અંગત હુમલાઓ કરે છે, જ્યારે કે અમે મુદ્દાઓ પર ચૂંટણી લડીએ છીએ."
      - કોંગ્રેસ અધ્યક્ષ પૂરા આત્મવિશ્વાસ સાથે આશા વ્યક્ત કરતાં કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જ જીત થશે.

      ભાજપને નથી ખબર હિંદુ શબ્દનો અર્થ

      - રાહુલે પોતાને PM બનવા અંગેનો સવાલ ટાળી દીધો હતો. તેઓએ કહ્યું કે, "વડાપ્રધાન મોદી મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે."
      - રાહુલ ગાંધી મંદિર અને મઠ જવા અંગે તેઓએ જવાબ આપ્યો કે, "ભાજપના લોકો હિંદુ શબ્દનો અર્થ નથી જાણતા અને તેઓને હું મંદિરે જઉં છું તો વાંધા આવે છે."

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધી પત્રકાર પરિષદ સંબોધી | Karnataka last day of Election campaign Rahul Gandhi address Press Conferance
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top