ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rahul Gandhi Accuses Arun Jaitley silence on PNB fraud because of his Daughters

  વકીલ પુત્રીને બચાવવા PNB કૌભાંડમાં મૌન રહ્યાં- રાહુલનો જેટલી પર આક્ષેપ

  Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 04:51 PM IST

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલી પર PNB સ્કેમને લઈને મોટા આરોપો લગાવ્યાં છે.
  • રાહુલે કહ્યું કે PNB ફ્રોડમાં જેટલીની ચુપકીદીનો અર્થ માત્ર પોતાની દીકરીને બચાવવાનો જ હતો, જેમની પાસે મેહુલ ચોકસી અને ગીતાંજલિ જેમ્સની રિટેનરશિપ હતી (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે કહ્યું કે PNB ફ્રોડમાં જેટલીની ચુપકીદીનો અર્થ માત્ર પોતાની દીકરીને બચાવવાનો જ હતો, જેમની પાસે મેહુલ ચોકસી અને ગીતાંજલિ જેમ્સની રિટેનરશિપ હતી (ફાઈલ)

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલી પર PNB સ્કેમને લઈને મોટા આરોપો લગાવ્યાં છે. રાહુલે કહ્યું કે PNB ફ્રોડમાં જેટલીની ચુપકીદીનો અર્થ માત્ર પોતાની દીકરીને બચાવવાનો જ હતો, જેમની પાસે મેહુલ ચોકસી અને ગીતાંજલિ જેમ્સની રિટેનરશિપ હતી. નીરવ મોદી અને મેહુલ ચોકસી PNB બેંકના 12,672 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આરોપી છે. તપાસ એજન્સીએ અત્યારસુધી આ બંનેના અનેક ઠેકાણાં પર દરોડા પાડી કરોડોની સંપત્તિ જપ્ત કરી ચુક્યાં છે.

   ટ્વીટમાં રાહુલે શું કહ્યું?

   - રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, "હવે તે વાત સામે આવી ચુકી છે કે આપણાં નાણા મંત્રી PNB કૌભાંડમાં ચુપ કેમ છે. કેમકે તેમને પોતાની વકીલ દીકરીને બચાવવાની હતી, જેને બેંક કૌભાંડના આરોપીઓને ફ્રોડ સામે આવ્યું તેના એક માસ પહેલાં જ મોટી રકમ ચુકવી હતી."
   - ટ્વીટમાં રાહુલે સવાલ પૂછી લખ્યું કે, "જ્યારે આરોપીઓની લો ફર્મ્સમાં સીબીઆઈએ દરોડા માર્યા તો પછી જેટલીની દીકરીના ફર્મ પર કેમ દરોડા પાડવામાં ન આવ્યાં."

   શું છે PNB કૌભાંડ?

   - પીએનબી છેલ્લાં મહિનાથી સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને 11,421 કરોડ રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી. કૌભાંડ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાંચમાં થયો હતો. 2011થી 2018 વચ્ચે હજારો કરોડોની રકમ 297 નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoUs)થી વિદેશી એકાઉન્ટસમાં ટ્રાંસફર થઈ હતી. આ મામલે સીબીઆઈએ પહેલી FIR 14 ફેબ્રુઆરીએ દાખલ કરી હતી.
   - PNBએ હાલમાંજ સીબીઆઈને બેંકમાં 1300 કરોડના નવા ફ્રોડની જાણકારી આપી હતી. આ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સથી જોડાયેલો છે. આ રીતે PNB ફ્રોડ 11,421 કરોડથી વધીને 12,672 કરોડ થઈ ગયો છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અરૂણ જેટલી પર PNB કૌભાંડને લઈને આરોપો લગાવ્યાં હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અરૂણ જેટલી પર PNB કૌભાંડને લઈને આરોપો લગાવ્યાં હતા

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે નાણા મંત્રી અરૂણ જેટલી પર PNB સ્કેમને લઈને મોટા આરોપો લગાવ્યાં છે. રાહુલે કહ્યું કે PNB ફ્રોડમાં જેટલીની ચુપકીદીનો અર્થ માત્ર પોતાની દીકરીને બચાવવાનો જ હતો, જેમની પાસે મેહુલ ચોકસી અને ગીતાંજલિ જેમ્સની રિટેનરશિપ હતી. નીરવ મોદી અને મેહુલ ચોકસી PNB બેંકના 12,672 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં આરોપી છે. તપાસ એજન્સીએ અત્યારસુધી આ બંનેના અનેક ઠેકાણાં પર દરોડા પાડી કરોડોની સંપત્તિ જપ્ત કરી ચુક્યાં છે.

   ટ્વીટમાં રાહુલે શું કહ્યું?

   - રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, "હવે તે વાત સામે આવી ચુકી છે કે આપણાં નાણા મંત્રી PNB કૌભાંડમાં ચુપ કેમ છે. કેમકે તેમને પોતાની વકીલ દીકરીને બચાવવાની હતી, જેને બેંક કૌભાંડના આરોપીઓને ફ્રોડ સામે આવ્યું તેના એક માસ પહેલાં જ મોટી રકમ ચુકવી હતી."
   - ટ્વીટમાં રાહુલે સવાલ પૂછી લખ્યું કે, "જ્યારે આરોપીઓની લો ફર્મ્સમાં સીબીઆઈએ દરોડા માર્યા તો પછી જેટલીની દીકરીના ફર્મ પર કેમ દરોડા પાડવામાં ન આવ્યાં."

   શું છે PNB કૌભાંડ?

   - પીએનબી છેલ્લાં મહિનાથી સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને 11,421 કરોડ રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી. કૌભાંડ મુંબઈની બ્રેડી હાઉસ બ્રાંચમાં થયો હતો. 2011થી 2018 વચ્ચે હજારો કરોડોની રકમ 297 નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoUs)થી વિદેશી એકાઉન્ટસમાં ટ્રાંસફર થઈ હતી. આ મામલે સીબીઆઈએ પહેલી FIR 14 ફેબ્રુઆરીએ દાખલ કરી હતી.
   - PNBએ હાલમાંજ સીબીઆઈને બેંકમાં 1300 કરોડના નવા ફ્રોડની જાણકારી આપી હતી. આ મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સથી જોડાયેલો છે. આ રીતે PNB ફ્રોડ 11,421 કરોડથી વધીને 12,672 કરોડ થઈ ગયો છે.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rahul Gandhi Accuses Arun Jaitley silence on PNB fraud because of his Daughters
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `